By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં રિજનલ કોન્ફરન્સમાં ૧૦ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજકોટમાં રિજનલ કોન્ફરન્સમાં ૧૦ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન

Editor
Last updated: 2026/01/12 at 3:21 PM
2 months ago
Share
રાજકોટમાં રિજનલ કોન્ફરન્સમાં ૧૦ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન
SHARE

રાજકોટમાં રિજનલ કોન્ફરન્સમાં ૧૦ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન

સ્ટાર્ટઅપથી લઈ સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી પર સંવાદ

 

અગ્ર ગુજરાત,

રાજકોટ, ૧૧ જાન્યુઆરી ૨૦૨૬: રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના ભાગરૂપે ‘નારી શક્તિ ઉદ્યોગ સંવાદ: એમ્પાવરિંગ વિમેન, એમ્પાવરિંગ ગુજરાત’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૨૦ પ્રતિભાશાળી મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિએ સફળ મહિલાઓને અન્ય બહેનો માટે ‘મેન્ટર’ બનવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, મહિલાઓ પોતાની સૌમ્યતા અને મક્કમતાના સમન્વયથી કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની વધુમાં વધુ ભાગીદારી પર ભાર મૂક્યો હતો અને સરકારની પ્રોત્સાહક નીતિઓની માહિતી આપી હતી.

આ સેમિનારમાં પદ્મશ્રી કલ્પના સરોજની ‘એન્ટરપ્રિન્યોરશિપ અગેન્સ્ટ ઓલ ઓડ્સ’ વિષય પરની સંઘર્ષગાથા રજૂ હતી. તેમણે શૂન્યમાંથી સર્જન કરવાની પોતાની સફર વર્ણવી મહિલાઓને પ્રતિકૂળ સંજોગોમાં પણ અડગ રહીને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તો બીજી તરફ, સામાજિક ઉદ્યોગ સાહસિક પાબીબેન રબારીએ ગ્રામીણ હસ્તકલાને ‘શાર્ક ટેન્ક’ જેવા વૈશ્વિક મંચ સુધી પહોંચાડી સ્થાનિક કલાના માધ્યમથી મહિલા ઉત્થાનનો નવો માર્ગ ચિંધ્યો હતો. વિશેષ પેનલ ડિસ્કશન ‘બ્રેકિંગ બેરિયર્સ’માં સંરક્ષણ, લોજિસ્ટિક્સ અને ટેકનોલોજી જેવા બિન-પરંપરાગત ક્ષેત્રોમાં મહિલાઓના વધતા પ્રભાવ પર ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય એન્જિનિયરિંગ અનુભવ ધરાવતા પ્રીતિ પટેલે રાજકોટમાં સ્થિત ‘રાસ્પિયન એન્ટરપ્રાઈઝ’ વિશે વિગતો આપતા જણાવ્યું કે, દેશદાઝની ભાવના સાથે તેમની કંપની સ્મોલ આર્મ્સ વેપન સિસ્ટમ અને ડ્રોન ટેકનોલોજી જેવા સંરક્ષણ ઉત્પાદનો પર કાર્યરત છે. ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ મહિલાઓના સહયોગથી નિર્મિત આ અત્યાધુનિક હથિયાર પ્રણાલીઓ ટૂંક સમયમાં બજારમાં આવશે, જે રક્ષણ ક્ષેત્રે નારીશક્તિની ક્ષમતા પુરવાર કરશે. આ સંવાદમાં નિલજા પટેલ,  તૃપ્તિ જૈન, શશીતલ અગ્રવાલ દેસાઈ અને અન્ય તજજ્ઞોએ કોર્પોરેટ જગતમાં મહિલાઓ માટે રહેલી નવી તકો અને પડકારો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સેમિનારમાં સૌરાષ્ટ્ર-કચ્છના મોટી સંખ્યામાં સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમને સરકારની પ્રોત્સાહક યોજનાઓ અને આર્થિક સહાયની નીતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજકોટ

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Editor By Editor 1 hour ago
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?