By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરજદારોના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવવા કલેકટરને મુખ્યમંત્રીનો કડક નિર્દેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

અરજદારોના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવવા કલેકટરને મુખ્યમંત્રીનો કડક નિર્દેશ

Editor
Last updated: 2026/07/23 at 3:47 PM
3 months ago
Share
અરજદારોના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવવા કલેકટરને મુખ્યમંત્રીનો કડક નિર્દેશ
SHARE

અરજદારોના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવવા કલેકટરને મુખ્યમંત્રીનો કડક નિર્દેશ

રાજય સ્વાગતમાં રજૂઆત ન આવે તે રીતે સ્થાનિક કક્ષાએ નિવારણ લાવવા તાકીદ

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે આગવી સંવેદનશીલતા દર્શાવીને મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડિયો વોલ મારફતે જોડાયા હતા.જિલ્લા-તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો પેપર પર નિકાલ નહિ પરંતુ અરજદારને સંતોષ થાય તે રીતે નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી.

મહેસાણામાં અરજદાર ફ્લેટ ધારકને બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત અંગે જિલ્લા કલેક્ટરને બિલ્ડર પાસેથી વસૂલાત કરીને પૈસા અપાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ભાવનગરના પાલિતાણામાં ગૌચર જમીન પર પાકા મકાનોના બાંધકામના કિસ્સામાં જમીન માપણીની કાર્યવાહી સત્વરે કરીને અરજદારને યોગ્ય ન્યાય અપાવવા જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીની તાકીદ કરી હતી.કોઈપણ અરજદારને રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવવું જ ન પડે તે રીતે જિલ્લા અને તાલુકા સ્વાગતમાં જ રજૂઆતોના 100 ટકા નિકાલ માટે કલેક્ટરો ઈનિશ્યેટિવ લે તે માટે સૂચન કર્યું હતું.

પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા મુખ્યમંત્રીએ આદેશો આપ્યા હતા.જે પ્રશ્નો નિવારી શકાય તેમ ન હોય તો તેની સાચી અને સ્પષ્ટ સમજ અરજદારને આપવા અને વિભાગો વચ્ચેના પત્ર વ્યવહારથી સમસ્યા વધુ જટીલ ન બનાવવા જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ગૌચર જમીનો પરના દબાણોના કિસ્સામાં માપણી ફી સરકાર ભરે તે માટેના સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેકટરો સમક્ષ છેલ્લા 6 માસમાં જિલ્લા સ્વાગતમાં રજૂઆત થઈ હોય પરંતુ જે-તે વિભાગ દ્વારા ગંભિરતા પૂર્વક ધ્યાન ન અપાયું હોય તેવા પ્રશ્નોનો રજૂઆત કર્તાના પરામર્શમાં ઉકેલ લાવીને તા. 31 જુલાઈ સુધીમાં અહેવાલ આપવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી.

 

You Might Also Like

 દિવાળી સુધરી! કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨3૭ જગ્યા પર ભરતી કરાશે

 GSDSO ગાંધીનગરના મુખ્ય ઈજનેર એ.એફ.ભોરણીયાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

 તમે રીલ્સ ઓછી જોશો તો જ બાળકોને રોકી શકશો, મુખ્યમંત્રીની શિક્ષકોને ગંભીર ટકોર

 શિક્ષકોની ઘટ ઝડપથી દૂર કરવા સરકાર દ્વારા સમિતિની પુન: રચના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે
રાષ્ટ્રિય

 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે

Editor By Editor 4 days ago
આંતરકોલેજ આર્ચરી સ્પર્ધામાં DH કોલેજની બે વિદ્યાર્થિનીઓએ મેળવ્યા સુવર્ણચંદ્રક
 વિજળીની અછત વચ્ચે રાજકોટ પાંચ દિવસ લાઇટીંગથી ઝગમગશે
ગૌરક્ષકના નામે ગોરખધંધા કરતો ભાવિન પટેલ ફરી વિવાદમાં
 રાજુલા નાગરિક બેંકમાં લીધેલી લોન ન ભરનારને ૧ વર્ષની સાદી કેદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?