By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરેન્દ્રનગર-દાહોદમાં આરોપીઓ પર પોલીસનું ફાયરીંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરેન્દ્રનગર-દાહોદમાં આરોપીઓ પર પોલીસનું ફાયરીંગ

Editor
Last updated: 2025/12/31 at 4:50 PM
9 months ago
Share
સુરેન્દ્રનગર-દાહોદમાં આરોપીઓ પર પોલીસનું ફાયરીંગ
SHARE

લીંબડીમાં રાયોટીંગના ગુનાના રીકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ છરીથી પોલીસ પર હૂમલો કરતા પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા પગમાં ગોળી વાગી

 લીમખેડા નજીક બિશ્નોઇ ગેંગના સાગ્રીતે પીએસઆઇનું ગળુ દબાવી હુમલો કરતા પોલીસનો સ્વબચાવમાં ફાયરીંગ કર્યુ : પગમાં ગોળી લાગતા સારવારમાં ખસેડાયા

 રાજ્યમાં એક જ દિવસમાં બે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરિતે પોલીસકર્મીનું ગળું દબાવ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ પોલીસકર્મી પર છરીથી હુમલો કર્યા હતો. જેથી સ્વબચાવમાં પોલીસે બન્ને આરોપીના પગમાં ગોળી મારી હતી. હાલ બન્ને આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાત SMC દ્વારા અશોક બિશ્નોઇ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન SMCની ટીમ બાતમીના આધારે આસામના ગુવાહાટીમાં પહોંચી હતી. જ્યાંથી આરોપી અશોક બિશ્નોઇને ઝડપી પાડીને તેને લઈને ગાંધીનગર આવી રહી હતી. SMCની ગાડીમાં PI, 2 PSI, એક કોન્સ્ટેબલ અને આરોપી હતા.

આ દરમિયાન લીમડી- લીમખેડા હાઈવે પર આરોપી અશોક બિશ્નોઇએ કાર ચલાવી રહેલા PSI કે.ડી.રવ્યાના ગળામા સીટબેલ્ટ નાખીને તેનું ગળું દબાવી દીધું હતું, જે બાદ કારમા સવાર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.ખાટે આરોપી અશોક બિશ્નોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં આરોપીએ સીટ બેલ્ટથી ગળું દબાવવાનું ચાલું રાખ્યું હતું. જેથી આખરે પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારી હતી. જે બાદ આરોપીએ સીટ બેલ્ટ છોડ્યો હતો.

રિવોલ્વરની ચલાવેલી ગોળી આરોપીના પગની આરપાર નીકળી ગઈ હતી. તેમજ ગાડીના પતરાને તોડીને ગોળી બહાર નીકળી ગઈ હતી. આરોપી ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા દાહોદ LCB તેમજ ઝાલોદ DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બરના રોજ બીલીમોરામાં SMCની ટીમ પર બિશ્નોઈ ગેંગે ફાયરિંગ કર્યું હતું. જેથી પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા તે સમયે પણ એક આરોપીને પગમાં ગોળી લાગી હતી.

લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે સ્વબચાવમાં PSI વી.એમ. કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. જેથી આરોપીને પગમાં એક ગોળી વાગી હતી. તપાસમાં આ આરોપી હિસ્ટ્રીશીટર હોવાનો ખુલાસો થયો છે. આ આરોપી સામે કુલ 13 જેટલા ગુના નોંધાયા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી દેવરાજ બોરાણાને મારામારી અને રાયોટિંગના ગુનામાં સ્થળ પર રિકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.

પોલીસ પર હુમલો થતાં PSI વી.એમ. કોડિયાતરે સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતા આરોપી દેવરાજ બોરાણા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી દેવરાજ બોરાણા બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે લીંબડી DYSP વિશાલ રબારીએ જણાવ્યું કે, દેવરાજ બોરાણા નામનો આરોપી કે જેના પર જૂના 11 અને હાલના મારામારી અને રાયોટિંગના મળી કુલ 13 જેટલા ગુના નોંધાયેલા છે. ત્યારે છેલ્લે દાખલ થયેલો મારામારી અને રાયોટિંગના ગુનામાં આરોપી ઝડપાયો હતો. તેને આજે લીંબડીના શિયાણીના ગામે રિકન્સ્ટ્રકશન માટે લઈ જવાયો હતો.

આરોપીને એના રહેણાંક વિસ્તાર કે જ્યાં એણે હથીયાર છુપાવ્યું હોય ત્યાં એને રિકન્સ્ટ્રકશન માટે લઇ જવાતા એને ત્યાં છુપાવેલી છરી વડે અમારા એક પોલીસ કર્મી પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આથી ત્યાં હાજર PSIએ એને રોકવાનો પ્રયત્ન કરતા એ ભાગવા જતા PSIએ પાંચ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?