By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજી કોંગ્રેસે લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવા કાર્યક્રમની મંજૂરી માગી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજી કોંગ્રેસે લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવા કાર્યક્રમની મંજૂરી માગી

Editor
Last updated: 2026/02/24 at 4:13 PM
2 months ago
Share
ધોરાજી કોંગ્રેસે લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવા કાર્યક્રમની મંજૂરી માગી
SHARE

ધોરાજી કોંગ્રેસે લોકતાંત્રિક રીતે વડાપ્રધાનના પૂતળાનું દહન કરવા કાર્યક્રમની મંજૂરી માગી

સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ સમક્ષ લેખિતમાં કાર્યક્રમની માગણી કરી

 

અગ્ર ગુજરાત, ધોરાજી

ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્ય સર્જાય તે પ્રકારે લોકતાંત્રિક રીતે કાર્યક્રમની મંજૂરી માંગવાનો લેખિત પત્ર ધોરાજી પોલીસ સ્ટેશને અપાતા ચર્ચાઓ ઊઠવા પામી છે.  ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને લેખિત પત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા દહનના કાર્યક્રમને મંજૂરી આપવા માટે માગણી ઉચ્ચારી હતી.

પત્રમાં જણાવેલ કે દેશ અને દુનિયામાં ભારતના લોકોના માથા શર્મથી જુકી જાય તેવા કૃતિઓ થયા હોય તેવા સમાચાર ઉપસ્થિત થયા છે . જેફરી એફસ્ટીન ફાઈલમાં વડાપ્રધાન નું નામ ખુલવા પામ્યું છે. અમેરિકાના દબાવથી યુદ્ધ રોકી દેવા જેવા બનાવોને લઈ દેશના નાગરિકોનું માથું શરમથી ઝૂકી ગયું છે વિવિધ મુદ્દાસર વિરોધ પ્રતિકે ધોરાજી શહેર કોંગ્રેસ અને એમના કાર્યકર્તાઓ દ્વારા આગામી 24 તારીખે વડાપ્રધાન મોદીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ કરવાનો હોય જે બાબતે મંજૂરી આપવા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મંજૂરી માંગતા પત્રમાં બીજું જણાવવામાં આવેલ હતું કે તાજેતરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સાંસદ અને કેન્દ્રના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે કોઈ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. તો પોલીસ તંત્ર એ આ કાર્યક્રમ શા માટે થવા દીધો તેમ જ પૂતળા દહનના કાર્યક્રમ થઈ ચૂક્યા બાદ પૂતળા દહનના કાર્યક્રમ માં હાજર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવી?  અને જો કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોય તો તે શા માટે નથી કરવામાં આવી તેનો પોલીસ દ્વારા ખુલાસો આપવામાં આવે.

દિનેશ વોરાએ મીડિયા સમક્ષ જણાવેલ કે ભારત દેશના નાગરિકો પોતાની વાત અને પોતાના વિચારોની સ્વતંત્ર અભિવ્યક્તિ કરવાની અધિકાર ધરાવે છે . સંવિધાન અને કાયદાનું પાલન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે ત્યારે કાયદા મુજબ વડાપ્રધાનના પૂતળા નું દહન કરવાનો કાર્યક્રમ કાયદા મુજબ કાયદેસર મંજૂરી દ્વારા આપવામાં આવે તેવો કોંગ્રેસનો વહીવટી તંત્ર સમક્ષ નમ્ર પ્રયાસ પણ છે.  વગર મંજૂરીએ કાર્યક્રમો યોજાતા હોય તો કોંગ્રેસ કાયદો અને સંવિધાન નું સન્માન જાળવે છે અને મંજૂરી મળ્યા બાદ લોકતાંત્રિક રીતે પોતાનો વિરોધ દર્શાવશે.

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ

Editor By Editor 2 days ago
ઉનાના પીલુડી વનમાં રચાયો પ્રકૃતિનો અલૌકિક ‘નાગ-પ્રણય’ ઉત્સવ 
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
ગીર સોમનાથનું વિજ્ઞાન પ્રવાહનું 84.75 %, સામાન્ય પ્રવાહનું 93.57 % ઝળહળતું પરીણામ
રાજકોટમાં મોટું સાયબર કૌભાંડ: PGVCLના MD બની ઠગોએ ઉડાવ્યા ₹45.60 લાખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?