By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં બાળક પર કાર ચાલકે ચઢાવી દીધી કાર અને પછી થયો ચમત્કાર!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરતમાં બાળક પર કાર ચાલકે ચઢાવી દીધી કાર અને પછી થયો ચમત્કાર!

agragujaratnews
Last updated: 2023/11/15 at 8:14 AM
3 years ago
Share
સુરતમાં બાળક પર કાર ચાલકે ચઢાવી દીધી કાર અને પછી થયો ચમત્કાર!
SHARE

  • 7 વર્ષના બાળક પર કાર ચાલકે ચઢાવી દીધી કાર
  • અકસ્માતમાં સદનસીબે બાળકનો બચાવ થયો
  • બાળકને માથા અને મોંના ભાગે ઇજા પહોંચી

સુરતના કતારગામ વિસ્તારમાં અકસ્માત થયો છે. જેમાં 7 વર્ષના બાળક પર કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી. તેમાં અકસ્માતમાં સદનસીબે બાળકનો બચાવ થયો છે. તેમજ બાળકને માથા અને મોંના ભાગે ઇજા થઇ છે. તથા સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

બાળકને માથાના ભાગે અને મોંના ભાગે ઇજા થઈ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં વોલ્વો કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમાં 7 વર્ષનો બાળક ફટાકડા ફોડી રહ્યો હતો તે દરમિયાન કાર ચાલકે તેના પરથી કાર ચઢાવી દીધી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તથા ઘટનામાં સદ્નસીબે બાળકનો ચમત્કારી રીતે બચાવ થયો છે. તેમજ બાળકને માથાના ભાગે અને મોંના ભાગે ઇજા થઈ છે. જેમાં રામ રાખે તેને કોણ ચાખે તે કેહવત ફરીથી સાર્થક થઈ છે.

અમદાવાદના કાંકરિયામાં ટ્રક ચાલકે બાળકને અડફેટે લેતા બાળકનું મૃત્યુ

તાજેતરમાં અમદાવાદના કાંકરિયામાં ટ્રક ચાલકે બાળકને અડફેટે લેતા બાળકનું મૃત્યુ થયું છે. કાંકરિયા રેલવે યાર્ડ નજીક ટ્રકની અડફેટે અઢી વર્ષના બાળકનું મૃત્યુ થયાના સમાચાર છે. બાળકના મૃત્યુને લઈને પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ટ્રકચાલકને પકડીને માર મારતા ઈજાગ્રસ્ત થયો હતો. તો વડોદરામાં ઓવર સ્પિડિંગથી વધુ એક અકસ્માત સામે આવ્યો હતો. લક્ષ્મીપુરા રોડ પર નારાયણ ગાર્ડન એવરેસ્ટ હબ પાસે કાર અકસ્માતની ઘટના બની હતી. કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી. બેકાબૂ કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જો કે કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. રાજકોટના હડમતીયા ગામ નજીક બાઈક વચ્ચે ડુક્કર આવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં રમેશ પંચાલ નામના વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું

કાંકરિયા રેલવે યાર્ડ નજીક થયેલ અકસ્માતની વિગતે ચર્ચા કરીએ તો 3 વર્ષના બાળકને ટ્રક ચાલકે કચડી નાખતા અરેરાટી મચી હતી. આ અકસ્માતમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થતા સ્થાનિક રહીશોએ ટ્રકના ચાલકને માર માર્યો હતો. જેને લઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળક શાહનવાઝ સૈયદ રમી રહ્યો હતો અને રમતા રમતા ગેટ નજીક પહોંચ્યો ત્યારે સ્પીડમાં આવી રહેલી ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

You Might Also Like

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ

સોમનાથમાં બાળ સ્મશાન બુરી દેવાની ટ્રસ્ટની કામગીરીથી હિન્દુ સમાજમાં રોષ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો
જામનગર

જામનગરમાં PGVCLના ડેપ્યુટી ઇજનેર વતી ₹80 હજારની લાંચ લેતા વચેટીયો પકડાયો

Editor By Editor 1 day ago
ગોંડલમાં મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત
ઓવરટેકની અદાવતમાં એસટી બસ પર પથ્થરમારો, ડ્રાઇવર લોહીલુહાણ
ધરાર, જ્યુબેલી, પરાબજાર, યાજ્ઞિક રોડ પર દબાણ કરનાર પર મનપા દ્વારા કાર્યવાહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?