By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    23 hours ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    6 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    1 week ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોઇ પણ ડ્રાફ્ટ ટીપી 36 મહિનામાં ફાઇનલ મંજૂર થઇ જ જવી જોઇએ : પરેશ ગજેરા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી ન્યૂઝ

કોઇ પણ ડ્રાફ્ટ ટીપી 36 મહિનામાં ફાઇનલ મંજૂર થઇ જ જવી જોઇએ : પરેશ ગજેરા

agragujaratnews
Last updated: 2023/11/28 at 5:40 PM
2 years ago
Share
કોઇ પણ ડ્રાફ્ટ ટીપી 36 મહિનામાં ફાઇનલ મંજૂર થઇ જ જવી જોઇએ : પરેશ ગજેરા
SHARE

Contents
૭ ડ્રાફ્ટ ટીપી સ્કીમ તો ૧૫ થી ૨૦ વર્ષથી સરકારની અભેરાઇએડ્રાફ્ટ હોય ત્યાં સુધી મળે છે માત્ર રોડનો જ કબજો, વિકાસના અન્ય દ્વાર રહે છે બંધ

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ બિલ્ડર એસોસિએશન તેમજ ક્રેડાઇ(ગુજરાત)ના પરેશ ગજેરાએ અગ્ર ગુજરાત સાથે થયેલી વાતચીતમાં કહ્યુ હતુ કે, ટીપી સ્કીમની પ્રક્રિયા ત્રણ તબક્કે થાય છે. પહેલા ડ્રાફ્ટ, પછી પ્રિલીમીનરી અને બાદમાં ફાઇનલ મંજૂરી આપવામા આવે છે. નિયમ તો એવો છે કે, ડ્રાફ્ટ બન્યા પછી તેમા ગર્વમેન્ટ ટીપીઓની નિમણુંક કરીને 3૬ મહિનામાં જ ફાઇનલ મંજૂર થઇ જવી જોઇએ. અમે શહેરી વિકાસ મંત્રાલયમાં વખતોવખત રજૂઆત કરીએ જ છીએ કે જેટલી ડ્રાફ્ટ છે એ વહેલીતકે મંજૂર થાય.

૭ ડ્રાફ્ટ ટીપી સ્કીમ તો ૧૫ થી ૨૦ વર્ષથી સરકારની અભેરાઇએ

રાજકોટ ટીપી સ્કીમ નં.૧૪, રાજકોટ ટીપી ૧૫, રાજકોટ ટીપી ૧૭, રાજકોટ ટીપી ૧૮, મવડી ટીપી ૨૧, કોઠારિયા ૧3, વાવડી ૧૪ નંબરની ટીપી સ્કીમ છેલ્લાં ૧૫ થી ૨૦ વર્ષ થયે ડ્રાફ્ટ બનીને સરકારમાં પડી રહી છે. માત્ર ટીપી ફાઇનલ થવાના વાંકે ઉક્ત ટીપી સ્કીમ હેઠળ આવતા વિસ્તારોના વિકાસને બ્રેક લાગેલી છે.

ડ્રાફ્ટ હોય ત્યાં સુધી મળે છે માત્ર રોડનો જ કબજો, વિકાસના અન્ય દ્વાર રહે છે બંધ

ટીપી સ્કીમનો7 મુસદ્દો અને પ્રાથમિક ડ્રોઇંગ મનપાની ટાઉન પ્લાનીંગ શાખા બનાવે છે. ડ્રાફ્ટ થયા પછી સરકારમાં મોકલવામા આવે છે અને આ ડ્રાફ્ટ ટીપી સ્કીમ માટે સરકાર નિયુક્ત ટીપીઓને એ સ્કીમ સોંપવામા આવે છે. જેમા સુધારા-વધારા કરીને પ્રિલીમીનરી મંજૂર થાય છે અને બાદમાં ફાઇનલ સ્વરૂપે મંજૂર કરવામા આવે છે. કુલ ૫૬માંથી 3૨ ફાઇનલ મંજૂર થયેલી છે. જ્યારે ૬ પ્રિલીમીનરી સ્ટેજ પર છે અને ૧૬ ડ્રાફ્ટ થઇને સરકારમાં સલવાયેલી છે.

You Might Also Like

ઉપલેટા તાલુકાની ડુમીયાણી જીલ્લા પંચાયત સીટમાં ૪૦ વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો

ત્રંબા તાલુકા પંચાયત સીટમાં ૩ દાયકા બાદ ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાત ગૌરવ દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિનની ઉજવણી

 શ્રી ખોડલધામ મંદિરે જાન્યુઆરીમાં યોજાશે દશાબ્દી મહોત્સવ’

ભાયાવદરના પડવલાના રીઢા ગુનેગારના ₹1 કરોડના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફર્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ
ગુજરાત

જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ

Editor By Editor 6 days ago
જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પાણીયાળા ગામે ગીરગંગા દ્વારા ગ્રામસભા યોજાઇ
ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ
આવતીકાલે સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ‘શેડ લોકાર્પણ કાર્યક્રમ’ યોજાશે
ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો 22 બેઠક પૈકી 18માં જીત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?