By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    17 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અંબિકા ટાઉનશીપ અને કણકોટ રોડના વિસ્તારમાં વિતરણ થતું પાણી બેકટેરીયા મુકત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અંબિકા ટાઉનશીપ અને કણકોટ રોડના વિસ્તારમાં વિતરણ થતું પાણી બેકટેરીયા મુકત

Editor
Last updated: 2026/07/16 at 4:52 PM
6 days ago
Share
અંબિકા ટાઉનશીપ અને કણકોટ રોડના વિસ્તારમાં વિતરણ થતું પાણી બેકટેરીયા મુકત
SHARE

અંબિકા ટાઉનશીપ અને કણકોટ રોડના વિસ્તારમાં વિતરણ થતું પાણી બેકટેરીયા મુકત

 મહાપાલિકાના વોટરવર્કસ શાખાએ લીધેલ નમૂના પૈકી ત્રણ ફેલ : સુપર કલોરીન કરી ફરી લીધેલ સેમ્પલના રિપોર્ટ નોર્મલ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ચોમાસા દરમિયાન ડહોળા પાણીની ફરિયાદો ઉઠતી હોય છે, પરંતુ આ વખતે વરસાદ ખેંચાતા ડેમમાં રહેલ ડેડ વોટર અને લીલના કારણે પાણી ગ્રીન કલરનું આવવાની ફરિયાદો વધી રહી છે, છતાં વોટરવર્કસ વિભાગે સેમ્પલિંગ કાર્યવાહી વધુ સઘન બનાવવા છતાં ટેસ્ટિંગ દરમિયાન ફરી વખત વોર્ડ નંબર 11ના અંબિકા ટાઉનશિપ તથા કણકોટ રોડ સહિતના અનેક વિસ્તારોમાં બેક્ટેરિયાયુક્ત પાણીનું વિતરણ થયાનું મનપાના સત્તાવાર રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા ગત માસ દરમિયાન વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનના અલગ અલગ વિસ્તારોમાં કરાતા પાણી વિતરણમાં ક્લોરિન, બેક્ટેરિયા અને કેમિકલની ચકાસણી કરવામાં આવી હતી અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં વેસ્ટ ઝોનમાં કણકોટ રોડ તથા અંબિકા ટાઉનશિપ સહિતના અમુક એપાર્ટમેન્ટ અને સોસાયટીમાંથી લેવાયેલા ત્રણ પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા.

આથી તંત્રએ આ વિસ્તારમાં સપ્લાય થતા પાણીનું સુપર ક્લોરિન કરી ફરી સેમ્પલ લઈ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે રિપોર્ટ નોર્મલ આવ્યો હોવાનું અને પાણી શુદ્ધ તથા પીવાલાયક હોવાનું વોટરવર્કસ વિભાગે જણાવ્યું છે.

વોટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ વેસ્ટ ઝોનમાંથી 3114, સેન્ટ્રલ ઝોનમાંથી 1484, સેમ્પલના ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમાંથી એકપણ ઝોનમાં ક્લોરિનનું પ્રમાણ ઓછું જણાયું નથી. આવી જ રીતે, વેસ્ટ ઝોનમાંથી 147 તથા સેન્ટ્રલ ઝોનમાંથી 58 અને ઈસ્ટ ઝોનમાંથી 61 સ્થળેથી બેક્ટેરિયોલોજિકલ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાં વેસ્ટ ઝોનમાં ત્રણ સ્થળે નમૂના ફેલ થયા હતા.આવી જ રીતે વેસ્ટ ઝોનમાં 14, સેન્ટ્રલ ઝોનમાં 09 અને ઈસ્ટ ઝોનમાં 06 સ્થળેથી કેમિકલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમાંથી એક પણ સ્થળે કેમિકલ સેમ્પલ અનફિટ જાહેર કરાયા નથી.

મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા 7228 રેસિડ્યુઅલ ક્લોરિન, 262 બેક્ટેરિયોલોજિકલ અને 29 સ્થળેથી કેમિકલ સેમ્પલ મળીને કુલ 7519 સેમ્પલ લેવામાં આવ્યા છે.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજય સરકાર એકશનમાં

Editor By Editor 7 days ago
કોઠારીયા રોડ પર સોફાના કારખાનામાં અગ્નિકાંડ : ધુમાડાના ગૂંગળામણથી પાર્ટનરનું કરુણ મોત
રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા કમલમ કાર્યાલય ખાતે પ્રથમ મેગા મીલેટ્સ ફાઈનલ યોજાયો
રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત
પેપર લીકની ઘટના વિદ્યાર્થીઓના સપના સાથે અન્યાય : કોંગ્રેસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?