By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    19 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad: પેસેન્જરોનો ધસારો વધતા અમદાવાદ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad: પેસેન્જરોનો ધસારો વધતા અમદાવાદ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાશે

agragujaratnews
Last updated: 2024/05/17 at 6:44 AM
2 years ago
Share
Ahmedabad: પેસેન્જરોનો ધસારો વધતા અમદાવાદ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાશે
SHARE

  • પેસેન્જરો,VVIP મૂવમેન્ટને પગલે અતિસંવેદનશીલ એરપોર્ટની શ્રેણીમાં ‘અમદાવાદ એરપોર્ટ’
  • દિલ્હી, મુંબઇ અને બેંગલુરુ સહિતના એરપોર્ટ પર બે ફેઝમાં સ્કેનર લગાવાની કામગીરી કરાશે
  • પહેલાં એરપોર્ટ પર 1 હજાર જવાનો તહેનાત હતા જે હવે વધીને 1,600 થયા

અમદાવાદ એરપોર્ટ પેસેન્જરોની અવરજવરમાં વધારો, VVIP મૂવમેન્ટમાં વધારો અને દાણચોરીના કિસ્સાઓને પગલે સંવદેનશીલ એરપોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યુરો દ્વારા અતિસંવેદનશીલ શ્રેણીમાં સમાવેશ કર્યા બાદ આવનારા દિવસોમાં એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાની કામગીરી હાથ ધરાશે. થોડા દિવસ પહેલાં જ દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યૂરોના અધિકારીઓ તેમજ એરપોર્ટ ઓપરેટરો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં અતિસંવેદનશીલ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી બે ફેઝમાં કરાશે. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ સહિતના એરપોર્ટનો પણ સમાવેશ કરાયો છે. આ સ્કેનરથી દાણચોરી કરતાં લોકો પર સંકજો પણ લાવી શકાશે. અતિસંવેદનશીલ શ્રેણીમાં આવતાં CISFના જવાનોની સંખ્યા વધારવામાં આવી છે. પહેલાં એરપોર્ટ પર 1 હજાર જવાનો તહેનાત હતા જે હવે વધીને 1,600 થયા છે.

છેલ્લાં કેટલાક સમયથી સોનું અને ડ્રગ્સની દાણચોરીના કેસોમાં વધારો થયો છે. જેને પગલે કસ્ટમ સહિતની એજન્સીઓ આ નેટવર્કને દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ફુલ-બોડી સ્કેનર્સની મદદથી દાણચોરી કરતાં પેસેન્જરો પકડાઇ જશે અને આ નેટવર્કને પર અંકુશ મેળવવામાં મદદરૂપ બની રહેવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂન મહિનાની આસપાસ એરપોર્ટના વિસ્તારની વોલ પર ઇલેક્ટ્રિક ફેન્સિંગની કામગીરી પણ કરીને એરપોર્ટની સિક્યોરિટીમાં વધારો કરવામાં આવનાર છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની વધતી સંખ્યા, VIP મૂવમેન્ટને પગલે સુરક્ષાના માપદંડોને પણ અપગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો છે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતા અરૂણ નિર્મળ
રાજકોટ

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતા અરૂણ નિર્મળ

Editor By Editor 3 days ago
રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ
વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિતે કાલે પશુ-પક્ષીઓ માટે સારવાર કેમ્પ
કણસાગરા કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિભાગનો પરિચય કાર્યક્રમ યોજાયો
જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા નગરજનો પાસે નામ મંગાવતું તંત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?