By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં સમસ્ત મેમણ જમાતની ચૂંટણીના પરિણામો જાહેર: સલીમ બાટવાવાળા વિજેતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉપલેટામાં સમસ્ત મેમણ જમાતની ચૂંટણીના પરિણામો જાહેર: સલીમ બાટવાવાળા વિજેતા

Editor
Last updated: 2026/06/01 at 4:21 PM
2 months ago
Share
ઉપલેટામાં સમસ્ત મેમણ જમાતની ચૂંટણીના પરિણામો જાહેર: સલીમ બાટવાવાળા વિજેતા
SHARE

ઉપલેટામાં સમસ્ત મેમણ જમાતની ચૂંટણીના પરિણામો જાહેર: સલીમ બાટવાવાળા વિજેતા

કારોબારીની ૨૧ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ ૨૫ ઉમેદવારોને મળેલા મતોની સત્તાવાર વિગતો જાહેર

 

અગ્ર ગુજરાત, ઉપલેટા

ઉપલેટા શહેરમાં સમસ્ત મેમણ જમાતની કારોબારી સમિતિના નવા હોદ્દેદારોની વરણી માટે ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં અને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે. જમાતના બંધારણ અનુસાર દર ત્રણ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં રવિવારે સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી સ્થાનિક મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે મતદાન યોજાયું હતું.

ચૂંટણી કમિશનર મક્કી ઉર્ફે લાલાભાઈ હડફાની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ કુલ ૨૦૮૪ નોંધાયેલા પુરુષ મતદારો માટે બે વિશેષ મતદાન બૂથ ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં તમામ મતદારોએ તેમને આપવામાં આવેલા યુનિક આઈડી કાર્ડ રજૂ કરીને અત્યંત શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આશરે ૩૫ વ્યક્તિઓની ટીમે આ ચૂંટણીનું સફળ સંચાલન કર્યું હતું.

સાંજે મતદાન પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી મતગણતરીના સત્તાવાર આંકડા જાહેર કરાયા છે જેમાં ચૂંટણીના અંતિમ પરિણામો મુજબ ૨૫ ઉમેદવારોને મળેલા મતોની વિગત જોઈએ તો, સલીમ બાટવાવાળાએ સૌથી વધુ ૭૭૧ મતો મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ અલ્તાફ દોસાણી (૬૯૧), સાલેહમોહમ્મદ બગસરાવાળા (૬૭૫), અરફાત કાસમાણી (૬૬૨) અને અયુબ કટલરીવાળા (૬૩૮) અનુક્રમે ટોપ પાંચમાં રહ્યા છે. આ ઉપરાંત અન્ય ચૂંટાયેલા વિજેતા સભ્યોમાં સોયબ ચોટેરી (૬૩૪), મુનાફ ચણા (૬૩૦), અશરફ જુમાની (૬૦૫), ઝાકીર પારેખ (૬૦૪), મોહમ્મદ હુસેન કટાલિયા (૫૮૭), અબ્દુલ રહેમાન શિવાની (૫૮૪), શકીલ આલન (૫૭૮), જાવેદ ભોજાણી (૫૭૮), વાહીદ કોડી (૫૭૧), ફૈઝલ નતાણી (૫૬૫), મોહસીન બગસરાવાળા (૫૬૧), ઈરફાન પાટણવાવવાળા (૫૫૯), મક્કી શિવાની (૫૪૩), ઈમરાન બાટવાવાળા (૫૪૦), વાહીદ નથાણી (૫૨૧) અને ૨૧મા ક્રમે રફીક કજલિયાવાળા (૫૧૮) નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ઉમેદવારો પૈકી અખ્તર ચણાને ૪૫૩ મતો, ભોલા પાગલને ૪૦૮ મતો, તૌફીક બકાલીને ૩૮૧ મતો અને અનવર ઢાંકવાળા ૨૨૪ મતો મળ્યા હતા, જેઓ અન્યની સરખામણીમાં થોડા ઓછા મતો મેળવીને કારોબારીની રેસમાં પાછળ રહ્યા છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કોઈપણ પ્રકારના વિવાદ વિના ખૂબ જ પારદર્શક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. પ્રથમ ૨૧ ક્રમ સુધીના ઉમેદવારો જમાતની નવી કારોબારી સમિતિમાં સભ્ય તરીકે નિયુક્ત થયા છે. હવે આગામી સમયમાં, આ ચૂંટાયેલા ૨૧ સભ્યોની ટીમ સાથે મળીને સર્વાનુમતે જમાતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય મુખ્ય હોદ્દેદારોની વિધિવત પસંદગીની પ્રક્રિયા હાથ ધરશે ત્યારે આ માટે ખડે પગે રહેલ તમામ સ્ટાફ, સેવકો અને આયોજકો દ્વારા નિષ્પક્ષ કામ બદલ સૌ કોઈ ઉમેદવારોએ તેમની ખુબ પ્રશંસા કરી હતી.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ
ગુજરાત

જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ

Editor By Editor 5 days ago
ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી
વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ
રાજકોટના શિવરામસિંહ ચુડાસમાએ સર્જ્યો ગોલ્ડન હેટ્રિકનો ઇતિહાસ
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?