By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત રત્ન અડવાણીને રાજકોટ સાથે ગાઢ નાતો છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

ભારત રત્ન અડવાણીને રાજકોટ સાથે ગાઢ નાતો છે

agragujaratnews
Last updated: 2024/02/07 at 5:11 PM
2 years ago
Share
ભારત રત્ન અડવાણીને રાજકોટ સાથે ગાઢ નાતો છે
SHARE

પી.વી.દોશી પરિવારના પ્રસંગોમાં તેમની ઉપસ્થિતિ રહેતી

અડવાણી ડો.પી.વી.દોશી અને ડો.પ્રફુલ દોશીએ બનાવેલુ દાંતનું ચોખઠું પહેર્યુ છે

ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની ગોળધાણા (સગાઇ) વિધિમાં પણ હાજર રહ્યા હતા

રાજકોટ ભારતના રાજકીય નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેની પાછળ દેશના ટોચના નેતા અટલ બિહારી વાજપેયી અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીના રાજકોટના અગ્રણીઓ સાથેના પારિવારિક સંબંધોનું ખૂબ મોટુ પ્રધાન છે. આવા નામોમાં ચિમનભાઇ શુકલ, અરવિંદભાઇ મણિયાર, કેશુભાઇ પટેલ, સંઘના ડો.પી.વી.દોશી સહિતના લોકોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ભારત રત્નનું બહુમાન મેળવનાર ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના રાજકોટ સાથે ગાઢ સંબંધો રહ્યા છે. ચિમનભાઇ શુકલ, અરવિંદભાઇ મણિયાર તથા ડો.પી.વી.દોશીના ઘેર તેઓ રાજકોટની મુલાકાત દરમિયાન અચૂક ગયા છે. આ પરિવારો સાથે તેની યાદોની મોટી વણઝાર છે. ડો.પ્રફુલ દોશીના પુત્રી અને રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે અડવાણીજીની તેમના પરિવાર સાથેની યાદો ‘અગ્ર ગુજરાત’ પરિવાર સાથે શેર કરી છે.

લાલકૃષ્ણ અડવાણીને રાજકોટના ડો.પી.વી દોશી સાથે તેમને પારિવારિક સંબંધો હતા.આ વાતની યાદ તાજી કરતા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, “અડવાણીજી દાંતની ટ્રીટમેન્ટ હંમેશા મારા પપ્પા અને દાદા પાસે જ કરાવી છે. તેઓ દાંતનું ચોકઠું પહેરતા એ પપ્પા અને દાદાએ કર્યુ છે. આ માટે તેઓ દિલ્હી થી ખાસ અહી આવ્યા હતાં. રાજકોટમાં  આવતા ત્યારે અમારા ઘરે જ નિવાસ કરતા અને પરિવારના સભ્યની જેમ જ રહેતા. જ્યારે પણ તેઓ અમારા ઘેર આવ્યા છે ત્યારે તેમનો ખૂબ જ લાગણી ભર્યો વહેવાર રહ્યો છે. એક વખતના દેશના નાયબ વડાપ્રધાન હોવા છતાં તેમના વાણી વર્તનમાં કદી જ અહંકાર જોવા મળ્યો નથી. અમે નાના હતા પણ તેઓની અનેક યાદ આજે પણ તાજી થાય છે.મારા ગોળધાણા ખાવાના સમયે પણ તેઓ હાજર રહ્યા હતા તે અમારા પરિવાર માટે ખુશી અને ગૌરવની ક્ષણ હતી. ગોળ ધાણાની વિધિમાં તેઓ છેલ્લે સુધી હજાર રહ્યા અને આશીર્વાદ આપ્યા હતા.આ મારા જીવનની ખૂબ અમૂલ્ય ક્ષણો હતી.

દાદા ડો.પી.વી દોશી અને પપ્પા ડો.પ્રફુલભાઈ દોશી બંને પાસે તેઓ દાંતની ટ્રીટમેન્ટ બંને પાસે કરાવતા.એકદમ પારિવારિક સંબંધો હતા,ઘર જેવા સંબંધ હતા,લાગણીભીના સંબંધ હતા. અડવાણી જી,અટલજી અને મોદી જી વગેરે સાથે પરિવારના  વિશેષ અને લાગણીભર્યા   સંબંધો હતા.

તાજેતરમાં તેઓને ભારતરત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે ત્યારે ખૂબ હર્ષની લાગણી થાય છે.અડવાણીજી જેવા વર્ષોથી રાષ્ટ્રસેવા  માટે કામ કરતા,નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિને આ સન્માન આપવામાં આવ્યું છે, તે ખૂબ આનંદની વાત છે.ખરા અર્થમાં ભારતના રત્નને આ ભારતરત્ન આપવામાં આવ્યો છે.”

 

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
ગુજરાત

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

Editor By Editor 1 day ago
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી
ઘાંચીવાડમાં સામું જોવા જેવી બાબતમાં ઘાતક હથિયારો વડે હુમલો ; પથ્થર, સોડા બોટલના ઘા થયા
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?