By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું

AgraGujarat Rajkot
Last updated: 2025/06/11 at 7:18 AM
11 months ago
Share
Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું
SHARE

ભારતનાં શેરબજારોમાં મંગળવારે સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ થયું હતું. પ્રોફિટ બૂકિંગને કારણે માર્કેટનું સેન્ટીમેન્ટ ખરડાતા સેન્સેક્સ 53 પોઈન્ટનાંઘટાડા સાથે 82,391.72 પોઈન્ટનાં સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 1 પોઈન્ટ વધીને 25,104.25ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ શેરબજારમાં પાંખા કામકાજ સાથે ફ્લેટ બંધ રહ્યું હતું. આઈટી અને ફાર્મા શેરોમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. HDFC બેન્ક, ICICI બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઘટાડો થયો હતો જ્યારે ઈન્ફોસિસ, ટીસીએસ અને આઈટીસીમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. મીડ કેપ અને સ્મોલ કેપની કામગીરી સારી રહી હતી. BSE મીડકેપ 19 પોઈન્ટ અને સ્મોલકેપ 176 પોઈન્ટ વધ્યા હતા.

માર્કેટ શા માટે ફ્લેટ બંધ રહ્યું?

શેરબજારમાં સતત ચાર દિવસ તેજી જોવા મળી હતી પણ મંગળવારે પ્રોફિટ બૂકિંગને કારણે માર્કેટનું સેન્ટીમેન્ટ ખરડાયું હતું અને તે ફ્લેટ બંધ રહ્યું હતું. રોકાણકારોએ હવે અમેરિકા અને ચીનની વેપાર મંત્રણા પર નજર રાખીને વેપાર કર્યો હતો. ફુગાવાનાં આંકડા કેવા આવે છે તેની અસર બજારમાં જોવા મળી હતી. ઈક્વિટી માર્કેટ સાંકડી રેન્જમાં અથડાયું હતું રોકાણકારોએ સાવધાનીભર્યો અભિગમ દર્શાવ્યો હતો. મેક્રોઈકોનોમિક પરિબળો માર્કેટ માટે સાનુકુળ રહ્યા હતા. ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેવાથી આઈટી અને ફાર્મા શેરો ઉંચકાયા હતા. નિષ્ણાતોના મતે બજારમાં સાનુકુળ અભિગમ જળવાઈ રહેશે અને તેજી તરફી વલણ જોવા મળશે. નિફ્ટી ટૂંકાગાળે 25,350 અને 24,850ની રેન્જમાં અથડાશે તેવી ધારણા છે.

નિફ્ટી 50માં ટોપ ગેઈનર્સ અને ટોપ લૂઝર્સ

નિફ્ટી 50 માં 25 શેર વધ્યા હતા જ્યારે અન્ય શેરમાં ઘટાડો થયો હતો. ગ્રાસિમ 3.66 ટકા અને ટેક મહિન્દ્રા 2.14 ટકા તેમજ ડૉ, રેડ્ડી લેબ 2.10 ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી રિયલ્ટી 1.14 ટકા ઘટયો હતો જ્યારે નિફ્ટી બેન્ક અને PSU તેમજ પ્રાઈવેટ બેન્કમાં અનુક્રમે 0.37ટકા, 0.52 ટકા અને 0.17 ટકાનો ઘટાડો થયો હતો. વોલ્યૂમનાં સંદર્ભમાં રિલાયન્સ પાવરમાં 49.62 કરોડ શેરોમાં તેમજ વોડાફોન આઈડીયામાં 30.94 કરોડ શેરોમાં અને રતન ઈન્ડિયા પાવરમાં 30.5 કરોડ શેરોમાં કામકાજ થયા હતા.

100 શેરમાં ઉપલી સર્કિટ અને 50માં નીચલી સર્કિટ

માર્કેટમાં 100 કરતા વધુ શેરોમાં ઉપલી સર્કિટ લાગી હતી જ્યારે 50 શેરોમાં નીચલી સર્કિટ લાગી હતી. યુનિટેક, કોફી ડે અને રિલાયન્સ ઈન્ફ્રા તેમજ રતનઈન્ડિયા એન્ટરપ્રાઈઝ સહિત 116શેરોમાં ઉપલી સર્કિટ લાગી હતી જ્યારે રચના ઈન્ફ્રા, નિર્માણ એગ્રી તેમજ કોર ડિજિટલ સહિત 49શેરમાં નીચલી સર્કિટ લાગી હતી. NSE પર 1609 શેર વધ્યા હતા જ્યારે 1302 શેર ઘટયા હતા અને 80 યથાવત રહ્યા હતા.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 બગોદરા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં રેલમછેલ
ગુજરાત

 બગોદરા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં રેલમછેલ

Editor By Editor 4 days ago
 માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ
અમદાવાદના નિકોલમાં ‘આભૂષણ જ્વેલર્સ’માંથી ₹1.5 કરોડના સોનાની ચોરી
ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?