By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીમાં આઇસગેટ પોર્ટલ પર બનાવટી દસ્તાવેજોથી આઠ સિરામિક એકમો સાથે રૂ.1.62 કરોડની ઠગાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીમાં આઇસગેટ પોર્ટલ પર બનાવટી દસ્તાવેજોથી આઠ સિરામિક એકમો સાથે રૂ.1.62 કરોડની ઠગાઈ

Editor
Last updated: 2025/12/29 at 5:12 PM
7 months ago
Share
મોરબીમાં આઇસગેટ પોર્ટલ પર બનાવટી દસ્તાવેજોથી આઠ સિરામિક એકમો સાથે રૂ.1.62 કરોડની ઠગાઈ
SHARE

નકલી પ્રમાણપત્રો દ્વારા સરકાર તરફથી મળતી સહાય પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી

મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાઈ હતી. આ રીતે કુલ ૮ સીરામીક કંપનીઓને રૂ.૧,૬૨,૭૮,૮૫૮/- નું આર્થિક નુકસાન થયા અંગેની ફરિયાદ મોરબી સાયબર પોલીસ મથકમાં નોંધાઈ છે, અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બોન્ઝા વિટ્રીફાઇડ સીરામીક કંપનીના ૪૧.૮૧ લાખ રૂપિયા મોરબી સાયબર ક્રાઇમ ટીમ દ્વારા પરત આપાવ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ ફરિયાદી દિપકભાઈ વલમજીભાઈ પાંચોટીયા ઉવ.૩૬ રહે.પ્રયાગ અપર્યમેન્ટ પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ફરિયાદી દીપકભાઈની નાશા ઇન્ટરનેશનલ સહિત મોરબીની સીરામીક પેઢીઓના દસ્તાવેજોમાં ચેડાં કરી આઇસગેટ પોર્ટલમાં ખોટી રીતે યુઝર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ બનાવટી ઇ-મેઇલ આઈડી, ખોટા મોબાઇલ નંબર અને બોગસ ડિજિટલ સિગ્નેચર બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ રીતે ICEGATE રોડટેપ સ્કીમ અંતર્ગત સરકાર તરફથી મળેલી રકમની સ્ક્રિપ્સ તૈયાર કરી અન્ય આઇસગેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નાશા ઇન્ટરનેશનલ, નેક્ષોના સીરામીક એલએલપી, નેશા વિટ્રીફાઇડ એલએલપી, સેફોન સીરામીક એલએલપી, લક્ઝરીકો સીરામીક એલએલપી, વિવાન્ટા સીરામીક, સિલ્ક સીરામીક તથા લીનોરા વિટ્રીફાઇડ સહિત કુલ ૮ સીરામીક એકમોની રૂ.૧.૬૨ કરોડથી વધુની રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ કરવામાં આવી છે. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ  ભારતીય ન્યાય સંહિતા તથા આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

મોરબીના રણકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી ૪ હજાર વીઘામાં થયેલી વાવણીમાં વિનાશનો ભય

૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!

મોરબી જિલ્લા ભાજપમાં ભૂકંપ : ૫૦૦ જેટલા આગેવાનો હોદેદારો કોંગ્રેસ પક્ષમાં જોડાયા

ખેડૂત આંદોલન આક્રમક : મોરબીમાં 3૬૫ ગામના ખેડૂતોની રેલી

 મોરબીમાં રાકેશ અમૃતિયાના નિવેદનના ત્રણ દિવસ બાદ ધંધાના સ્થળે દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
VVP ઇજનેરી કોલેજમાં ખાલી બેઠક પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
રાજકોટ

VVP ઇજનેરી કોલેજમાં ખાલી બેઠક પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

Editor By Editor 5 days ago
લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે
ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે
ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત
ગુજરાતમાં મેઘતાંડવ, નર્મદામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?