By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Youtubeપરથી બેટિંગ શીખનાર ખેલાડીએ IPL 2025માં બેટથી મચાવ્યો હંગામો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Youtubeપરથી બેટિંગ શીખનાર ખેલાડીએ IPL 2025માં બેટથી મચાવ્યો હંગામો

Last updated: 2025/05/28 at 3:15 PM
12 months ago
Share
Youtubeપરથી બેટિંગ શીખનાર ખેલાડીએ IPL 2025માં બેટથી મચાવ્યો હંગામો
SHARE

આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેના વર્ષો જૂના સપનાંની નજીક હોય એમ લાગે છે. ગઈ કાલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે મહત્વની જીત મેળવીને મેચનો સ્ટાર ખેલાડી બનનાર ખેલાડી ક્રિકેટર નહીં પણ સૈનિક બનવા માંગતો હતો.

ગઈ કાલે એટલે કે 27 મે ના રોજ IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL સિજનનો ત્રીજો સૌથી મોટો રન ચેજ કરીને ઇતિહાસ રચી દીધો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અંતમાં જ્યારે 8 બોલ બાકી હતા ત્યાંજ 228 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને ટોપ-2 માં સ્થાન બનાવી લીધું. જીતેશ આ મહત્વપૂર્ણ મેચમાં સૌથી મોટા હીરો સાબિત થયા. ગઈ કાલની વિસ્ફોટક ઇનિંગમાં 257 ના સ્ટ્રાઇક રેટથી ફક્ત 33 બોલમાં 85 રન ફટકાર્યા. જેમાં જીતેશે 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા.

જીતેશ ભારતીય સેનામાં જોડાવા માંગતા હતા

જીતેશ શર્માના નાનપણની વાત કરીએ તો તેમનો જન્મ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમના જણાવ્યાં મુજબ જીતેશના વિસ્તારમાં રમતગમત ફક્ત મનોરંજન માટે હતી. જીતેશ જ્યારે શાળામાં હતા ત્યારે તેમનું સપનું ભારતીય સેનામાં જોડાઈ ને દેશ સેવા કરવાનું હતું. તે સમય દરમ્યાન તેમને ખબર પડીકે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડ રાજ્ય સ્તરે રમતો રમતા વિદ્યાર્થીઓને 4 ટકા વધારે માર્કસ આપે છે .

મિત્રના કહેવાથી માર્ગ બદલાયો

જીતેશ તેના મિત્રના આગ્રહથી ટ્રાયલ આપવા હયો હતો અને ત્યાં ગયા પછી પણ, તને સમજાયુંજ નહીં કે તે બેટ્સમેન, બોલર કે પછી વિકેટકીપર માટે ફોર્મ ભરવું જોઈએ. જિતેશે જોયું કે બેટિંગ અને બોલિંગ કોલમ ખૂબજ વિધાર્થીઓના નામ હતા અને વિકેટકીપિંગમાં ફક્ત 3 નામ હતા અને આજ કારણથી તેણે તેમાં પોતાનું નામ પણ લખ્યું. અહીંથી તેનું જીવન બદલાઈ ગયું. સેનામાં જોડાવાને બદલે, તે ક્રિકેટર બન્યો.

યુટ્યુબ પરથી બેટિંગ શીખી

જિતેશ શર્માએ વર્ષ 2014 માં T20 ફોર્મેટમાં ઘરેલુ ક્રિકેટથી ક્રિકેટની દુનિયામાં પગલાં માંડ્યા હતા. જીતેશને વિજય હજારે ટ્રોફીમાં લિસ્ટ A માં ડેબ્યૂ કરવાની તક પણ મળી. 2015 માં, તેણે તેની પહેલી ફર્સ્ટ ક્લાસ મેચ રમી. શરૂઆતના દિવસોમાં જીતેશ ખૂબ આક્રમક રીતે બેટિંગ કરતો હતો. અને આજ કારણથી તે વહેલા આઉટ થઈ જતો. પછી તેને સમજાયું કે તેણે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવી જોઈએ. ઉપરાંત, બેટિંગ પર સખત મહેનત કરવાની જરૂર છે. આ પછી, જીતેશે યુટ્યુબ વિડિઓઝ જોઈને બેટિંગ શીખવાનું શરૂ કર્યું.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ
રાજકોટ

રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ

Editor By Editor 1 day ago
NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
 જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે
રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન
અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?