By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 hours ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  યુનિક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ રાસ મહોત્સવ’ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 યુનિક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ રાસ મહોત્સવ’ યોજાયો

Editor
Last updated: 2026/10/26 at 3:38 PM
4 hours ago
Share
 યુનિક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ રાસ મહોત્સવ’ યોજાયો
SHARE

 યુનિક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ રાસ મહોત્સવ’ યોજાયો

 રાજ્યભરમાંથી ૨૫૦થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર લીધો ભાગ | વિજેતાઓને આકર્ષક ઇનામો કરાયા એનાયત

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ અનંતજી વડનગરા નાગર બોર્ડિંગના ગ્રાઉન્ડ ખાતે ‘યુનિક દિવ્યાંગ રાસમહોત્સવ-૨૦૨૬’નું દિવ્ય અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી યોજાયેલા આ મહોત્સવમાં દિવ્યાંગોની અદભુત પ્રતિભા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રાસમહોત્સવમાં રાજકોટ ઉપરાંત મોરબી, ભાવનગર, સુરત, ખેડા, નડિયાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ૨૫૦થી વધુ દિવ્યાંગ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. સંગીતના તાલ અને ગરબાના ઘૂમરા સાથે દિવ્યાંગ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવીને આનંદ, ઉત્સાહ અને એકતાનો અનોખો મેળાપ સર્જ્યો હતો.

વિવિધ સ્પર્ધાત્મક રાઉન્ડના અંતે બેસ્ટ વેશભૂષા, બેસ્ટ પરફોર્મન્સ, બેસ્ટ કપલ, બેસ્ટ પરફોર્મન્સ ઇન કિટ્સ શ્રેણીઓમાં વિજેતાઓની પસંદગી કરી આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.

આ આયોજનને સફળ બનાવવા માટે ડૉ. હેમાંગભાઈ વસાવડા (નાગર બોર્ડિંગ), પ્રવિણાબેન ચોવટિયા (વિરાણી સ્કૂલ), ચિરાગભાઈ ધામેચા (સી. જે. ગ્રુપ), વિપુલભાઈ બોકરવાડિયા, બંટીભાઈ, ભવાની ઈન્ડસ્ટ્રીઝ, પૂનમબેન કોરાટ, લક્ષ્મીબેન મિશ્રા-ગ્રુપ, ડી જવેલર્સ તથા ગોકુલ હોસ્પિટલ સહિતના અનેક દાતાઓ અને સંસ્થાઓએ વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો. સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ પંડ્યા (મો. ૯૨૭૭૮ ૦૭૭૭૮) દ્વારા યાદીમાં જણાવ્યા મુજબ, આવા કાર્યક્રમોથી દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ વધે છે અને સમાજમાં એકતાનો સુંદર સંદેશ જાય છે.

You Might Also Like

રાજકોટનું જળસંકટ ટળ્યું, નર્મદાનું પાણી આપવા સરકારની લીલીઝંડી

અમરેલી-પીપાવાવ હાઈવે પર LPG ગેસનું ટેન્કર પલટાયું : મોટી દુર્ઘટના ટળી

ઉપલેટામાં નવા સિમેન્ટ રોડની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ

ધોરાજી એસ.ટી. ડેપોમાં રૂ. 8.83 કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત

 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
ધર્મ

બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ

Editor By Editor 5 hours ago
 મોરબીમાં મહંતસ્વામી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ
રાજ્યના 282થી વધુ વકીલ મંડળોની 18 ડિસેમ્બરે એકસાથે ચૂંટણી
 રાજકોટ સાવધાન: બિલ્ડર જોલી હાલાણીની દાદાગીરી અને છેતરપિંડીની માયાજાળથી બચકે રહેના!?
RMCની એક સપ્તાહમાં ૬૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?