By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ મનપાની શાળાના પાંચ શિક્ષકો આઉટ સ્ટેન્ડીંગ ટીચર એવોર્ડથી સન્માનિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ મનપાની શાળાના પાંચ શિક્ષકો આઉટ સ્ટેન્ડીંગ ટીચર એવોર્ડથી સન્માનિત

Editor
Last updated: 2026/01/06 at 4:52 PM
3 months ago
Share
 રાજકોટ મનપાની શાળાના પાંચ શિક્ષકો આઉટ સ્ટેન્ડીંગ ટીચર એવોર્ડથી સન્માનિત
SHARE

 રાજકોટ મનપાની શાળાના પાંચ શિક્ષકો આઉટ સ્ટેન્ડીંગ ટીચર એવોર્ડથી સન્માનિત

નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા યોજાયો કાર્યક્રમ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

નિઓરાજકોટ ફાઉન્ડેશન સરકારી શાળાઓમાં શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે, સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ કરી, આર્થિક રીતે વંચીત વિદ્યાર્થીઓના જીવનમાં અર્થપૂર્ણ અને માપી શકાય તેવી સકારાત્મક અસરો ઉભી કરીને બાળકો અને જ્ઞાન વચ્ચે સેતુ સાધવા, તેમના પરિવારોના જીવનને સમૃદ્ધ બનાવવામાં અને સમાજને મોટા પાયે લાભ થાય તેવા હેતુથી વિવિધ પ્રવૃતિઓ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ મહાનગરપાલીકાની શાળાઓમાં શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો ચાલે છે તેમા  મોરપીંછની કલગીરુપ શ્રેષ્ઠ શિક્ષકો ને આઉટસ્ટેન્ડીંગ ટીચર એવોર્ડ ૨૦૨૬ એનાયત કરવાની શરુઆત ચાલુ વર્ષથી કરવામાં આવી છે. જેમાં પાંચ શિક્ષકોને એવોર્ડ એનાયત થયા હતાં.

રાજકોટ મહાનગરપાલીકાની શાળાઓના તમામ શિક્ષકોમાંથી વિવિધ માપદંડો જેવા કે શિક્ષકોના શ્રેષ્ઠ જ્ઞાન, વિશિષ્ટ કૌશલ્ય અને ઉમદા અભિગમ તેમજ એમના સામાજિક, સાંસ્કૃતિક, સેવાકીય ક્ષેત્રે યોગદાન, શિક્ષકોનું વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે નો સંબંધ, શિક્ષણના પોતાના કાર્યમાં ક્રિએટિવિટી વગેરે જેવા જુદા જુદા માપદંડોના આધારે તેમના કાર્યોને મુલવી તેમાંથી પાંચ શિક્ષકોની પસંદગી કરી તેમની કાર્યનિષ્ઠાને વધાવવા અને સન્નમાનિત કરવા માટે તેમને નિઓરાજકોટ ફાઉન્ડેશન દ્વારા આઉટસ્ટેન્ડીંગ ટીચર એવોર્ડ ૨૦૨૬ થી નવાઝવામાં આવ્યા હતા. જે શિક્ષકોએ પોતાની ફરજ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અસાધારણ સેવા, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ભાવિ પેઢીઓને ઘડવામાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેમના કાર્યોને બિરદાવવા, તેમના આત્મવિશ્વાસને સરાહવવા તેમની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી હતી.

સપ્ત સંગીતિ ૨૦૨૬ ના મંચ પર રાજકોટ શહેરના સુજ્ઞ નાગરિકોની હાજરીમાં સંસ્થાના ડિરેક્ટરશ્રીઓ, પેટ્રનશ્રીઓ અને રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નરશ્રી તુષાર સુમેરાના હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે જે પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં રાજેશ ગડારા, ડો. હેતલ પારિયા, આશાબેન ગજ્જર, નયનકુમાર રુદકિયા અને ગોદાવરીબેન ભાલોડીયાનો સમાવેશ થાય છે. આ એવોર્ડ સાથે તેમને પ્રમાણપત્ર તેમજ પ્રથમ ત્રણ શિક્ષકો આશાબેન ગજ્જર, નયનકુમાર રુદકિયા અને ગોદાવરીબેન ભાલોડીયાને દરેકને રોકડ પુરસ્કાર અંકે રુ. ૧ લાખ તથા રાજેશ ગડારા અને ડો. હેતલ પારિયા આ બન્ને શિક્ષકોને અંકે રુ. ૫૦ – ૫૦ હજારની રોકડ રાશી અને પ્રમાણપત્ર અર્પણ કરી તેમના કાર્યોને બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 4 days ago
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?