By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor
Last updated: 2026/03/18 at 3:45 PM
2 days ago
Share
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
SHARE

બોર્ડની પરીક્ષા અને ગૃહની ચાલતી કામગીરી દરમ્યાન મળ્યો ઈ-મેઈલ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો પંજાબી ભાષામાં ધમકી ભર્યા ઈ-મેઈલ, ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ અને મુખ્યમંત્રી પટેલ તેમજ કચ્છના બંદરે LPG ટેન્કર્સ મિસાઈલ હુમલાનો ઉલ્લેખ

ડોગ-બોમ્બ સ્કવોડ સહિત સુરક્ષા એજન્સીઓ અને પોલીસમાં દોડધામ, ધમકીના સ્થળોએ સર્ચ ઓપરેશન

ધમકી મળતા વિધાનસભા અને શાળાઓ ખાલી કરાવાઈ, શંકાસ્પદ વસ્તુ નહીં મળતા ફરી તમામને પ્રવેશ અપાયો: પરીક્ષામાં અને ગૃહના કાર્યમાં વિલંબ થયો

છેલ્લા દોઢ-બે મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરમાં સરકારી કચેરીઓ અને શાળાઓને બોમ્બથી ઉઠાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેઈલનો સિલસલો યથાવત

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાત વિધાનસભાને આજે(18 માર્ચ) બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યો મેઇલ મળતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યે શરૂ કરાઈ હતી. આ દરમિયાન બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે અમદાવાદની શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ મળતા પોલીસ દોડતી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે. ગઇકાલે UCC વિધેયક ગૃહમાં લાવવા અંગે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી અને કયા દિવસે ગૃહમાં રજૂ કરવું તે મુદ્દે વિચારણા કરવામાં આવી. જેમાં 25 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા અને અમદાવાદની સ્કૂલોને ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો પંજાબી ભાષામાં ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું છે કે ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-CM પટેલ. કચ્છના બંદરે LPG ટેન્કર્સ મિસાઇલ હુમલો કરીશું.

અગાઉ વિધાનસભાની કામગીરી સવારે 9 વાગ્યે શરૂ થવાની હતી, જેને લઈને મોટાભાગના મંત્રીઓ સહિત ધારાસભ્યો અને સ્ટાફ વિધાનસભામાં પહોંચી ગયો હતો. ધમકીભર્યા મેઇલ અંગે જાણ થતાં જ ગૃહને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. બોમ્બ-ડોગ સ્કવોડ અને પોલીસની ટીમો પહોંચતા જ વિધાનસભા ખાલી કરાવાઈ હતી. આ દરમિયાન વિધાનસભા બહાર સ્ટાફ અને ધારાસભ્યોનો જમાવડો જોવા મળ્યો હતો.

ધમકીભર્યા મેઇલને કારણે બોમ્બ-ડોગ સ્કવોડની ટીમોએ સમગ્ર વિધાનસભામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અલગ અલગ ટીમોએ વિધાનસભાના ખૂણે-ખૂણે જઈને તપાસ કરી હતી. કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર SP રવી તેજા વાસમશેટ્ટી અને DGP ડૉ. કે.એલ.એન. રાવ વિધાનસભા પહોંચ્યા હતા. વિધાનસભામાં બોમ્બની ધમકી અંગે મળેલા ઈ-મેઇલ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

અમદાવાદના સરખેજની એક સ્કૂલના વિદ્યાર્થીઓ વિધાનસભાની કામગીરી જોવા આવ્યા હતા, પરંતુ બોમ્બની ધમકી મળતા તેમને વિધાનસભામાં પ્રવેશ અપાયો નહોતો, બાદમાં સિક્યુરિટી ક્લિયરન્સ મળતા તેમને પ્રવેશ અપાયો હતો. ધમકીભર્યા મેઇલ બાદ વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યે શરૂ કરાઈ હતી. ગાંધીનગર સચિવાલયના મેન ગેટ પર સઘન ચેકિંગ હાથ ધરીને જ કર્મચારીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન પૂર્ણ થતાં અને કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ ન મળતા વિધાનસભામાં રાબેતા મુજબ મુલાકાતીઓની એન્ટ્રી શરૂ કરાઈ હતી.

વેજલપુર ઝાયડ્સ સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે ધો.10ની બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર રાખવામાં આવ્યા હતા. તેમજ થોડીવાર માટે પરીક્ષા પણ હોલ્ડ કરવામાં આવી હતી. વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં ડોગ સ્કવોડ, પોલીસ અને ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં તપાસ કરવામાં આવી હતી. સ્કૂલમાં ICSE બોર્ડ પરીક્ષા ચાલી રહી છે. ધો.10માં જ્યોગ્રાફીનું પેપર છે. જો કે આ ધમકીને પગલે તપાસ બાદ પરીક્ષા 11 વાગ્યાને બદલે 12 વાગ્યા પછી શરૂ કરવામાં આવી હતી. ચેકિંગ બાદ વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી

ઘાટલોડિયા કેલોરેક્ષ ફ્યુચર સ્કૂલને ધમકી મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા તમામ સ્ટાફને બહાર કાઢી મેદાનમાં બેસાડવામાં આવ્યો હતો. ઘાટલોડીયા કેલોરેક્ષ ફ્યુચર સ્કૂલના શિક્ષકોને મેદાનમાં બેસાડવામાં આવતા તેઓ મેદાનમાં બેસીને પેપર તપાસતા જોવા મળ્યા હતા.

 

ઈ-મેઇલના સોર્સ સુધી પહોંચવા સાયબર ટીમ કામે લાગી: SP

ગાંધીનગર વિધાનસભાને ધમકીભર્યો ઈ-મેઇલ મળતા સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે. એસપી રવી તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું કે વિધાનસભાના સત્તાવાર ઈ-મેઇલ આઈડી પર જી-મેઇલ મારફતે અંગ્રેજીમાં મોકલાયેલા મેઇલમાં બપોરે 2 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મામલે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અગાઉ આવા કોઈ ઈ-મેઇલ સાથે કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને ઈ-મેઇલના સોર્સ સુધી પહોંચવા માટે સાયબર ટીમ કામે લાગી ગઈ છે.

 

વિધાનસભા સેફ નથી ત્યારે પ્રજાનું શું? ઈમરાન ખેડાવાલા

વિધાનસભા સેફ ન હોય ત્યારે ગુજરાતની પ્રજા કેવી રીતે સેફ રહેશે? આવી ધમકીમાં આપણને કશું મળતું નથી, પરંતુ લોકોમાં ખોટો મેસેજ જાય છે તેમ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકાર પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું.

ધમકી આપનારનો શબક શીખવાડો : ચૈતર વસાવા

છેલ્લા પાંચ-છ મહિનાથી ધમકીભર્યા મેઇલ મળે છે કેટલા લોકોને પકડયા છે? જયારે પોલીસ એ લોકોને પકડશે ત્યારે ચોક્કસ અભિનંદન આપીશું. આવા લોકોને પકડીને સબક શીખવાડવો પડે જેથી ફરિવાર આવા ધમકીભર્યા મેઇલ ન કરે તેમ રોષ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું.

કોઇએ ગભરાવવાની જરુર નથી પોલીસ સક્ષમ છે : પોલીસ વડા

રાજયની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉની ધમકીના પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. આજે ગુજરાત વિધાનસભા અને શાળામાં ધમકી મળી છે. જે અંતર્ગત તપાસ કરવામાં આવી છે. એજન્સીઓ તપાસમાં લાગી છે. ગુજરાત પોલીસ સક્ષમ છે. કેન્દ્રીય એજન્સી સાથે સંકલનમાં છીએ તેમ રાજયના પોલીસ વડાએ જણાવ્યું છે.

You Might Also Like

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો

 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની માર્ચ મહિનાના અંતમાં સંભવિત જાહેરાત

સસ્તા અનાજના દુકાનદારોને રાજય સરકાર કમિશન પેટે હવે રૂ.૧૮૫નું ચૂકવણું કરશે

ગુજરાતમાં માર્ચના અંતિમ સપ્તાહમાં UCC બિલ ગૃહમાં લાવવાની તૈયારીઓ

કંડલા આવતા જહાજ પર હોર્મુઝ સ્ટેટમાં હૂમલો, બે ભારતીયના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
રાજકોટ

 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક

Editor By Editor 3 days ago
 રાજકોટ ડિવિઝનના હાપા યાર્ડમાં ₹35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?