By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :સ્કૂલવર્ધીના નિયમોને લઇને કમિશનર કચેરી અને આરટીઓ ઇન્સ્પેક્ટર વચ્ચે ગજગ્રાહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :સ્કૂલવર્ધીના નિયમોને લઇને કમિશનર કચેરી અને આરટીઓ ઇન્સ્પેક્ટર વચ્ચે ગજગ્રાહ

agragujaratnews
Last updated: 2024/07/12 at 4:44 AM
2 years ago
Share
Ahmedabad :સ્કૂલવર્ધીના નિયમોને લઇને કમિશનર કચેરી અને આરટીઓ ઇન્સ્પેક્ટર વચ્ચે ગજગ્રાહ
SHARE

  • સરકારી નિયમોનું અર્ધઘટન કરી સ્કૂલવર્ધી વાહનોને પરમિટ આપવાથી મુશ્કેલી થશે
  • 20 કિમી ઝડપનું સ્પીડ ગર્વનર નથી, એટલે સ્પીડ લિમિટની એફિડેવિટ લેવામાં આવે છે
  • અમદાવાદના 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધી ચાલકોને લાખો રૂપિયાનો ખર્ચ થશે

રાજ્યના સ્કૂલવર્ધીના વાહનોને વાહનવ્યવહાર વિભાગના નિયમોના પાલન માટે 45 દિવસથી લઇ ત્રણ મહિના સુધીનો સમય આપીને આખો મામલો શાંત પાડી દેવાયો હોવાનું મનાય છે. પરંતુ હાલમાં પણ નિયમોને લઇને વાહનવ્યવહાર કમિશનર કચેરી અને આરટીઓ ઇન્સ્પેકટર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. સ્કૂલવર્ધી ચાલકોએ કહ્યું કે, 20 કિ.મી. ઝડપનું સ્પીડ ગર્વનર નથી એટલે સ્પીડ લિમિટની એફીડેવીટ લેવાય છે. રીક્ષાના જાળી-ઝાંપાનો કારમાં અમલ થઇ શકે તેમ નથી. આમ છતાં નિયમોમાં સુધારો કરાતો નથી. ઇન્સ્પેકટર એસોસીએશનને અગ્રણીઓેએ સરકારી નિયમોનું અર્ધઘટન કરીને સ્કૂલવર્ધી વાહનોને પરમીટ આપવાથી મુશ્કેલી થવા સહિતના મુદ્દા સાથે સચિવથી લઇ સરકારમાં લેખિત રજૂઆત કરી છે.

સ્કૂલવર્ધી એસોસીએશનના કેટલાક સભ્યોએ કહ્યું કે, 20 કિ.મી.ઝડપનું સ્પીડ ગર્વનર બજારમાં મળતું નથી. ઉપરાંત 20 કિ.મી. ઝડપે વાહન ચલાવવું ટ્રાફિકની દ્રષ્ટિએ મુશ્કેલ છે. આમ છતાં નિયમમાં જોગવાઇ દાખલ કરીને હવે ફિડેવિટનો બિનજરુરી ખર્ચ કરાવાય છે. અમદાવાદના 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર સ્કૂલવર્ધી ચાલકોને લાખો રૂપિયાનો ખર્ચ થશે. તેના કરતાં નિયમમાં સુધારો કરી દેવાય તો ચાલકોને આર્થિક ફાયદો થાય અને આરટીઓનો સ્ટાફ મુંઝવણમાં મુકાય નહીં. ઇન્સ્પેકટર એસોસીએશનના કેટલાક સદસ્યોએ કહ્યું કે, ગુજરાત નોટર વાહન નિયમોના નિમય 119 મુજબ ફકત રીક્ષા માટે જ બલ્બ હોર્ન, 20 કિ.મી.ની ઝડપ, વધુ બાંકડા બેસાડવા, જાળી લગાવવાની જોગવાઇ રીક્ષા માટે છે. જેનું ખોટુ અર્થઘટન કરી સ્કૂલવર્ધીમાં નોંધાયેલા વાન અને ઇકોને પણ લાગુ કરી દેવાયું છે. વાન અને ઇકોમાં જો સીએનજીની બોટલ પર બાંકડા ફિટ ના કરવાના હોય તો વધુ બાળકો બેસાડવા માટેનો મેપ, ચાર્ટ કે ડાયગ્રામ કમિશનર કચેરી દ્વારા અપાયો નથી.

રાજ્યની કેટલીક આરટીઓ અધિકારીઓએ સ્કૂલવર્ધી ચાલકો માટેના નિયમોમાં ટેકનીકલ મુદ્દાઓ અંગે વાહનવ્યવહાર કમિશનર કચેરી સમક્ષ લેખિત સૂચન માંગ્યા છે. કમિશનર કચેરી તરફથી તેની સ્પષ્ટતા કરવામાં આવે તો અન્ય આરટીઓમાં પણ મુંઝવણ દૂર થઇ શકે. અત્યારે વિવિધ આરટીઓ પોતાની રીતે નિયમોનું અર્ધઘટન કરીને મંજૂરી આપે છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?