By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    9 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: લૂંટ-ધાડના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપી કમળાપુરની સીમમાંથી ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લૂંટ-ધાડના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપી કમળાપુરની સીમમાંથી ઝડપાયો

Editor
Last updated: 2026/01/08 at 3:36 PM
3 months ago
Share
લૂંટ-ધાડના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપી કમળાપુરની સીમમાંથી ઝડપાયો
SHARE

ગોંડલમાં ગુનો કરી એમપી ભાગી ગયેલો આરોપી ખેત મજૂરીની આડમાં છુપાયો હતો, રૂરલ એલસીબી અને પેરોલ–ફર્લો સ્કોડની સફળ કાર્યવાહી

અગ્ર ગુજરાત, રાજકોટ

ગોંડલ પંથકમાં લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાને અંજામ આપી છેલ્લા 12 વર્ષથી પોલીસને હાથ તાળી આપતો ફરતો એક પરપ્રાંતીય આરોપી અંતે પોલીસના જાળમાં ફસાયો છે. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને વર્ષ 2014માં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો આરોપી પપ્પુ ઉર્ફે ભરત ટોળીયા ગામોડને રાજકોટ રૂરલ એલસીબી અને પેરોલ–ફર્લો સ્કોડની ટીમે જસદણ તાલુકાના કમળાપુર ગામની સીમમાંથી ઝડપી લીધો છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે રૂરલ એલસીબી રાજકોટના પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેરોલ–ફર્લો સ્કોડ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પેરોલ–ફર્લો સ્કોડના પીએસઆઈ પી.એન. ભરવાડની આગેવાની હેઠળની ટીમ ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત બાતમીના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી હતી. દરમિયાન એએસઆઈ નૌશાજભાઈ ચૌહાણ, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી, અબ્બાસભાઈ ભારમલ અને કિશોરભાઈ કુગશીયાને ખાનગી રાહે ચોક્કસ માહિતી મળી હતી કે, ગોંડલ તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2014માં નોંધાયેલા લૂંટ-ધાડના ગુનાનો આરોપી પપ્પુ ઉર્ફે ભરત ગામોડ હાલ જસદણ તાલુકાના કમળાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં ખેત મજૂરી કરી રહ્યો છે.
આ બાતમીને આધારે પેરોલ–ફર્લો સ્કોડની ટીમ તાત્કાલિક કમળાપુર ગામે પહોંચી હતી અને વાડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પૂછપરછમાં આરોપીએ પોતે મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના માછલીયાધાર, પણદા ફળિયુંનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને પોલીસથી બચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ જગ્યાએ મજૂરી કરતો ફરતો હોવાનું બહાર આવ્યું છે.
12 વર્ષ બાદ હાથ લાગેલા આ ફરાર આરોપીને આગળની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડથી જૂના ગુનાના ભેદ ઉકેલાયા છે અને નાસતા ફરતા ગુનેગારો સામે રાજકોટ રૂરલ પોલીસની સક્રિયતા ફરી એકવાર સાબિત થઈ છે.

 

 

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગીર સોમનાથ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

Editor By Editor 5 days ago
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?