Gujarat latest News LIVE: ધોરણ 10નું પરિણામ જાહેર
રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી,પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી,રાજ્યના કેટલાક…
ભાટપુરા ગામે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન તૂટી
સાવલી નગર પાલિકા દ્વારા રૂા. 10 લાખના ખર્ચે નાખેલપ્રજાના નાણાંનો દુર્વ્યય થતાં…
નાની સિંગલોટી ગામે સોલર પેનલ ભરેલી ટ્રક પલટી ગઇ
ટ્રકચાલક અને ક્લીનરનો આબાદ બચાવટ્રકમાં ભરેલી સોલર પેનલના સામાને ભારે નુકશાન થવા…
અંકલેશ્વરના અંદાડા ગામે કાશ્મીર -હિમાચલ જેવા ઠંડા પ્રદેશ જેવો સફરજનનો પાક શરૂ
અંદાડાના ખેડૂત ત્રણ વર્ષ અગાઉ બેંગ્લુરુથી 50 સફરજનના છોડ લાવ્યા હતા40 ડિગ્રી…
Vadodra:રૂ. બે હજાર કરોડની જમીનમાં બિનખેતીની મંજૂરી હાઈકોર્ટે ફગાવી દીધી
વિવાદમાં સ્થાનિક કલેક્ટર કચેરીએ હેતુફેર નામંજૂર કરેલું, સિંગલ જજે આપેલીકરોડોની કિંમતની જમીનના…
Canada:ભારત આંતરિક બાબતમાં હસ્તક્ષેપ અને જાસૂસી પ્રવૃત્તિ કરી રહ્યું છે : કેનેડા
સીએસઆઇએસ દ્વારા જારી થયેલા જાહેર અહેવાલ-2023માં થયા આક્ષેપચીન, રશિયા, ઇરાન અને ભારત…
Ahmedabad:12યુનિવર્સિટીની 8.79 લાખથી વધુ બેઠકમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 28મી મે સુધી પૂર્ણ
કોમન રજિસ્ટ્રેશનના ડેટા યુનિ.ઓેને અપાશે, પ્રવેશ માટે કુલ ત્રણ રાઉન્ડ યોજાશેગુજરાત યુનિ.માં…
climate change:વધતા તાપમાન સાથે ઉધઇની-વસ્તીમાં પણ વધારો,દર વર્ષે વિશ્વમાં રૂ.ત્રણલાખ કરોડથી વધુનું-નુકસાન
ઉધઇ વધતી કનેક્ટિવિટી, ક્લાઇમેટ ચેન્જના કારણે તેના કુદરતી રહેઠાણથી દૂરના શહેરો સુધી…
Ahmedabad:હવે ચોમાસામાં30 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો AMCનો લક્ષ્યાંક
મ્યુનિ. દ્વારા 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક15મી જૂનથી વૃક્ષોનું વાવેતર…
China: ફિલિપાઈન્સે ચીનના રાજદ્વારીઓને લઈ આપ્યો આવો આદેશ, જાણો કારણ
ફિલિપાઈન્સના NSAએ પોતાના દેશથી ચીનના રાજદ્વારીઓને કાઢી મુકવા કર્યો આદેશકથિત ફોન રેકોર્ડિંગ…


