By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    9 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકોમાં સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બાળકોમાં સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટ

Editor
Last updated: 2026/01/08 at 3:45 PM
3 months ago
Share
બાળકોમાં સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટ
SHARE

 

બાળકોમાં સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટ

 

અત્યારના જમાનામાં આપણે જોઈ રહ્યા છીએ કે દરેક સંબંધનું સ્થાન સોશિયલ મીડિયાએ અને મોબાઈલે લઈ લીધુ છે. માતા પિતા પણ પોતાના નવરાશના સમયમાં બાળકો સાથે સમય પસાર કરવાને બદલે બાળકોને મોબાઈલ આપી દે છે અને પોતે પણ મોબાઈલ લઈને બેસી જાય છે. બાળકોનો સ્ક્રીન ટાઈમ વધ્યા કરે છે અને થોડા વર્ષો પછી માતા-પિતાને એવું લાગે છે કે હવે તો બાળક બહુ જ વધારે મોબાઈલ જોવે છે એટલે તે સમયે ડોક્ટરોને અને ચાઇલ્ડ સાયકોલોજિસ્ટને ફરિયાદ કરે છે કે મારું બાળક તો મોબાઈલ મૂકતો જ નથી. ક્યારેક અમારે ડોક્ટરોને પણ હાસ્યસ્પદ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કારણ કે બાળકોને મોબાઇલ હાથમાં દેનાર માતા-પિતા જ ફરિયાદ કરે છે કે હવે બાળક મોબાઈલ મુકતા નથી. અત્યારના જમાના પ્રમાણે આપણે મોબાઇલનો શૂન્ય ઉપયોગ ધારીને ન ચાલી શકીએ. મોબાઈલ હવે એક જરૂરિયાત બની ગયો છે એ વાત ચોક્કસ સાચી છે. પરંતુ આપણે મોબાઇલને એક ફરજિયાત જરૂરિયાત બનાવી બેઠા છીએ કે જેના વગર ચાલતુ જ નથી.

શ્રી કૃષ્ણ એક વાર દુર્યોધનને સમજાવેલું કે તે શું ભૂલ કરી રહ્યો છે. ત્યારે દુર્યોધને તેનો જવાબ આપેલો કે ધર્મ શું છે એ હું જાણું છું, પરંતુ એ રસ્તે ચાલી નથી શકતો અને અધર્મ શું છે એ હું જાણું છું પરંતુ એ રસ્તે થી હું પાછો નથી વળી શકતો. આપણી હાલત પણ અત્યારે એ દુર્યોધન જેવી જ છે. મોબાઈલથી થનારા નુકસાન વિશે જાણીએ છીએ પણ મોબાઈલ છોડી નથી શકતા.

હવે ખાસ કરીને જ્યારે બાળકો માટે વાત કરીએ કે મોબાઇલ તેમના અભ્યાસમાં પણ એક અગત્યનો ભાગ ભજવે છે, બાળકોની મોબાઇલ માટે કેટલીક આદતો બનાવી દેવી જરૂરી કહેવાય. લાંબા સમયની મોબાઇલની ટેવ હશે તો એ એક દિવસમાં છૂટી નહીં જાય.

ઘણી વખત માતા પિતા એમ માને છે કે બાળકો માટેની સેઇફ એવી એપ્લિકેશન પર બાળક મોબાઈલ જોવે તો કઈ ચિંતા જેવું નથી વિડીયો જોવે તો કંઈ વાંધો નહીં. પરંતુ આવી એપ્લિકેશન પર પણ ક્યારેક એવું બનતું હોય છે કે બાળકને ન જોવા જેવા વિડિયો આવી જતા હોય છે. છે કે બાળક જ્યારે પણ મોબાઈલ જોવે ત્યારે તેની સાથે જ બેસો, તેની બાજુમાં બેસો. ક્યાંક એવુ પણ ખરું કે બાળક તમારી હાજરી તમારી કંપની ઝંખે છે. બાળક માટે મોબાઈલ તમારું સબસ્ટીટ્યુટ નથી. મોબાઇલમાં ચાલતા વિડીયો દરમિયાનમાં બાળક સાથે વાતો કરતા જાઓ એ વિડિયો વિશે તેને સમજાવતા જાઓ. વિડીયો જોતા વખતે બાળકની જે ઉત્કંઠા હોય તે ઉત્કંઠામાં પણ તેને સાથ આપો. મોટાભાગના મોબાઇલમાં હવે બાળકનો એપ્લિકેશન જોવાનો ટાઈમ સેટ કરી શકાય તે પ્રમાણે સેટિંગ આવતુ હોય છે. તો બાળકનો સ્ક્રીન ટાઈમ લિમિટેડ કરવા શરૂઆતમાં આ રસ્તો પણ તમે અપનાવી શકો છો. પેરેન્ટિંગ કંટ્રોલ  સેટીંગ દ્વારા એપ્લિકેશન આપો આપ ઉભી રહી જાય એ રીતે ટાઈમ સેટ કરી શકાય છે.

મોબાઇલની આદત છે બાળક મોબાઈલ જોવે છે તો તેની સાથે બેસી અને થોડી થોડી આદત પાડતા રહો કે તેનો સ્ક્રીન ટાઈમ ઓછો થતો જાય. એક વખત જો મોબાઇલની ટેવ પડી ગઈ છે તો સ્ક્રીન ટાઇમ ઓછો કરવો એ લાંબી પ્રોસેસ છે. પરંતુ પ્રયત્નો દ્વારા સફળ ચોક્કસ થઈશુ. બાળકોને ગમતી રમતો બાળક સાથે રમો, તેની સાથે વાંચન કરો, લોજીકલ રમતો બાળકને રમાડો જેમકે મેમરી ગેમ, કાઉન્ટિંગ ગેમ વિગેરે. બાળક એક્ચ્યુઅલમાંથી વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ એટલા માટે જ મળે છે કે જેને કારણે તેને આનંદ મળતો રહે. એ જ આનંદ તેને આપણે એક્ચ્યુઅલ વર્લ્ડમાં આપીએ. તો બાળક બહુ જ જલ્દીથી મોબાઇલની ટેવ ઓછી કરી નાખશે કે છોડી પણ દેશે. અને અભ્યાસમાં છે મોબાઇલની જરૂરિયાત છે એ માટે તમે બાળકને મોબાઈલ આપશો છતાં પણ એને મોબાઇલની ટેવ નહીં પડે.

ખાસ એકમાત્ર જરૂરિયાત કે બાળકની સામે માતા પિતાએ મોબાઈલ લઈને લાંબો સમય સુધી બેસી રહેવાનું ટાળવુ જોઇશે. આમ કરવાથી બાળકની મોબાઇલ થવાની ટેવ પણ ધીમે ધીમે ઓછી થતા થતા છૂટી જશે.

 

 

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
રાજકોટ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા

Editor By Editor 9 hours ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?