By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    5 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    6 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    6 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતની VNSGUના વિદ્યાર્થી રમેશ સુથારની અનોખી સિદ્ધિ : ‘હોસ્ટેલ ચેર’ માટે મેળવી Design Patent
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતસુરત

સુરતની VNSGUના વિદ્યાર્થી રમેશ સુથારની અનોખી સિદ્ધિ : ‘હોસ્ટેલ ચેર’ માટે મેળવી Design Patent

Editor
Last updated: 2026/11/24 at 2:52 PM
2 hours ago
Share
સુરતની VNSGUના વિદ્યાર્થી રમેશ સુથારની અનોખી સિદ્ધિ : ‘હોસ્ટેલ ચેર’ માટે મેળવી Design Patent
SHARE

સુરતની VNSGUના વિદ્યાર્થી રમેશ સુથારની અનોખી સિદ્ધિ : ‘હોસ્ટેલ ચેર’ માટે મેળવી Design Patent

 હોસ્ટેલ જીવનના અનુભવો અને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સમજીને તૈયાર કરી ખાસ ખુરશી; યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારે પાઠવ્યા અભિનંદન

 

અગ્ર ગુજરાત, સુરત

દરેક સફળ અને ઉપયોગી ડિઝાઇન પાછળ એક વિચાર અને જરૂરિયાત જોડાયેલી હોય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનના ફાઇનલ યરના વિદ્યાર્થી રમેશ સુથારએ પોતાના હોસ્ટેલ જીવનના અનુભવોમાંથી પ્રેરણા લઈને એક અનોખી ‘હોસ્ટેલ ચેર’ ડિઝાઇન તૈયાર કરી છે. તેમની આ નવીન ડિઝાઇન બદલ તેમને Design Patent પ્રાપ્ત થયું છે.

વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી બેસવા, વાંચવા અને આરામ કરવાની સુવિધા મળી રહે તે રીતે આ ખુરશીની ડિઝાઇન તૈયાર કરાઈ છે. તેના નિર્માણમાં MS Pipe Structure અને Perforated MS Sheetનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ખુરશીને વિશેષ મજબૂતી અને લાંબુ આયુષ્ય આપે છે.

આ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર અંકિતકુમાર એમ. ચાંગાવાલા, સ્નેહલ પટેલ અને જિમી શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિભાગના કો-ઓર્ડિનેટર મેહુલ પટેલ તરફથી પણ વિદ્યાર્થીને સતત પ્રોત્સાહન મળ્યું હતું. રમેશ સુથારની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડૉ. આર. સી. ગઢવી દ્વારા તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

 

You Might Also Like

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર

 PGVCLનો ૬૨ લાખ ગ્રાહકોને ભાવ વધારાનો ઝટકો

 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ

જિલ્લા પંચાયતના બનતા નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર

ગુજરાત પોલીસમાં હવે 3૦૦૦ નહી સીધી, ૧૨,૯૯3 જગ્યા પર ભરતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા
અમરેલીગુજરાત

લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા

Editor By Editor 3 days ago
ઉનાના દેલવાડામાં મતદાર યાદીનો વિવાદ ગરમાયો: 1,318 લોકોના વોર્ડ બદલાતા ખળભળાટ
કેશવાળામાં રવિવારે વરિયાવંશ પ્રજાપતિ સુરાણી પરિવારના કુળદેવીના સાનિધ્યમાં ભવ્ય યજ્ઞ
આંગડીયા લૂંટનો માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર આશુ આગ્રાથી ઝડપાયો
પશ્ચિમ રેલવેના નવા મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે અરુણ કુમાર મીણાએ પદભાર સંભાળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?