અગ્ર ગુજરાત, રાજકોટ
પુરા ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૦૦વર્ષ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે વર્ષો સુધી કામ કરેલ છે તેવા પ્રચારકો કશાયની અપેક્ષા વગર જીવન ખપાવી દેવાની આ ઉજવળ પરંપરા વિશે સમાજમાં બહુ ઓછા ને ખબર છે કે જીવનની પ્રત્યક્ષ ક્ષણ અને શરીરના પ્રત્યેક કણ માતૃભૂમિ ની સેવામાં આહુતી કરી દેનાર આવા સમાજના શિલ્પીઓની ભાગ્યે જ નોંધ લેવાય છે પરંતુ તેમની સુવાસ આજે પણ પ્રસરી રહી છે ક્યારેક આવા જીવનની સ્મૃતિઓ વાગોળવાથીપણ નવી પ્રેરણા મળતી હોય છે.
આર. એસ. એસ. ગુજરાત પ્રાંતના સંઘ અને સંઘ પરિવારની ગુજરાત પ્રાંતની ટીમના ઋષિતુલ્ય ટીમ સાથે નરેન્દ્રભાઈ મોદીના સંઘના કાર્ય વખતના સ્મરણોના ફોટાઓ ૧) સ્નેહ, વત્સલતા, અને આદરના હૃદયંઞમ ભાવોની અભિવ્યક્તિ યુવા નરેન્દ્ર મોદી શ્રદ્ધેય વકીલ (૨) ગુજરાત સંગઠનના માહિર સ્વ. ચીમનભાઈ શુકલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી (૩) રાષ્ટ્રજીવનના શિલ્પી, સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ)ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (૪) ગુજરાત સંધ કાર્યકર્તા પ્રચારક વિસ્તારોકો સાથે મધ્યમાં બાબુભાઈ ઓઝા વકીલ ડો. અમૃતભાઈ કડીવાલા, પ્રવીણ કાકા, (૫) સેતુબંધ પ્રકાશન સર સંઘચાલક સુદર્શનજી વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ લેખક અને પ્રકાશક નરેન્દ્ર ભાઈ મોદી (૬) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેશવરાવ દેશમુખ‚ ડો. રાજેન્દ્ર શાહ‚ યાદવરાવ જોશી (વકીલ)‚ નારાયણ ભંડારી‚ અને નરેન્દ્રભાઈ મોદી, સ્નેહ વર્ષાવતા ઋષિતુલ્ય વકીલ અને નરેન્દ્રભાઈ મોદી, મધુભાઈ કુલકર્ણી અને નરેન્દ્રભાઈ મોદી. ગૌમતભાઈ ભટ્ટ‚ બચુભાઈ ભગત‚ બાબુભાઈ ઓઝા‚ વકીલ સાહેબ‚ અમૃતભાઈ કડીવાલા‚ પ્રવીણકાકા મણીઆર અને નરેન્દ્રભાઈ મોદી., હરીશભાઈ રાવલ‚ શાંતીભાઈ ભટ્ટ‚ લાલજીભાઈ પટેલ‚ શ્રી કાશીનાથજી‚ અનંતરાવજી‚ નરેન્દ્રભાઈ મોદી અને નટવરસિંહ બાપુ,. સોમનાથ ખાતે ગુજરાત પ્રાંત સંઘ કાર્યાલય ટોળી‚ બાબુભાઈ ઓઝા‚ અમૃતભાઈ કડીવાલા‚ ગૌતમભાઈ ભટ્ટ‚ પ્રવીણકાકા મણીઆર‚ પ્રવીણભાઈ ઓતીયા‚ નટવરસિંહજી વાઘેલા અને નરેન્દ્રભાઈ મોદી.


