By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહુવાના મોટા ખુંટવડા નજીક માલધારી અને ફોજદાર વચ્ચે છુટાહાથની મારામારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

મહુવાના મોટા ખુંટવડા નજીક માલધારી અને ફોજદાર વચ્ચે છુટાહાથની મારામારી

Editor
Last updated: 2026/01/23 at 3:06 PM
3 months ago
Share
મહુવાના મોટા ખુંટવડા નજીક માલધારી અને ફોજદાર વચ્ચે છુટાહાથની મારામારી
SHARE

મહુવાના મોટા ખુંટવડા નજીક માલધારી અને ફોજદાર વચ્ચે છુટાહાથની મારામારી

ઢોર મારમાર્યાનો આક્ષેપ : સામસામી પોલીસમાં ફરિયાદ : વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામ પાસે પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રસ્તા પરથી પશુ લઈને જઈ રહેલા માલધારી સાથે બોલચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે PSI યાદવે પોતાની ફરજમાં રુકાવટ કરી હુમલો કરાયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો સામાપક્ષે પશુપાલક દ્વારા પણ પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો છે. મારામારીના બનાવમાં પશુપાલક અને PSI ઈજાગ્રસ્ત થયા હોઈ બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા પાસે સરકારી ફરજ બજાવી પરત ફરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI યાદવ અને GRD જવાન પર એક શખસે લાકડી વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. જાહેર માર્ગ પર વાહનવ્યવહારને નડતરરૂપ રીતે ભેંસો હંકારવા બાબતે સમજાવવા જતાં ઉશ્કેરાયેલા શખસે પોલીસ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ PSIએ ખૂટવડા પોલીસ મથકે નોંધાવી હતી.

આ બનાવ અંગે ખુંટવડા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ​મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રાજેશ જગરામભાઈ યાદવ અને GRD જવાન નાગજી ગીલાતર ભાવનગર ખાતે આઈ.જી.પી.ની ઇન્સ્પેક્શન પરેડ પતાવી સરકારી વાહનમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે 21 જાન્યુઆરીએ સાંજના પોણાછ વાગ્યાની આસપાસ રોજકી ડેમ પાસેના નાળા નજીક એક ઇસમ ભેંસોનું ટોળું લઈને રસ્તાની વચ્ચે જઈ રહ્યો હતો, વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાઈડ આપી ન હતી.

​જ્યારે PSI યાદવે નીચે ઊતરીને માલઢોરને રસ્તાની એક બાજુ લેવા અને જાહેર જનતાને પડતી અડચણ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે શખસ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. PSI પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે જીભાજોડી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. ​વચ્ચે પડેલા GRD જવાન નાગજીભાઈ પર આ શખસે અચાનક લાકડીનો ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી, આ દરમિયાન PSI યાદવ તેને રોકવા અને સ્વબચાવ કરવા વચ્ચે પડતાં હુમલાખોરે PSIના માથા પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા માર્યા હતા.

હુમલા બાદ ઈજાગ્રસ્ત PSI અને GRD જવાનને તાત્કાલિક મોટા ખુંટવડા CHC ખાતે ખસેડાયા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે મહુવાની એસ.ઓ.એસ (SOS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી ફરજમાં રુકાવટ અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ વિરુદ્ધ PSI રાજેશ યાદવે, ભાવેશ સોસલા બી.એન.એસ.ની કલમ 121(2), 221, 352, 285, જી.પી.એક્ટ 135 કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

ભાવનગરમાં ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટીયો બે લાખની લાંચ લેતા ઝડપાયા

પાલીતાણાના પવિત્ર પર્વત પર શ્રધ્ધાળુઓ લૂંટાયા

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિહારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મેટોડાથી પકડાયો
રાજકોટ

બિહારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મેટોડાથી પકડાયો

Editor By Editor 2 days ago
 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
પોઝિટિવ સ્ટોરી થકી સમાજને  પ્રેરણા પૂરી પાડતા પત્રકારો, મીડિયાની ભૂમિકા સરાહનીય : RSS
સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?