By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    7 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ઉના નગરપાલિકા પર ભાજપનો અવિરત કેસરિયો: 36 બેઠક પર ક્લીન સ્વીપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 ઉના નગરપાલિકા પર ભાજપનો અવિરત કેસરિયો: 36 બેઠક પર ક્લીન સ્વીપ

Editor
Last updated: 2026/04/29 at 5:16 PM
2 days ago
Share
 ઉના નગરપાલિકા પર ભાજપનો અવિરત કેસરિયો: 36 બેઠક પર ક્લીન સ્વીપ
SHARE

ઉના નગરપાલિકા પર ભાજપનો અવિરત કેસરિયો: 36 બેઠક પર ક્લીન સ્વીપ

ધારાસભ્ય કે.સી. રાઠોડનું 25 વર્ષથી અતૂટ શાસન યથાવત, એકલા હાથે ચૂંટણી લડીને ભવ્ય વિજય

લોકગાયિકા રાજલ બારોટ સહિત 8 મુસ્લિમ ઉમેદવારો પણ જીત્યા

 

અગ્ર ગુજરાત, ઉના

ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026માં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વમાં એકલા હાથે લડાયેલી આ ચૂંટણીમાં ભાજપે તમામ 36 બેઠક પર એકતરફી વિજય મેળવીને ‘ક્લીન સ્વીપ’ કર્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.

વિરોધીઓના આક્ષેપો, પડકારો અને બૂમરાણ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં ધારાસભ્ય કે.સી. રાઠોડે રાજ્ય કે જિલ્લાના કોઈ મંત્રી કે નેતાની હાજરી વગર એકલા હાથે મોરચો સંભાળ્યો હતો. પરિણામે વોર્ડ નંબર 1 થી 9 સુધીની તમામ 36 બેઠકો પર ભગવો લહેરાયો છે.

ઉલ્લેખનીય છે કે ઉના નગરપાલિકા પર ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું છેલ્લા 25 વર્ષથી એકહથ્થુ શાસન છે. શહેરના દરેક વિસ્તારમાં થયેલા લોકોપયોગી વિકાસ કાર્યો અને જનતાની સેવાના કારણે પ્રજામાં મળેલી લોકચાહનાએ આ વખતે પણ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે. વિપક્ષની રણનીતિ નિષ્ફળ રહી હોય તેમ આ વખતે ભાજપ સામે લડવા આપ અને કોંગ્રેસે અંદરખાને હાથ મિલાવીને દરેક વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ ચૂંટણીના પ્રારંભે જ કોંગ્રેસના શહેર પ્રમુખનું ફોર્મ રદ થયું હતું. સાથે જ આપના 13 ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થતા વિપક્ષને મોટો ફટકો પડ્યો હતો.વોર્ડ નંબર 2ની ચારેય, વોર્ડ નંબર 3માં 2 અને વોર્ડ નંબર 5માં 1 બેઠક બિનહરીફ થતાં કુલ 28 બેઠકો પર મતદાન યોજાયું હતું.

પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમારની સીધી દેખરેખ હેઠળ ઉના યોગા કેન્દ્ર ખાતે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી.વોર્ડ નં. 1: અફસાનાબેન રજાકભાઈ કાસમાણી 2881, શિવાનીબેન ભાવેશભાઈ વાજા 2486, નિહાદ યુસુફભાઈ રીંદ બ્લોચ 2679, વિનોદભાઈ મનુભાઈ બાંભણીયા 2617 મતે વિજેતા.

 

વોર્ડ નં. 2: ચારેય ઉમેદવાર અગાઉ બિનહરીફ જાહેર

વોર્ડ નં. 3:* અબ્દુલ્લા ઉસ્માન શેખ 1992, મહંમદ સોહિલ રફીક કચરા 1874 મતે વિજેતા.વોર્ડ નં. 4: ધનશ્યામ મનસુખલાલ જોશી 1455, જ્યોત્સનાબેન હરેશકુમાર વેકરીયા 1384, દિલીપભાઈ મોહનભાઈ ઠક્કર 1364, બ્રિજલબેન વિપુલભાઈ દાવડા 1246 મતે વિજેતા.વોર્ડ નં. 5: અસ્મિતાબેન મહેશકુમાર બાંભણીયા 2812, અશ્વિનભાઈ રાજાભાઈ ડાભી 2761, જલ્પાબેન જયંતિલાલ બાંભણીયા 2415 મતે વિજેતા, ગિરીશભાઈ પરમાર બિનહરીફ.વોર્ડ નં. 6: બિંદુબેન ગીરીશભાઈ તન્ના 1789, મિતેશભાઈ હરકિશન શાહ 1702, વેપારી અગ્રણી હોતચંદ બ્રહ્માનંદ સોમજાની 1678 મતે વિજેતા.વોર્ડ નં. 7: કિરણબેન ધનસુખભાઈ બાંભણીયા 2243, કેયુરભાઈ દેવચંદભાઈ મૈયા 2091, પરેશભાઈ બાબુભાઈ બાંભણીયા 2159 અને લોકપ્રિય સિંગર રાજલબેન અલ્પેશભાઈ બારોટ 2313 મતે વિજેતા.વોર્ડ નં. 8: દર્શનાબેન મયંકભાઈ જોશી 1860, ભારતિબેન મથુર ભાઈ બાંભણીયા 1752, મનોજભાઈ છગનભાઈ બાંભણીયા 1866, હિરેનચંદ નવલભાઈ જોશી 1689 મતે વિજેતા.વોર્ડ નં. 9:* જશુમતિબેન ચિમનગીરી ગૌસ્વામી 2613, બાબુભાઈ કાનાભાઈ ડાભી 2605, ભુપતભાઈ રણસીભાઈ બાંભણીયા 2522, હર્ષાબેન ભોળુભાઈ રાઠોડ 2222 મતે વિજેતા. ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત 8 મુસ્લિમ ઉમેદવારોએ પણ જ્વલંત વિજય મેળવ્યો છે, જે ભાજપની સર્વસમાવેશક નીતિ દર્શાવે છે.

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ જ્વલંત વિજય બદલ નગરજનો નો આભાર વ્યક્ત કર્યો

ભવ્ય વિજયને વધાવતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું કે, “આ જ્વલંત વિજય પ્રજાનો ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉના શહેરને નંદનવન બનાવવા તથા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના કાર્યોને લોકોએ આવકાર્યા છે. સતત છઠ્ઠી વાર સંપૂર્ણ બહુમતી ધરાવતી નગરપાલિકા બનાવીને પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, તે બદલ ઉનાના નગરજનોનો હૃદયપૂર્વક આભાર.”આમ, ઉના નગરપાલિકાના દરેક વોર્ડમાં ભાજપનો એકતરફી ભવ્ય વિજય થતાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને વિરોધી છાવણી માં સન્નાટો વ્યાપી ગયો છે.

 

You Might Also Like

ધોરાજી નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવા કર્મચારીઓનું આવેદન

ધોરાજી જૈન જાગૃતિ મહિલા પાંખ દ્વારા પક્ષીઓ માટે માટીના પાણીપત્ર વિતરણ કરાયા

ધાર્મિક પ્રસંગમાં દલિત સમૂદાય માટે ઘરેથી ભાણુ લાવવા ફરમાન, પાણી-બેઠક વ્યવસ્થા અલગ રાખી

વડોદરામાં પોલીસે માર મારતા ડિપ્રેશનમાં ઝોમેટોના ડિલિવરી બોયનો આપઘાત

ધાર્મિક નિયમોમાં બંધારણનું પાલન થવુ જરૂરી, મનમાની ન ચલાવી લેવાય : સુપ્રિમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
ધર્મ

દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
આવતીકાલે સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ‘શેડ લોકાર્પણ કાર્યક્રમ’ યોજાશે
ગાર્ડી વિદ્યાપીઠની મુલાકાત લેતા એડવાન્સ રીસર્ચ બાયોમેડિકલના વિદ્યાર્થીઓ
અલગ રહેતા હોવા છતાં પત્નીની સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ
ગોંડલમાં નગરપાલિકાની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો : તમામ 44 બેઠકો ઉપર વિજયી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?