By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :વિદ્યાર્થી આપઘાત કેસમાં મૃતકના પરિવારનો LD કોલેજમાં હોબાળો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :વિદ્યાર્થી આપઘાત કેસમાં મૃતકના પરિવારનો LD કોલેજમાં હોબાળો

agragujaratnews
Last updated: 2024/07/11 at 7:17 AM
2 years ago
Share
Ahmedabad :વિદ્યાર્થી આપઘાત કેસમાં મૃતકના પરિવારનો LD કોલેજમાં હોબાળો
SHARE

  • હોસ્ટેલમાં CCTV નથી, ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે : વાલી
  • ઉચ્ચ પોલીસ અધિકારીએ પરિવારજનોને સમજાવતા અંતે લાશ સ્વિકારી
  • પ્રિન્સીપાલ એલ.ડી કોલેજ હોસ્ટેલમાં CCTV માટે સરકારને પત્ર લખશે

એલડી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ મંગળવારે સવારે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યા મામલે પરિવારજનોએ કોલેજમાં હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત, પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની ના પાડતા પોલીસ દોડતી થઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ પરિવારજનોને સમજાવતા અંતે લાશ સ્વિકારી હતી.

મહત્વનું છે કે, હોસ્ટેલમાં અનેક પ્રકારની ગેરપ્રવૃતિઓ થતી હોવાનો પણ અનેક વાલીઓએ આક્ષેપો કર્યા છે. એલડી કોલેજમાં કેમિકલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા ઉર્વિન ચૂયાએ ડિપ્રેશનમાં આવીને મંગળવાર સવારે હોસ્ટેલમાં આવેલ એક રૂમમાં પોતાની જાતે જ બ્લેડ મારીને આપઘાત કર્યો હતો. જે બાદ પરિવારજનો તાત્કાલિકઅમદાવાદ પહોંચ્યા હતા. પરિવારજનોએ કોલેજના પ્રિન્સીપાલને મળીને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા નથી તેવા અનેક પ્રકારના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, પરિવારજનોએ મૃતકની લાશ સ્વિકારવાની ના પાડતા પોલીસ અને કોલેજના સ્ટાફ ગૂચવણમાં મૂક્યો હતો. જે બાદ રાજકીય નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચીને મૃતકના પરિવારજનોને મળ્યા હતા. પોલીસ અધિકારીએ પૂરતો ન્યાય મળશે તેવી ખાતરી આપતા પરિવારજનોએ બુધવારે સાંજે મૃતકની લાશ સ્વીકારી હતી.

એલ.ડી કોલેજ હોસ્ટેલમાં CCTV માટે સરકારને પત્ર લખશે

એલ.ડી ઈજનેરી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવાની ઘટનાને લઈ આજે બુધવારે પરિવારજનો દ્વારા ભારે આક્રોસ વ્યક્ત કર્યો હતો. હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પરિવારના લોકો દ્વારા કોલેજ સત્તાધીશો અને હોસ્ટેલના વોર્ડન પર આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતા. એલ.ડી ઈજનેરી સરકારી કોલેજ હોવાથી સીસીટીવી સહિતની સુવિધા માટે પ્રિન્સીપાલ દ્વારા સરકારને પત્ર પાઠવવામાં આવશે. મહત્વની વાત એ છે કે, રાજ્યની અન્ય સરકારી કોલેજ-યુનિવર્સિટીઓ માં સીસીટીવી ન હોવાની અનેક વખત ફરિયાદો ઉઠે છે.

You Might Also Like

કાચા તેલના ભડકેલા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, રોજિંદી ચીજો થઈ મોંઘી

વિરપુર પો.સ્ટે. નોંધાયેલ પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતીમહીસાગર એલ.સી.બી.

લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ
ગુજરાત

વલ્લભીપુરમાં પશુચોર ‘મસડા ગેંગ’ને દબોચી લેતી પોલીસ

Editor By Editor 3 days ago
રાજકોટ ગ્રામ્યના 1.78 કરોડના સાયબર કૌભાંડમાં 9 એકાઉન્ટધારકોને દબોચી લેતી પોલીસ
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો
“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૮ સ્થળોએ ૭૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર
રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?