By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મંગેતરના દગાથી તૂટી પડી યુવતી, ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મંગેતરના દગાથી તૂટી પડી યુવતી, ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ

Editor
Last updated: 2026/06/03 at 5:01 PM
1 day ago
Share
મંગેતરના દગાથી તૂટી પડી યુવતી, ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE

મંગેતરના દગાથી તૂટી પડી યુવતી, ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ

સગાઈ બાદ લગ્નના વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા, બાદમાં લગ્નથી ઇનકાર કરતાં 20 વર્ષની યુવતી રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

અગ્ર ગુજરાત, રાજકોટ

ચોટીલાની એક 20 વર્ષીય યુવતીએ મંગેતર દ્વારા લગ્નના વચનો તોડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ વચ્ચે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે યુવતીએ પોતાના મંગેતર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીના આક્ષેપો કર્યા છે, જ્યારે પોલીસે યુવતીનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ચોટીલાના સાંઈધામ સોસાયટી વિસ્તારમાં રહેતી યુવતીએ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેને ચોટીલાની સરકારી હોસ્પિટલમાં પહોંચાડી હતી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.
પરિવારના જણાવ્યા અનુસાર યુવતીની સગાઈ વાંકાનેરના એક યુવાન સાથે થઈ હતી. સગાઈ બાદ બંને પરિવારો વચ્ચે આવનજાવન શરૂ થઈ હતી. આ દરમિયાન યુવકના પરિવારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં યુવતીને પણ બોલાવવામાં આવી હતી, જ્યાં તે કેટલાક દિવસ સુધી રોકાઈ હતી.
યુવતીનો આક્ષેપ છે કે તે દરમિયાન યુવકે લગ્ન તો નક્કી જ છે તેવી ખાતરી આપીને નજીકતા વધારી હતી અને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ થોડા સમય સુધી બધું સામાન્ય ચાલ્યું, પરંતુ પછી યુવકનું વર્તન બદલાઈ ગયું હતું. અંતે તેણે લગ્ન કરવાની ના પાડી દેતાં યુવતીને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો.
પોતાના ભાવિ પતિ તરીકે જેને સ્વીકાર્યો હતો તે જ વ્યક્તિએ દગો આપ્યાની લાગણીથી વ્યથિત બનેલી યુવતીએ અંતિમ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ યુવતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરના મહિલા કોર્પોરેટરના હિસ્ટ્રીશીટર પુત્રની ચોટીલાથી ધરપકડ કરતી રેન્જની ટીમ
રાજકોટ

જામનગરના મહિલા કોર્પોરેટરના હિસ્ટ્રીશીટર પુત્રની ચોટીલાથી ધરપકડ કરતી રેન્જની ટીમ

Editor By Editor 3 days ago
 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ
બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા
સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં
લગ્નના 20 દિવસ પહેલાં યુવતીએ ઝેરી ટીકડીઓ ગળી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?