શંભુ બોર્ડર પર તૈનાત સબ ઈન્સ્પેક્ટરનું મોત, તબિયત બગડતાં ગુમાવ્યો જીવ
સમાલખા જીઆરપી ચોકીમાં કરતા હતા ડ્યુટી હીરાલાલને 3-4 દિવસ પહેલા જ અહીંથી…
અમેરિકાનું મહત્વનું પગલું, યમનના હુતી સંગઠનોને સત્તાવાર આતંકી જાહેર કર્યા
US-UKના જહાજો પર સતત કરી રહ્યું છે હવાઈ હુમલા અમેરિકન કોસ્ટ ગાર્ડે હુતી-નિયંત્રિત…
રાજસ્થાનમાં અકસ્માતમાં માંડવીના બે તબીબ દંપતી અને બાળકીનું મોત
કાશ્મીરથી પરત આવતી વખતે ટ્રકમાં પાછળથી અથડાતા કુલ પાંચના મોતબિકાનેરના નોખા નજીક…
આજે સાંજે 5.35 મિનિટે ઈસરોનું હવામાન સેટેલાઈટ INSAT-3DS 17 થશે લોન્ચ,જાણો ખાસિયત
આ સેટેલાઈટથી 18 મિનિટમાં ઓર્બિટમાં પહોંચી શકાશે સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, સમુદ્ર,…
ઇઝરાયલે 24 કલાકમાં 112 નાગરિકોની કરી હત્યા: હમાસનો દાવો
હમાસના દાવા પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે આપ્યું નિવેદન"આ આંકડો ગાઝામાં માર્યા ગયેલા…
બદનક્ષીના કેસમાં સમન્સ રદ કરવાની કેજરીવાલની પિટિશન હાઈકોર્ટે ફગાવી
PM સામેના ઉચ્ચારણો બદલ ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીનો કેસ કર્યો છેમેટ્રો કોર્ટે કેજરીવાલ,…
ટ્રમ્પ જીતશે તો ભારતવંશી તુલસી ગબાર્ડને મળશે મોટું પદ: નિષ્ણાંતોનો મત
ડોનાલ્ડ ટ્રમ્પ-તુલસી ગબાર્ડ વચ્ચે ચર્ચા, ઉપરાષ્ટ્રપતિ સહિત મુદ્દાઓ પર મંથનભારતીય મૂળના તુલસી…
સેટેલાઈટની લોટસ સ્કૂલે FRCની મંજૂરી વગર રૂ.18 હજારની ફી 40 હજાર કરતા
જે વાલી ફી ના ભરે તો સ્કૂલ રોજના રૂ.30 પ્રમાણે પેનલ્ટી પણ…
આજથી દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય બેઠક, લોકસભાની ચૂંટણી માટે ઘડાશે રણનીતિ
400 પાર કરવાના ટાર્ગેટ પર ફોકસ રહેશે કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, રાજ્યમંત્રીઓ રહેશે…
PTIએ અયૂબ ખાનના પૌત્રને PM પદના ઉમેદવાર જાહેર કર્યા
જેલમાં ઇમરાન સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયોપંજાબના CM પદના ઉમેદવાર તરીકે મિયાં…


