By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    11 minutes ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી ACB ની સફળ ટ્રેપ: સાવરકુંડલા રૂરલના ASI ₹૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમરેલી ACB ની સફળ ટ્રેપ: સાવરકુંડલા રૂરલના ASI ₹૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Editor
Last updated: 2026/08/21 at 1:07 PM
10 minutes ago
Share
અમરેલી ACB ની સફળ ટ્રેપ: સાવરકુંડલા રૂરલના ASI ₹૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
SHARE

અમરેલી ACB ની સફળ ટ્રેપ: સાવરકુંડલા રૂરલના ASI ₹૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

દેશી દારૂનો ધંધો ફરી શરૂ કરવા દબાણ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી; ઓળીયા ગામની સીમમાંથી એસીબીએ દબોચ્યા

 

અગ્ર ગુજરાત, સાવરકુંડલા

ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પોલીસ બેડાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર  રૂપિયા ૫,૦૦૦ની લાંચ લેતા અમરેલી એસીબી (ACB) ની ટીમના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર ખાખી આલમમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે.

મળતી વિગતો મુજબ, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI શ્યામ બગડાએ ફરિયાદીને નિશાન બનાવ્યો હતો. ફરિયાદી અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા, પરંતુ હાલમાં તેમણે આ પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આમ છતાં, આરોપી ASI શ્યામ બગડા દ્વારા ફરિયાદી પર દારૂનો ધંધો ફરીથી શરૂ કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. જો ધંધો શરૂ ન કરે તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી ASI એ ₹૧૦,૦૦૦ ની લાંચ માંગી હતી. અંતે રકઝકના અંતે ₹૫,૦૦૦ આપવાનું નક્કી થયું હતું.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી અમરેલી ACB કચેરી ખાતે રૂબરૂ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમરેલી ACBના ઇન્ચાર્જ PI ટી.એસ.રીઝવી અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. સાવરકુંડલાના ઓળીયા ગામની સીમમાં આરોપી ASI શ્યામ બગડા ફરિયાદી પાસેથી ₹૫,૦૦૦ની લાંચ રકમ સ્વીકારતા જ ACB એ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી વિરૂદ્ધ હોદ્દાના દુરુપયોગ બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

You Might Also Like

વેરાવળ પાલિકામાં ‘વીજ ચોરી’ જેવો ઘાટ! સેક્રેટરીની ખાલી ચેમ્બરમાં દોઢ કલાક લાઈટ-પંખા ધમધમતા નગરસેવકોએ કર્યો પર્દાફાશ: વીડિયો વાયરલ

મોરબી જમીન દફતર વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓનું ૧૧ સપ્ટેમ્બરે ‘પેનડાઉન’ હડતાળનું અલ્ટીમેટમ

પડધરીની સરકારી કોલેજના આચાર્ય સામે ગેરહાજરી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ: વિદ્યાર્થી નેતા નિખીલ ભોજાણીની લેખિત રજૂઆત

ધોરાજી નગરપાલિકામાં રાજકીય ધમાસાણ: વોર્ડ નં.૯ના ભાજપના નગરસેવકે ઢોલ વગાડીને આપ્યું રાજીનામું

દીવના વણાંકબારા દરિયામાં ફિશિંગ બોટ ફસાઈ: ભારે મથામણ અને સ્થાનિકોની મદદથી બોટ બહાર કઢાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું
રાજકોટ

પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 4 days ago
સર્વર ઠપ્પ થતાં સસ્તા અનાજની દુકાનો પર રેશનિંગ વ્યવસ્થા ખોરવાઈ
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો
સાસુ સાથે બોલાચાલી બાદ 18 વર્ષની યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?