By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગ્રાહક સુરક્ષા સંગઠન દ્વારા ગ્રાહક સુરક્ષા સપ્તાહ સમાપન સમારોહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ગ્રાહક સુરક્ષા સંગઠન દ્વારા ગ્રાહક સુરક્ષા સપ્તાહ સમાપન સમારોહ

Editor
Last updated: 2026/01/05 at 5:24 PM
3 months ago
Share
 ગ્રાહક સુરક્ષા સંગઠન દ્વારા ગ્રાહક સુરક્ષા સપ્તાહ સમાપન સમારોહ
SHARE

ગ્રાહક સુરક્ષા સંગઠન દ્વારા ગ્રાહક સુરક્ષા સપ્તાહ સમાપન સમારોહ

અવેરનેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અંતર્ગત કાર્યરત સંસ્થા ગ્રાહક સુરક્ષા સંગઠન, રાજકોટ દ્વારા કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર દર વર્ષે ૨૪મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભે ગ્રાહક સપ્તાહની ઉજવણી કરવાની રહે છે. ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક શિક્ષણના વિવિધ માહિતી સભર કાર્યક્રમો દ્વારા ગ્રાહક સપ્તાહ ઉજવવામાં આવે છે. આ ગ્રાહક સપ્તાહનો સમાપન સમારંભ ત્રિકોણબાગ ખાતે રાખેલ હતો. ગ્રાહક જાગો અને સંગઠીત બનો અને તમારા અધિકાર માહિતગાર બનો. ગ્રાહક સુરક્ષા થકી સુશાસનની અનુભૂતી અનુભવી હતી.

ઉપરોકત ગ્રાહક સુરક્ષા સપ્તાહના સમાપન સમારોહમાં મહાનુભવાની પ્રેરક ઉપસ્થિતિમાં ટ્રાફિક પીએસઆઇ ભગોરા, સાયબર ક્રાઇમમાંથી પીએસઆઇ એસ.વી.ભાયાણી અને મોનીકભાઇ ટંકારીયા (ક્રાઇમ હેડ કોન્સ્ટેબલ) ફૂડ સેફટી ઓફિસર  સી.ડી.વાઘેલા, કાર્યક્રમના અધ્યક્ષ યશવંતભાઇ જનાણી (પ્રમુખ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા), રાજુભાઇ ધારૈયા (ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ), નીતિનભાઇ નવાણી (પૂર્વ કોર્પોરેટર), ભાગ્યેશભાઇ વોરા (ચેરમેન અપના બજાર), યશભાઇ રાઠોડ (પૂર્વ પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી) ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યા હતાં. તે લોકોનું પુષ્પગુચ્છ તથા સુતરની આંટીથી સન્માન સહ અભિનંદન કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમને દિપાવેલ કાર્યક્રમની શુભેચ્છા પાઠવવા રામભાઇ મોકરીયા, ભરતભાઇ બોઘરા, ઉદયભાઇ કાનગડ, નીતિનભાઇ ભારદ્વાજ, દર્શિતાબેન શાહ, મુકેશભાઇ દોશી, વી.પી.વૈષ્ણવ, જયેશભાઇ વંકાણીએ કાર્યક્રમ શુભેચ્છા પાઠવેલ હતી. જુદા-જુદા સમાજથી ઘણા બધા કાર્યક્રમમાં જોડાયા હતાં. મોઢ વણિક સમાજના પિયુષભાઇ પટેલ, સાવનભાઇ ભાડલીયા, ધીમંતભાઇ કલ્યાણી, મનોજભાઇ અંબાણી, વિશાલભાઇ ભાડલીયા, મનોજભાઇ કલ્યાણી, રાજદીપભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

ઉપરોકત કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઇ ભાગોરા ટ્રાફિક અંગે ખૂબ જ વિગતવાર માહિતી આપી હતી. સાયબર ક્રાઇમને લગતી માહિતી મોનીકભાઇ ટંકારીયાએ વ્યવસ્થિત સમજણ આપી કેવી રીતે સાયબર ક્રાઇમમાં જાગૃત રહેવું તેની વિશે લંબાણપૂવૃક ચર્ચા કરેલ અને ફૂડ સેફટી ઓફિસર વાઘેલાએ ફૂડ સેફટી અંગે વિતગવાર માહિતી આપી અને ડેમોસ્ટ્રેશન માટે કોર્પોરેશનમાંથી વાહન વેલ તેમાં વધુ જાગૃતતા માટે સમજ આપેલ. ઉપસ્થિત ઓડિયન્સ તમામ વ્યકિત સારી માહિતી પૂરી પાડી તે બદ ઓડિયન્સ પોતાની ખુશી વ્યકત કરી અધ્યક્ષ ખાતે યશવંતભાઇ જનાણીએ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં છેલ્લા ૪૦ વર્ષ સળંગ સેવા આપ્યા બાદ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી અને તેની ટીમે તેમનું સાલ ઓઢાડીને વિશેષ સેવા બદલ સન્માન કર્યુ હતું.

ઉપરોકત કાર્યક્રમને યશસ્વી બનાવવામાં પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી, ઉપપ્રમુખ ગોપીભાઇ પટેલ, ધર્મેશભાઇ જીવાણી, માનદ મંત્રી મનીષભાઇ પટેલ, ટ્રેઝરર હિરેનભાઇ કલ્યાણી, પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અશ્વિનભાઇ પટેલ, સી.એ.પ્રશાંતભાઇ ગાગડીયા, લાયઝન ઇન્ચાર્જ એડવોકેટ અતુલભાઇ જોશી, દિપકભાઇ કલ્યાણી, લીગલ ઇન્ચાર્જ પ્રશાંતભાઇ બારોટ, આશિષભાઇ પીઠડીયા, અવેરનેસ ઇન્ચાર્જ દિપકભાઇ બાવીસી, પ્રકાશભાઇ કલ્યાણી, કારોબારી સમિતિ રાજેન્દ્રભાઇ વસંત, મનીષભાઇ કલ્યાણી, ભુનેશભાઇ કલ્યાણી, સાગરભાઇ પટેલ, સંજયભાઇ ગાંધી, કમલેશભાઇ કાનાબાર, રાકેશભાઇ શાહ, જતીનભાઇ બગડાઇ, મોહિતભાઇ રાઠોડ સેવા આપી રહ્યાં છે. કાર્યક્રમનું સંચાલન પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણી તથા લાયઝન ઇન્ચાર્જ અતુલભાઇ જોશીએ કરેલ. આભાર વિધિ દિપકભાઇ કલ્યાણીએ કરી હતી. પ્રચાર-પ્રસાર અર્થે અશ્વિનભાઇએ પુરી પાડી હતી.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
ગાંધીનગર

 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો

Editor By Editor 7 days ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?