By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :ટર્શરી પ્લાન્ટની મ્યુનિ.કમિશનરની વિવાદાસ્પદ દરખાસ્ત ફગાવાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :ટર્શરી પ્લાન્ટની મ્યુનિ.કમિશનરની વિવાદાસ્પદ દરખાસ્ત ફગાવાઈ

agragujaratnews
Last updated: 2024/07/26 at 4:39 AM
2 years ago
Share
Ahmedabad :ટર્શરી પ્લાન્ટની મ્યુનિ.કમિશનરની વિવાદાસ્પદ દરખાસ્ત ફગાવાઈ
SHARE

  • કોન્ટ્રાક્ટર એન્વાયરો કન્ટ્રોલને રોજના રૂ. 60. 80 લાખ 15 વર્ષ સુધી ચૂકવવાની જોગવાઈ હતી
  • 240 MLDનો પ્લાન્ટ બનાવવા માટે નવેસરથી દરખાસ્ત સ્ટેન્ડિંગમાં લાવવા સૂચના
  • 21 દિવસ પહેલાં ટર્શરી પ્લાન્ટ નાખવાનું કામ રોકી રાખવામાં આવ્યું હતું

AMC દ્વારા પીરાણામાં રૂ. 829 કરોડના ખર્ચે 240 MLDનો STP અને 160 MLDનો ટર્શરી પ્લાન્ટ બનાવીને તેમાંથી ટ્રીટ કરાયેલ પાણી AMC દ્વારા કિ.લિ. દીઠ રૂ. 40ના ભાવે ખરીદવા તેમજ AMC દ્વારા કોન્ટ્રાક્ટરને રોજના રૂ. 60 લાખ, 80 હજાર લેખે 15 વર્ષ સુધી ચૂકવવા માટેની વિવાદાસ્પદ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં ફગાવી દઈને AMC કમિશનરને પરત કરી દેવામાં આવી છે. પીરાણા ખાતે 106 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યાએ 240 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે નવેસરથી દરખાસ્ત લાવવા જણાવાયું છે. AMC કમિશનર દ્વારા નારોલ, બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓને પાણી પૂરું પાડવા માટે AMCને કરોડોનું નુકસાન ભોગવવા અંગે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિવાદાસ્પદ દરખાસ્ત 21 દિવસ બાદ ફરીથી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં રજૂ કરાઈ હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, પીરાણા ખાતે આવેલા 106 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યાએ 240 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તેમજ 160 MLD ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખી નારોલ બહેરામપુરા દાણીલીમડા સહિતના વિસ્તારોની આવેલી ફેક્ટરીઓને પાણી પૂરું પાડવા માટેની દરખાસ્ત પરત મોકલવામાં આવી છે. માત્ર 240 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટને બનાવવા માટે નવી દરખાસ્ત લાવવા માટેની સૂચના કમિશનરને આપી છે.

21 દિવસ પહેલાં કામ રોકી રાખવામાં આવ્યું હતું

ટર્શરી પ્લાન્ટ નાખવા માટેની શરતોમાં 365 દિવસ AMC દ્વારા રોજના રૂ. 60 લાખ,80 હજાર 15 વર્ષ સુધી ચુકવણીનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ રજાના દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો ફેક્ટરીઓ ઘટી જાય કે બંધ થઈ જાય તો તેના માટે મ્યુનિ.નુકસાન ભોગવશે ? સહિત અન્ય બાબતોના પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાના પગલે 21 દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીએ આ કામને રોકી રાખ્યું હતું.

કોન્ટ્રાક્ટરને 15 વર્ષમાં અંદાજે રૂ. 3,283 કરોડથી વધુ લાભ ખટાવવાનો કારસો

સ્ટેન્ડિંગ કમિટીમાં પુનઃ રજૂ થયેલી મૂળ દરખાસ્તમાં AMC દ્વારા કોન્ટ્રાક્ટર એન્વાયરો કન્ટ્રોલ પ્રા. લિ.ને રોજના રૂ. 60 લાખ 15 વર્ષ સુધી ચૂકવવાના હતા. આમ, જો આ દરખાસ્ત મંજૂર કરાઈ હોત તો AMC દ્વારા કોન્ટ્રાક્ટરને મહિને અંદાજે રૂ. 18 કરોડ, 24 લાખ, વર્ષે દહાડે અંદાજે રૂ. 218 કરોડ, 88 લાખ અને 15 વર્ષે અંદાજે રૂ. 3,283 કરોડ, 20 લાખ જેટલી માતબર રકમ ચૂકવવી પડી હોત. આમ, મ્યુનિ. તિજોરી પર જંગી રકમનો ખર્ચ બોજ પાડીને મળતિયા કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવાનો કારસો રચાયો હોવાનું માનવામાં આવે છે.

કોના ઈશારે પરામર્શ વિના દરખાસ્ત રજૂ કરાઈ ?

AMC દ્વારા કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવાનો કારસો રચાયો હતો ? તેમજ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 829 કરોડના ખર્ચે STP અને ટર્શરી પ્લાન્ટ નાંખવા માટેની વિવાદાસ્પદ દરખાસ્ત કોના ઈશારે રજૂ કરવામાં આવી હતી ? જેવા પ્રશ્નો મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે. ટ્રીટ કરેલ પાણી ખરીદ, વેચાણમાં ખોટનો ધંધો AMC દ્વારા શુદ્ધ કરેલું પાણી કિ.લિ. દીઠ રૂ. 40 લેખે ખરીદીને તે પાણી ખાનગી એકમોને લિ. દીઠ રૂ. 30ના ભાવે વેચવાનો કારસો રચાયો હતો. ટ્રીટ કરાયેલ શુદ્ધ પાણીને નારોલ, દાણીલીમડા વિસ્તારમાં આવેલા હેન્ડ સ્ક્રીન-પ્રેન્ટિંગ એસોસિએશન, કર્ણાવતી ટેક્સટાઈલ એસોસિએશન અને નારોલ ટેક્સટાઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરો મેનેજમેન્ટ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને જરૂર અમાણે ટ્રીટેડ પાણી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.

You Might Also Like

ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં

દીવના વણાંકબારામાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ચાલતી ‘અમર ફરસાણ’ સીલ

 યાત્રાધામ વીરપુરમાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ૧ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

 વેરાવળ જેલમાંથી કેદીને બહાર લાવવા કથિત મેડિકલ સર્ટિફિકેટનો ગંદો ખેલ

સોશિયલ મીડિયામાં મિડલ ક્લાસની શોધખોળ પર નજર, પછી યુવતી મારફતે ફ્રોડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દોઢ વર્ષથી પોલીસને થાપ આપતો 13 લાખના દારૂકાંડનો આરોપી આખરે ઝડપાયો
ગુજરાતરાજકોટ

દોઢ વર્ષથી પોલીસને થાપ આપતો 13 લાખના દારૂકાંડનો આરોપી આખરે ઝડપાયો

Editor By Editor 23 hours ago
શ્રાવણના આરંભે સૌરાષ્ટ્ર શિવમય : ચોમેર ગુંજ્યો હર હર મહાદેવનો નાદ
નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો
રૈયા ચોકડી પાસે 44 વર્ષીય ફૂડ ડિલિવરી કર્મચારીનો આપઘાત
લાયસન્સ વગર ફટાકડા વેચવાનું ભારે પડ્યું, શાપરમાં વેપારીની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?