By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladeshમાં ટોળાએ સેનાના કાફલા પર કર્યો હુમલો, શેખ હસીનાની વાપસીની માંગ કરાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladeshમાં ટોળાએ સેનાના કાફલા પર કર્યો હુમલો, શેખ હસીનાની વાપસીની માંગ કરાઈ

agragujaratnews
Last updated: 2024/08/11 at 11:48 AM
2 years ago
Share
Bangladeshમાં ટોળાએ સેનાના કાફલા પર કર્યો હુમલો, શેખ હસીનાની વાપસીની માંગ કરાઈ
SHARE

  • સેના પર થયેલા હુમલામાં સેનાના જવાનો, પત્રકારો સહિત 15 લોકો ઘાયલ
  • અવામી લીગના નેતા સહતિ લોકોએ શેખ હસીનાનેપરત લાવવાની માંગ કરી
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયો પર ઓછામાં ઓછી 205 ઘટનાઓ બની

સરકાર, લોકો, અધિકારીઓ, ન્યાયાધીશો અને હવે સેના. બાંગ્લાદેશમાં કોઈ સુરક્ષિત નથી. ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા હવે કાબૂ બહાર ગઈ છે. આ દરમિયાન સેનાના જવાનો પર પણ હુમલાના સમાચાર સામે આવ્યા છે. સેનાના વાહન પર આ હુમલો ગોપાલગંજ વિસ્તારમાં થયો હતો. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ ઘટનામાં સેનાના જવાનો, પત્રકારો અને સ્થાનિક લોકો સહિત 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બેને ગોળી વાગી હતી. આ ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અવામી લીગના હજારો કાર્યકરો શેખ હસીનાની વાપસીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

સૈનિકોએ પ્રદર્શન અટકાવ્યું તો થયો હુમલો

મળતી માહિતી અનુસાર અવામી લીગના હજારો નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશમાં પરત લાવવાની માંગ કરી રહ્યા હતા. તેઓએ ઢાકા-ખુલના હાઈવે બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન સેનાનું વાહન ત્યાં પહોંચી ગયું અને દેખાવકારોને રસ્તો ખોલવા અને વિરોધ ખતમ કરવાની અપીલ કરી. પરંતુ ટોળાએ તેમના પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું. બાદમાં સેનાના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો.

પરિસ્થિતિને કાબુમાં કરવા સેનાએ ગોળીબાર કર્યો

આના જવાબમાં વિરોધીઓએ સેનાના એક વાહનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી દીધી હતી. ગોપાલગંજ કેમ્પના લેફ્ટનન્ટ કર્નલ મકસુદુર રહમાને ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે, અદાજે 3000થી 4000 લોકો એકઠા થઈ રસ્તો બ્લોક કરી દીધો છે. આ હુમલામાં સેનાના ઘણા જવાનો ઘાયલ થયા છે. ગોપીનાથપુર સંઘના પૂર્વ અધ્યક્ષ લચ્છુ શરીફે કહ્યું કે, સેનાના સભ્યોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો હતો. જેમાં એક બાળક સહિત બે લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર એલર્ટ

પડોશી દેશ બાંગ્લાદેશમાં અશાંતિને ધ્યાનમાં રાખીને આસામ પોલીસ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ પર છે. સુનિશ્ચિત કરવામાં આવે કે કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશ ન કરી શકે. પોલીસ મહાનિર્દેશક જી.પી. સિંહે કહ્યું કે, કેન્દ્રએ સૂચના જાહેર કરી છે કે બાંગ્લાદેશથી કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયો પર હુમલા

બાંગ્લાદેશમાં હિન્દુઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અનેક મંદિરોને આગ ચાંપી દેવામાં આવી છે. આ વચ્ચે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શનિવારે હિંસાથી પ્રભાવિત લઘુમતી સમુદાયો પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે લઘુમતીઓ પરના હુમલાઓને નિંદનીય ગણાવ્યા અને તમામ યુવાનોને હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી. બાંગ્લાદેશના બે હિન્દુ સંગઠનો, બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના અનુસાર 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી બાંગ્લાદેશમાં લઘુમતિ સમુદાયોના સભ્યોને 53 જિલ્લામાં હુમલાઓની ઓછામાં ઓછી 205 ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
અમરેલી

અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા

Editor By Editor 4 days ago
 માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
પેપર લીક કૌભાંડમાં NTAની નનામી કાઢતું NSUI, પોલીસે ટીંગાટોળી કરી
વાવડીમાં શ્રમિક યુવક પર મિત્રનો પથ્થરોના ઘા ઝીકી જીવલેણ હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?