By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 hours ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: આણંદ બેઠક ઉપર 1મહિલા અને 4પુરુષ મળી કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આણંદ બેઠક ઉપર 1મહિલા અને 4પુરુષ મળી કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડયા

agragujaratnews
Last updated: 2024/04/25 at 7:46 AM
2 years ago
Share
આણંદ બેઠક ઉપર 1મહિલા અને 4પુરુષ મળી કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડયા
SHARE

  • આણંદ બેઠક ઉપર 5,02,507 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 69.13 ટકા મતદાન નોંધાયું હતું
  • જેમાં 1 મહિલા અને 4 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે
  • ગુજરાત રાજ્યની સ્થાપના પછી 1962માં ગુજરાતમાં 22 બેઠકો હતી

ભારતની આઝાદી બાદ 1951ના વર્ષમાં સમગ્ર દેશમાં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ક્રમશઃ 1957, 1962, 1967, 1971, 1977 અને 1984ના વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં આણંદ લોકસભા મતદાર વિભાગની વાત કરીએ તો 1984ના વર્ષમાં આણંદ મતદાર વિભાગમાં પાંચ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં 1 મહિલા અને 4 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. મતગણતરી બાદ પાંચ ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી હતી.

લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં આણંદ મતદાર વિભાગમાં 7,26,873 મતદારો નોંધાયા હતા. જે પૈકી 5,02,507 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં લોકસભાની આ ચૂંટણીમાં 63.13 ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન પૈકી 2.77 મત એટલે કે 13,925 મત રીજેક્ટ થયા હતા. મતગણતરી બાદ વિજેતા ઉમેદવારને 2,50,877 (51.35 ટકા) મત અને હરીફ ઉમેદવારને 1,75,704 (35.96 ટકા) મત મળ્યા હતા. જ્યારે અન્ય 3 ઉમેદવારોને ક્રમશઃ 56,741 (11.61 ટકા) મત 3,096 (0.63 ટકા) મત અને 2,164 (0.44 ટકા) મત મળ્યા હતા.ગુજરાત રાજ્યના પરિપ્રેક્ષમાં જોઈએ તો લોકસભાની આ પ્રથમ બે ચૂંટણીમાં બોમ્બે રાજ્ય હતું અને બૃહદ મુંબઈ હેઠળ ગુજરાતના પ્રદેશનો સમાવેશ થતો હતો. જેના કારણે બોમ્બે રાજ્ય નીચે ગુજરાતની કેટલીક બેઠકો આવતી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના પછી 1962માં ગુજરાતમાં 22 બેઠકો હતી. તેમાં 1967માં 2 (બે) બેઠકોનો વધારો થતાં બેઠકોની સંખ્યા 24 થઈ હતી. ત્યારબાદ 1977ની ચૂંટણીમાં ગુજરાતમાં વધુ 2 (બે) બેઠકોનો ઉમેરો થતાં સમગ્ર ગુજરાતની બેઠકો 26 થઈ હતી.

આ ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારોના કારણે રસાકસીભરી બની હતી

1984ની આ ચૂંટણીમાં ગુજરાતના વિવિધ મતદાર વિભાગ અને તેમાં ઉભા રહેલા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈએ તો રાજ્યના 26 મતદાર વિભાગોમાં મતદાર વિભાગ દીઠ ઓછામાં ઓછા 4 ઉમેદવારો ધંધુકા, કેરા અને બુલસરની બેઠક ઉપર અને વધુમાં વધુ 19 ઉમેદવારો ગાંધીનગરની બેઠક ઉપર જોવા મળ્યા હતા. આ 229 ઉમેદવારો પૈકી 3 બેઠક ઉપર 4-4 ઉમેદવારોએ 3 બેઠક ઉપર 5-5 ઉમેદવારોએ, 2 (બે) બેઠક ઉપર 6અ6 ઉમેદવારોએ 4 બેઠક ઉપર 7-7 ઉમેદવારોએ, 5 બેઠક ઉપર 6-6 ઉમેદવારોએ 1 બેઠક ઉપર 10 ઉમેદવારોએ, 2 (બે) બેઠક ઉપર 11-11 ઉમેદવારોએ, 2 (બે) બેઠક ઉપર 12-12 ઉમેદવારોએ, 2 (બે) બેઠક ઉપર 13-13 ઉમેદવારોએ, 1 બેઠક ઉપર 16 ઉમેદવારોએ અને 1 બેઠક ઉપર 19 ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવતા ચૂંટણી ભારે રસાકસીભરી બની હતી.

You Might Also Like

માળિયા-મિંયાણા નજીક પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝીંકી મોરબીના યુવાનની હત્યા

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું

ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આટકોટમાં લાંબા સમયથી ચાલતા જમીન વિવાદથી કંટાળેલા શ્રમિકનો આપઘાત
રાજકોટ

આટકોટમાં લાંબા સમયથી ચાલતા જમીન વિવાદથી કંટાળેલા શ્રમિકનો આપઘાત

Editor By Editor 1 day ago
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે
જમીન પ્રકરણમાં દીવ પ્રશાસનની દાદાગીરીનો આક્ષેપ
જેતપુરના મેવાસા-હરીપર માર્ગ પર લટકતી પુલની કામગીરીથી લોકો પરેશાન
પોપટપરા સ્મશાન પાસેથી 600 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?