By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad: કુખ્યાત મોન્ટુ નામદાર ઉદયપુરથી પકડાયો, પોલીસને ચકમો આપીને થયો હતો ફરાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad: કુખ્યાત મોન્ટુ નામદાર ઉદયપુરથી પકડાયો, પોલીસને ચકમો આપીને થયો હતો ફરાર

agragujaratnews
Last updated: 2024/07/19 at 11:19 PM
2 years ago
Share
Ahmedabad: કુખ્યાત મોન્ટુ નામદાર ઉદયપુરથી પકડાયો, પોલીસને ચકમો આપીને થયો હતો ફરાર
SHARE

  • અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઉદયપુરથી મોન્ટુ નામદારને દબોચ્યો
  • મોન્ટુ નામદાર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો
  • આ કેસમાં એક PI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા

અમદાવાદનો કુખ્યાત ગુનેગાર મોન્ટુ નામદાર પોલીસ જાપતામાંથી ફરાર થવા મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય LCB અને SOGની ટીમે ઉદયપુરથી મોન્ટુ નામદારને દબોચી લીધો હતો. ભાજપના કાર્યકર્તાની હત્યા કરવાના કેસમાં નડિયાદની બિલોદર જેલમાં સજા કાપી રહ્યો હતો. અમદાવાદ કોર્ટ માંથી પરત જતાં સમયે અસલાલી સર્કલ પાસેથી આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી મુજબ ખાડિયામાં બીજેપીના કાર્યકરની હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા મોન્ટુ નામદારને અમદાવાદની સેશન્સ કોર્ટમાં મુદ્દત માટે લાવવામાં આવ્યો હતો. તેને પરત લઇ જતા સમયે પોલીસને અસલાલી સર્કલ પાસે તે બાથરૂમ જવાનું બહાનું બતાવીને ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નડિયાદ પોલીસ જાપ્તાના પીએસઆઇ બી ડી પરમારે નોંધાવી હતી. અસલાલી સર્કલ પાસેના સીસીટીવી ફુટેજ અને તમામ સ્ટાફના મોબાઇલ લોકેશન તપાસ કરવામાં આવતા કેટલાંક અલગ લોકેશન મળી આવ્યા હતા.

મોન્ટુ નામદાર સામે કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા

નોંધનીય છે કે, આરોપી પોલીસથી બચવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતો હતો. મોબાઈલનું લોકેશનના મળે તે માટે કીપેડ મોબાઇલ યુઝ કરતો હતો અને દર બીજા દિવસે સીમકાર્ડ તોડી અને નવા સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. આ સાથે પોતાની કાર ટોલટેક્સ નજીકના દેખાય તે માટે અલગ અલગ ફાસ્ટ ટ્રેકનો પણ ઉપયોગ કરી ટોલટેક્સ ક્રોસ કરતો હતો. વિગતે વાત કરવામાં આવે તો, મોન્ટુ નામદાર સામે કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં જુગારના 15 હથિયાર સંબંધિત 2 અને મારામારીના 6 ગુનાઓ નોંધાયેલા છે.

You Might Also Like

મહીસાગર જિલ્લાની શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર કલેક્ટરનો સંપૂર્ણ પ્રતિબંધ

મંત્રી અમૃતિયાના ગામના ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ

ધોરાજીમાં રખડતાં ઢોરો મામલે હાઇકોર્ટનાં આદેશની અમલવારીનો ઉલાળ્યો

પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 

રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ૨૨ વર્ષ પૂર્ણ થતાં મેગા ચેકઅપ કેમ્પ યોજાયો
રાજકોટ

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ૨૨ વર્ષ પૂર્ણ થતાં મેગા ચેકઅપ કેમ્પ યોજાયો

Editor By Editor 12 hours ago
કોમોડિટી બજારમાં તોફાની તેજી: સોનાએ દેખાડી તાકાત, રૂપિયો ફરી દબાણમાં
મહીસાગર જિલ્લાની શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર કલેક્ટરનો સંપૂર્ણ પ્રતિબંધ
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ૧૬ ગામની સિનિયર IPS મુલાકાત લેશે
ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ગાંધીનગર રેલીમાં ઉમટી પડવા આહવાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?