By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    24 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત-ન્યુઝીલેન્ડ મેચ પહેલાં રાજકોટમાં હાઈ એલર્ટ : સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભારત-ન્યુઝીલેન્ડ મેચ પહેલાં રાજકોટમાં હાઈ એલર્ટ : સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ

Editor
Last updated: 2026/01/07 at 4:08 PM
5 months ago
Share
ભારત-ન્યુઝીલેન્ડ મેચ પહેલાં રાજકોટમાં હાઈ એલર્ટ : સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ
SHARE

ભારત-ન્યુઝીલેન્ડ મેચ પહેલાં રાજકોટમાં હાઈ એલર્ટ : સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ

નિરંજન શાહ સ્ટેડિયમમાં હથિયારધારી ઘુસ્યાની દૃશ્યાવલિ, 3 મજૂરો બંધક; ચેતક કમાન્ડોએ સફળ ઓપરેશનથી સ્થિતિ કાબૂમાં લીધી

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી આંતરરાષ્ટ્રીય વનડે મેચ પૂર્વે રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા માટે આજે સવારના સમયે એક વ્યાપક આતંકવાદ વિરોધી મોકડ્રીલ યોજાઈ હતી. જામનગર રોડ પર ખંઢેરી ગામ નજીક આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે અચાનક સર્જાયેલી ઘટનાએ થોડા સમય માટે સાચા આતંકી હુમલાની આશંકા ઉભી કરી દીધી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
મોકડ્રીલના ભાગરૂપે કાળી કલરની એક સ્પોર્ટ્સ કાર પુરઝડપે સ્ટેડિયમ સંકુલમાં પ્રવેશી હતી. કારમાં સવાર ચાર હથિયારધારી શખસોએ સ્ટેડિયમમાં કામ કરી રહેલા ત્રણ મજૂરોને બંદૂકની અણીએ બંધક બનાવી લીધા હતા. આતંકીઓએ 100 કરોડ રૂપિયાની રોકડ રકમ તેમજ કચ્છ બોર્ડર મારફતે પાકિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરતા પોલીસ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ચેતક કમાન્ડો તથા રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમોએ સ્ટેડિયમને ચારેય બાજુથી ઘેરી લીધું હતું. હવામાં થયેલા ધડાકાના અવાજો, સાયરન વગાડતી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની હાજરીએ સમગ્ર દૃશ્યને હકીકતસરનું બનાવી દીધું હતું.
ચેતક કમાન્ડોએ અતિ ચપળતાથી સ્ટેડિયમમાં પ્રવેશ કરી ઓપરેશન શરૂ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમો પણ સમન્વય સાથે ખડેપગે તૈનાત કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી આ વ્યૂહાત્મક કાર્યવાહી બાદ સુરક્ષા દળોએ આતંકીઓને ઠાર કર્યા હોવાનું દૃશ્ય રચી બંધકોને સંપૂર્ણ સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા.
ઓપરેશન પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે આ કોઈ વાસ્તવિક આતંકી હુમલો નહીં પરંતુ એક આયોજનબદ્ધ ‘મોકડ્રીલ’ હતી. આ ડ્રીલનો મુખ્ય હેતુ મોટા આંતરરાષ્ટ્રીય રમતોત્સવ દરમિયાન સર્જાતી કટોકટીની પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચેના સંકલન, પ્રતિભાવ ક્ષમતા અને સમયસર કાર્યવાહીનું મૂલ્યાંકન કરવાનો હતો.
આ મોકડ્રીલ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. ઓપરેશન દરમિયાન ચેતક કમાન્ડોના ડીવાયએસપી ડી.વી. ગોહિલ, રાજકોટ ગ્રામ્ય ડીવાયએસપી વિક્રમ વ્યાસ અને કે.જી. ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ નેતૃત્વ આપ્યું હતું.
વહીવટી તંત્ર તરફથી ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પડધરી મામલતદાર કેતન સખીયા તેમજ પીજીવીસીએલ, ફાયર વિભાગ અને મેડિકલ ઈમરજન્સી ટીમોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને આગામી મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ સજ્જ હોવાનું સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

 

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલાના ખેરા ગામમાં પોલીસ પર હુમલો કરનાર ૯ આરોપીઓની ધરપકડ
ગુજરાત

રાજુલાના ખેરા ગામમાં પોલીસ પર હુમલો કરનાર ૯ આરોપીઓની ધરપકડ

Editor By Editor 3 days ago
અનીડામાં સરકારી જમીન પર કબજો કરવો ભારે પડ્યો, ભૂમાફિયાની ધરપકડ
સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
ધોરાજીના ભલગામડા નજીક ભાદર નદીના પટ્ટમાં ધમધમતું ગેરકાયદે ખનન ઝડપાયું
સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?