By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    8 minutes ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ

Editor
Last updated: 2026/03/31 at 1:35 PM
2 hours ago
Share
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
SHARE

પ્રવાહ હજીરા પ્લાન્ટ મોકલાયો : યુધ્ધની અસર વચ્ચે ગુજરાતની પ્રજા માટે રાહતરૂમ બન્યો પ્રોજેકટ

અગ્ર ગુજરાણ, દમણ

ઈરાન યુદ્ધને કારણે ભારતમાં તેલ અને ગેસની સપ્લાય પર અસર પડી છે. આ વચ્ચે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ONGC ના Daman Upside Project થી ગેસનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે સરકારી તેલ કંપની ONGC 9ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) એ અરબ સાગરમાં સ્થિત પોતાના દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ (DUDP) થી ગેસનું ઉત્પાદન સફળતાપૂર્વક શરૂ કર્યું છે.

ગુજરાતની નજીક ઉત્તર-પશ્ચિમમાં સ્થિત આ પ્રોજેક્ટને ONGC એ કોઈ મિશન મોડની જેમ પૂરુ કર્યું છે. આશરે 1 અબજ ડોલર (લગભગ 8300 કરોડ) ના ખર્ચવાળા આ પ્રોજેક્ટને ટેન્ડર મળ્યાના માત્ર બે વર્ષની અંદર શરૂ કરી દેવામાં આવ્યો છે. 29 માર્ચ 2026ના પ્લેટફોર્મ B-12-24P થી ગેસનો પ્રવાહ શરૂ થયો, જેને સીધો ગુજરાતના હજીરા પ્લાન્ટ મોકલવામાં આવ્યો છે.

ઈરાન પર અમેરિકાના હુમલા બાદ તેહરાને તાજેતરમાં હોર્મુઝ અને બાબ અલ-મંડેબ જેવા મહત્વપૂર્ણ સમુદ્રી તેલ માર્ગને બ્લોક કરવાની ધમકી આપી છે. ભારત પોતાની જરૂરિયાતના 50 ટકાથી વધુ નેચરલ ગેસ આયાત કરે છે. તેવામાં ઘરેલું સ્તર પર ગેસ ઉત્પાદન વધારવું ભારત માટે કોઈ રણનીતિક જીતથી ઓછું નથી. આ ગેસ પ્લાન્ટ ચાલૂ થવાથી ભારતની આયાત પર નિર્ભરતા ઓછી થશે. ઘરેલું ઉત્પાદન વધવાથી વિદેશી મુદ્રાની પણ બચત થશે. એટલું જ નહીં જો ઈરાન યુદ્ધને કારણે સપ્લાયમાં સમસ્યા આવે તો આ પ્રોજેક્ટ ઘરેલું માંગને સંભાળવામાં મદદ કરશે.

ONGC એ આ પ્રોજેક્ટમાં ડ્રિલ-ડેક (Drill-Deck) જેવી આધુનિક અને ઇનોવેટિવ તકનીકનો ઉપયોગ કર્યો છે. કંપનીની ડ્રિલિંગ અને પ્રોડક્શન ટીમોના આપસી તાલમેલને કારણે આટલા ઓછા સમયમાં ગેસનું ઉત્પાદન સંભવ થઈ શક્યું છે. આવનારા દિવસોમાં બધા કુવામાંથી ગેસનું ઉત્પાદન તબક્કાવાર વધારવામાં આવશે. આ પ્રોજેક્ટથી નિકળનાર ગેસનો સીધો ફાયદો સામાન્ય લોકો અને ઉદ્યોગોને મળશે. ગેસની ઉપલબ્ધતાથી ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સનો ખર્ચ ઘટશે. ઘરેલું અને વાહનો માટે CNG/PNG ગેસની સપ્લાય વધુ સ્થિર થશે.

તમને જણાવી દઈએ કે હઝીરા પ્લાન્ટ (Hazira Plant) ભારતનું સૌથી મહત્વપૂર્ણ ગેસ ટર્મિનલ છે. અગીંથી ગેસને વિશ્વ પ્રસિદ્ધ HBJ (હઝીરા-વિજયપુર-જગદીશપુર) પાઇપલાઇનમાં નાખવામાં આવે છે, જે ઉત્તર ભારતના ખાતર કારખાના અને વીજળી પ્લાન્ટને ઈંધણ આપે છે. હઝીરાથી નિકળનાર ગેસ ભારતની ખાદ્ય સુરક્ષા માટે જરૂરી છે. દેશના ઘણા મોટા યુરિયા (ખાતર) કારખાના હઝીરાથી મળનાર ગેસ પર નિર્ભર છે. આ સિવાય ઘણા ગેસ આધારિત વીજળી પ્લાન્ટ્સને અહીંથી ઈંધણ મળે છે.

હઝીરા પ્લાન્ટ્સથી LPG (રસોઈ ગેસઃ નું ભારે માત્રાાં ઉત્પાદન થાય છે. જે કાચો ગેસ પાઇપલાઇન દ્વારા હઝીરા આવે છે, તેમાં માત્ર મીથેન જ હોતું નથી પરંતુ તેમાં પ્રોપેન અને બ્યૂટેન પણ હોય છે. હઝીરા પ્લાન્ટમાં આ બંનેને અલગ કરવામાં આવે છે અને આ મિશ્રણને આપણે LPG કરીએ છીએ. તેથી ગેસ ઉત્પાદન વધવાથી એલપીજી સંકટમાં રાહત મળવાની આશા છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
રાજકોટ

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

Editor By Editor 4 days ago
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?