By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    11 hours ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    11 hours ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 day ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદ રામમય : રામચંદ્રજીની પ્રતિષ્ઠાએ લોકોનાં હૈયાં પુલકિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદ રામમય : રામચંદ્રજીની પ્રતિષ્ઠાએ લોકોનાં હૈયાં પુલકિત

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:21 AM
3 years ago
Share
અમદાવાદ રામમય : રામચંદ્રજીની પ્રતિષ્ઠાએ લોકોનાં હૈયાં પુલકિત
SHARE

  • મોડી રાત સુધી લોકોએ ફૂલ, તોરણ લાઈટિંગથી સજાવટ કરી
  • લોકો કેસરી ઝંડા, રામ અને હનુમાનના ફોટાવાળી ધજાઓ ખરીદતા જોવા મળ્યા
  • સોસાયટી, બંગલામાં બપોરે વિશેષ આરતી, સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ થશે

આવતીકાલ સોમવારે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઈને સમગ્ર અમદાવાદમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળ્યો છે. સમગ્ર શહેર રામમય બની ગયું છે. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીના કારણે વેપારીઓને તડાકો પડયો છે. મહોત્સવના આગલા દિવસે રવિવારે બાળકો હોય કે મોટા સૌ કોઈ રામમય બનીને આ ઉત્સવને ઉજવવાની તૈયારીઓમાં મચી પડયા છે. શહેરની સોસાયટીઓ, ઘરો, ઓફ્સિોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને રોશની કરવામાં આવી છે. શહેરમાં ફ્રી દિવાળી આવી હોય તેવો માહોલ જામ્યો છે. સોસાયટીઓ, પોળ વિસ્તારમાં લોકો ભેગા થઈને તોરણ અને પ્રસાદી બનાવી છે. લોકોએ પોતાના વાહનોમાં રામ, હનુમાનની ધજા અને કેસરી ઝંડા લગાવ્યા છે. જયશ્રી રામના સતત નારા સંભળાઈ રહ્યા છે.

આવતીકાલે બપોર સુધી રજાનો માહોલ હોવાના કારણે લોકો ઘેર રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ટીવી પર પ્રસારણ નિહાળશે. સોસાયટી, ફ્લેટ, ટેનામેન્ટ, બંગલા, મહોલ્લામાં રામ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવને ઉજવવા આયોજન થયા છે. બપોરે પ્રતિષ્ઠા વખતે આરતી, પૂજા, અર્ચના કરવામાં આવશે. પ્રસાદી વિતરણ કરવામાં આવશે. સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ વગેરેના આયોજન થયા છે.

અમદાવાદમાં મુખ્ય રસ્તાઓ અને બજાર વિસ્તારોમાં મોડી રાત સુધી કેસરી ઝંડાનું વેચાણ થયું છે. લોકો ઘરના દરવાજે અને ધાબા પર કેસરી ઝંડા ફરકાવ્યા છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ સોસાયટી વિસ્તારમાં બહેનોએ ભેગા મળીને તોરણ તેમજ ફૂલોની માળા બનાવી હતી. જયારે ભાઈઓએ સોસાયટીને રોશનીથી સજાવી હતી. બાળકોએ પણ ઉત્સાહભેર આ કાર્યમાં સાથ આપ્યો હતો. શાળાઓમાં પણ શનિવારે વિદ્યાર્થીઓએ કેસરી ઝંડા સાથે રામ નામના નારા લગાવી રેલીઓ કાઢી હતી. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને રાજ્ય અને કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. મહોત્સવ ઉજવવા માટે ઠેર ઠેર પૂજા અને આરતીના આયોજનો કરવામાં આવ્યા છે. વેજલપુર, શાહીબાગ, મેમનગર, મોટેરા, ચાંદખેડા, પોળ વિસ્તાર, મણીનગર, ઘાટલોડિયા, બોપલ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં બજારો અને સોસાયટીમાં પૂજા અને અર્ચના કરવામાં આવવાની હોવાથી તેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. પ્રસાદી માટે લોકો લાડું બનાવી રહ્યા હતા. શહેરમાં રવિવારે પણ કેશરી કુર્તા અને શર્ટનું ભારે વેચાણ થયું હતું.

You Might Also Like

 ગુજરાતથી દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફલો વ્યવસ્થા શરૂ કરવા તૈયારી

 મેયરના વોર્ડમાં એક મહિનાથી પાણીનો બગાડ

 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો

 શિયાળો ગાયબ, ઠંડી માટે રાહ જોવી પડશે

 મનપાનો આવતિકાલે સ્થાપના દિવસ : સંગીત સંધ્યાનું આયોજન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 તુલસી વિવાહ નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ
ગુજરાતરાજકોટ

 તુલસી વિવાહ નિમિત્તે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ૧૦ હજાર તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ

Editor By Editor 11 hours ago
 ગાર્ડી વિદ્યાપીઠની ગૌરવપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ : એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજની GJHSR જર્નલને મળ્યો પ્રતિષ્ઠિત ISSN નંબર
 સોમનાથ કોરીડોર પ્રોજેક્ટ મામલે મેગા ડીમોલેશન યોજાયું 
 લગ્ન સિઝન પૂર્વે મનપાના AC હોલની માંગ વધુ
છ મહિનામાં ઝડપાયેલો દારૂ રોડ રોલર નીચે કચડાયો: 8,923 બોટલોનો નાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?