By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    23 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રદુષણ મુકત રાજકોટ : ઇ-વેસ્ટ વ્હીકલનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્રદુષણ મુકત રાજકોટ : ઇ-વેસ્ટ વ્હીકલનો પ્રારંભ

Editor
Last updated: 2026/01/02 at 4:53 PM
6 months ago
Share
પ્રદુષણ મુકત રાજકોટ : ઇ-વેસ્ટ વ્હીકલનો પ્રારંભ
SHARE

વોર્ડ નં.૧3માંથી પ્રથમ દિવસે છ કિલો ઇલેકટ્રીક કચરો એકત્ર : વોશીંગ મશીન, ટીવી, ફ્રીજી, એસી, કોમ્પ્યુટર સહિતના EV આઇટમો હવે મનપા ડોર ટુ ડોર એકત્ર કરશે

રાજકોટ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં ઇલેક્ટ્રોનિક કચરાના યોગ્ય અને વૈજ્ઞાનિક નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અધિકૃત ECS (E-Waste Collection Services) એજન્સી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરમાં કે ઓફિસમાં ઉપયોગમાં ન રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો યોગ્ય રીતે સોંપીને પર્યાવરણ સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે તેમજ તેના બદલામાં આર્થિક લાભ પણ મેળવી શકે છે. આ E-Waste વ્હીકલનો આજથી વોડ નં.૧૩માંથી શુભારંભ કરવામાં આવેલ જેમાં પ્રથમ દિવસે વ્હીકલની શરૂઆતમાં જ વોર્ડ નં.૧૩માંથી છ કી.લો. ઈ-વેસ્ટ એકત્ર થયો હતો.

ઇ-વેસ્ટનો અયોગ્ય નિકાલ જમીન, પાણી અને હવામાં ગંભીર પ્રદૂષણ ફેલાવે છે તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થાય છે. આવા સંજોગોમાં ECS જેવી અધિકૃત એજન્સી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇ-વેસ્ટનું રિસાયક્લિંગ કરવામાં આવે છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ થાય અને મૂલ્યવાન સંસાધનોનું પુનઃઉપયોગ શક્ય બને.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતાના ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ કરી સ્વચ્છ રાજકોટ – હરિયાળું રાજકોટના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને.

ઇ-વેસ્ટ માટે ટોલ ફ્રી નંબર જાહેર

ECS દ્વારા વિવિધ પ્રકારના ઇ-વેસ્ટ માટે યોગ્ય રકમ ચૂકવવામાં આવશે ઇ-વેસ્ટમાં એર કન્ડીશનર (AC), વોશિંગ મશીન / રેફ્રિજરેટર, લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઇલ ફોન, સામાન્ય ઇ-વેસ્ટ વગેરે સામગ્રીનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં નાગરિકોની સુવિધા માટે ફ્રી ડોર-ટુ-ડોર પિકઅપ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇ-વેસ્ટ પિકઅપ બુક કરવા માટે નાગરિકો ટોલ ફ્રી નંબર 155304 અથવા મોબાઇલ નંબર +91 89800 04000 પર સંપર્ક કરી શકે છે.

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર આપશે, પરીક્ષા પાસ ન થાય તો નોકરી ગુમાવવાનો ડર
ગુજરાત

ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર આપશે, પરીક્ષા પાસ ન થાય તો નોકરી ગુમાવવાનો ડર

Editor By Editor 4 days ago
મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી
રાજુલા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને કારોબારી ચેરમેનનું શિક્ષક સંઘ દ્વારા સન્માન
રાજયભરના હજારો ખેડૂતો ૧૧૧૧ ટ્રેકટર સાથે ગાંધીનગરમાં
 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?