દિલ્હી-લખનૌ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે અડધો ડઝન વાહનો અથડાયા
ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લામાં બુધવારે અકસ્માત સર્જાયો દિલ્હીનું લઘત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ…
પાકિસ્તાન: તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને પત્ની બુશરાને 14 વર્ષની સજા
પાકિસ્તાનમાં ચૂંટણી માથે છે ત્યારે જ કોર્ટનો આવ્યો ચુકાદોપૂર્વ પીએમ ઈમરાન ખાન…
'ભારત કોઈપણ પ્રકારની પિચ બનાવી શકે છે…' માર્ક વૂડનું મોટું નિવેદન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે સિરીઝની…
મયંક અગ્રવાલે ફ્લાઈટમાં ભૂલથી પી લીધું ઝેર! ક્રિકેટરે નોંધાવી પોલીસ ફરિયાદ
ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડી ફ્લાઈટમાંથી ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો…
સોજીત્રા, તારાપુર અને પેટલાદ તાલુકામાં માર્ગ નિર્માણ માટે રૂ.22.10 કરોડના કામોને મંજૂરી
રસ્તાના કામો મંજુર થતાં સમગ્ર વિસ્તારની કાયાપલટ થશેસ્થાનિક ધારાસભ્યોની મુખ્યમંત્રીને રજૂઆતને પગલે…
36 લાખની કેશ-દસ્તાવેજ, દિલ્હી હેમંત સોરેનના ઘરેથી EDને મળ્યા પુરાવા
36 લાખ રૂપિયાની રોકડ સાથે કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા EDની…
અમેરિકામાં નાઈટ્રોજન ગૅસથી કેદીને મોત આપવા મુદ્દે વ્હાઈટ હાઉસે આપ્યું આવું નિવેદન
દુનિયામાં અમેરિકાની આની ટીકા થઈયુનોએ મોતની આવી પદ્ધતિ પર આકરી ટીકા કરીદુનિયામાં…
31 જાન્યુ.,1લી ફેબ્રુ.એ વાતાવરણમાં અંશતઃ પલટો આવી શકે
જાન્યુઆરી માસ સાથે હવે શિયાળો પણ વિદાય લેવાની તૈયારીમાં, છેલ્લા પાંચ દિવસમાં…
RSS નેતા રણજીત શ્રીનિવાસની હત્યાના કેસમાં PFIના 15 કાર્યકર્તાઓને ફાંસીની સજા
તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત ઠેરવ્યા રણજીતની 19…
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલાં મોંઘવારી, વીજકાપને લઈ લોકો માર્ગો પર ઉતરી પડયાં
પાકિસ્તાનમાં મોંઘવારીને લઈ લોકો ત્રસ્ત ઘઉં, શાકભાજી, વીજકાપથી પાકિસ્તાનમાં હાહાકારપીઓકેમાં લોકો ભારત…


