By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    6 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકથી કોલકી રોડના ખાડા પર વિપક્ષના વિરોધ બાદ તંત્રે થીગડા માર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકથી કોલકી રોડના ખાડા પર વિપક્ષના વિરોધ બાદ તંત્રે થીગડા માર્યા

Editor
Last updated: 2026/11/25 at 2:50 PM
2 hours ago
Share
ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકથી કોલકી રોડના ખાડા પર વિપક્ષના વિરોધ બાદ તંત્રે થીગડા માર્યા
SHARE

ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકથી કોલકી રોડના ખાડા પર વિપક્ષના વિરોધ બાદ તંત્રે થીગડા માર્યા

ખાડા ફરતે સફેદ સર્કલના વિરોધ અને મીડિયા અહેવાલ બાદ પાલિકા તંત્ર દોડતું થયું

હલકી ગુણવત્તાના મટિરિયલથી મારેલા થીગડા ટૂંક સમયમાં ઉખડી જવાની અને ભ્રષ્ટાચારની પ્રબળ આશંકા

અગ્ર ગુજરાત, ઉપલેટા

ઉપલેટા શહેરમાં અંદાજે છ મહિના પહેલાં જ બસ સ્ટેન્ડ ચોકથી કોલકી રોડ સુધી નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ શરૂઆતથી જ નબળી ગુણવત્તાની કામગીરી થતાં ટૂંકા ગાળામાં જ આ માર્ગ ઠેકઠેકાણે બેસી ગયો હતો અને મોટા ખાડા પડી ગયા હતા. શહેરના આ વ્યસ્ત માર્ગ પર ખાડા અને ખબડાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તેમજ નાના મોટા અકસ્માતોની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયો હતો.

માર્ગની બિસ્માર સ્થિતિ અને વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ઉપલેટા નગરપાલિકાના વિપક્ષી સદસ્યોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી સદસ્ય લક્ષ્મણ ભોપાડા સહિતના સભ્યોએ રોડ પર ખાડા પડેલી જગ્યાની ફરતે સફેદ સર્કલ મારીને તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ સાથે જ તેમણે નગરપાલિકાને ફરિયાદો તથા રજૂઆતો કરી હતી અને માર્ગના ખાડા દર્શાવતા વિડીયો મૂકીને મીડિયાને પણ સમગ્ર બાબતની વિગતો આપી હતી.

વિપક્ષી સદસ્યોની રજૂઆત અને મીડિયાના અહેવાલો પ્રસિદ્ધ થતાં જ નગરપાલિકા તંત્ર તથા સંબંધિત એજન્સી દોડતા થઈ ગયા હતા. જેના પરિણામે ગણતરીના દિવસોમાં જ, એટલે કે માત્ર બે દિવસની અંદર આ ખાડાઓ પૂરીને થીગડા મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, તંત્રની આ તાત્કાલિક કામગીરીથી વિવાદ શમવાને બદલે વધુ ઘેરો બન્યો છે.

આ મુદ્દે વિપક્ષી સદસ્ય લક્ષ્મણ ભોપાળાએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, છ મહિનામાં જ નવા બનેલા રોડ પર ખાડા પૂરવાની નોબત આવવી એ જ સાબિત કરે છે કે રોડના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં, અત્યારે ખાડા પૂરવા માટે જે થીગડા મારવામાં આવ્યા છે તેમાં પણ અત્યંત હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.

માત્ર દેખાવ પૂરતી કરાયેલી આ થીગડા મારવાની કામગીરી લાંબો સમય ટકે તેમ નથી. થોડા જ દિવસોમાં આ પૂરેલા ખાડા પુનઃ ખાડા સ્વરૂપ બની જાય, વધુ ખાડા પડે અને રસ્તો ફરી ખરાબ થઈ જાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે. પરિણામે સમગ્ર કામગીરીમાં ભ્રષ્ટાચારની શંકાઓ સ્પષ્ટ ઉદ્ભવી રહી છે. અંતે લક્ષ્મણ ભોપાળાએ આક્ષેપ મૂક્યો હતો કે નગરપાલિકા તંત્ર ઉપલેટામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કરતું નથી તેવું જણાવ્યું છે.

You Might Also Like

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત

ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RTOમાં સર્વર ડાઉન હશે તો પણ હવેથી કોઈપણ કામગીરી નહીં અટકે
ગુજરાતરાજકોટ

RTOમાં સર્વર ડાઉન હશે તો પણ હવેથી કોઈપણ કામગીરી નહીં અટકે

Editor By Editor 58 minutes ago
ભાડલા નજીક આઈસરે બાઈકને અડફેટે લેતાં 20 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત
 ઘાટકોપરમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં ભવ્ય જૈન દીક્ષા મહોત્સવનો પ્રારંભ
 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે
પ્રેમનું અંતિમ સમર્પણ: દ્રષ્ટિકોણ બદલતી એક હૃદયસ્પર્શી ગાથા.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?