અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે
27 ફેબ્રુ.એ વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ ગાંધીનગર મતવિસ્તારમાં વિકાસકાર્યોની ભેટ આપશે 758…
સુદર્શન સેતુના મુખ્ય આકર્ષણ વ્યુંઈંગ ગેલેરીથી સમુદ્ર દર્શન કરતા PM મોદી
સમુદ્રમાં બેનરના માધ્યમથી "મોદી કી ગેરંટી"ની પ્રતિકૃતિ થકી વડાપ્રધાનશ્રીનું અનેરું સ્વાગત કરતાં…
વિરાટ-અનુષ્કાના પુત્રની તસવીરો વાયરલ, 'અકાય'ની ક્યૂટનેસ પર લોકોએ પ્રેમ વરસાવ્યો
અનુષ્કા-વિરાટની બેબી બોયની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ આ તસવીરો વાસ્તવિક નથી…
PM મોદીની 110મી મનકી બાત, નારી શક્તિની ચર્ચા
8 માર્ચે થોડા દિવસો પછી, અમે મહિલા દિવસની ઉજવણી કરીશુંમહિલા શક્તિના યોગદાનને…
અમેરિકા: ન્યૂયોર્કમાં એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં એક ભારતીયનું મોત, 17 ઘાયલ
લોકો જીવ બચાવવા બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીન્યૂયોર્કના હાર્લેમમાં છ માળની ઈમારતમાં લિથિયમ…
સુરતમાં મહિલાની હત્યા કેસમાં ખુલાસો, 68 વર્ષીય પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી
પોલીસે મહારાષ્ટ્રથી આરોપી પ્રેમીને ઝડપ્યો 20 વર્ષથી ચાલતા લગ્નેત્તર સંબંધોનો કરુણ અંજામ…
ટી20 વર્લ્ડ કપ 2024માં પંત કે જુરેલ, કોને મળશે ચાન્સ,સિલેક્ટર્સની વધી મુશ્કેલી!
IPL 2024ની પરીક્ષામાં પાસ થવાનું રહેશે જરૂરી ટીમ ઈન્ડિયાને એક વધુ વિકેટકીપર…
બાબા વેંગાની આગાહીઓ સાચી થઈ રહી છે, જાણો વર્ષ-2024ની ભવિષ્યવાણીઓ
બાબા વેંગાના નામે જાણીતા વૈશ્વિક ભવિષ્યવેતા બુલ્ગારિયન દેશના વતની હતાબાબા વેંગાએ વર્ષ-5079…
મમતા બેનર્જીને દીદી ન કહો, શુભેન્દુ અધિકારીએ બંગાળના CM પર ઠાલવ્યો ગુસ્સો
સંદેશખાલીની ઘટના બાદ તમામ વિપક્ષી પાર્ટીઓ મમતા સરકાર વિરુદ્ધ તમામ વિપક્ષી પાર્ટીઓ…
વડોદરામાં જર્જરીત મકાન ધરાશાયી, લોકોમાં પાલિકા સામે છુપો રોષ
માંડવી મેઇન રોડ પર આવેલ ઇમારત ધરાશયી દાંડિયાબજાર ફાયરબ્રિગેડ પહોંચ્યું ઘટના સ્થળે…


