By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 hour ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં

Editor
Last updated: 2026/07/24 at 3:44 PM
6 minutes ago
Share
ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં
SHARE

ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં

વિવિધ કામગીરીની સમીક્ષા કરતા કમિશનર : જરૂરી સૂચનો કરાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ રોગ અટકાયત માટે આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ અને એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સરવે વધારવા અને નાના બાળકોમાં તાવ, ઉલટી કે આંચકી જેવા લક્ષણો દેખાય તો તુરંત જ તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી. મેલેરિયા અને આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર તથા માખીજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન ફોગિંગ અને એન્ટી-લાર્વલ (Pesticide Spraying) કામગીરી વધુ ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ કેસોના તાત્કાલિક નિદાન અને આઇસોલેશન માટે સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સતત સંકલન રાખવા માટે જણાવવામાં આવેલ છે, જેથી કોઈપણ કટોકટીમાં ત્વરિત સારવાર પૂરી પાડી શકાય.

ગમાણ અને તબેલા વિસ્તારમાં ગંદકી ન થાય તથા જીવજંતુઓનો ઉપદ્રવ ન વધે તે માટે એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને સઘન ઝુંબેશ ચલાવવા સૂચના અપાઈ. ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડફ્લાય (રેતીની માખી) ના ઉપદ્રવને રોકવા માટે કાચા મકાનો, તિરાડો અને ગંદકીવાળી જગ્યાઓ પર દવાનો છંટકાવ (Dusting) સઘન બનાવવા આદેશ અપાયા. સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવા જોઈએ.

You Might Also Like

29 જુલાઈથી આધુનિક LHB રેક સાથે દોડશે હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન

મેડિકલ, જન ઔષધી સહિત ૯૨ પેઢીમાં દરોડા, ત્રણ સીલ

રણુજા મંદિર નજીક ૫૦થી વધુ ઘર પર તોળાતુ જોખમ

ઇશ્વરીયા પાર્ક નવરાત્રીમાં ભાડે આપવા વિચારણા

રાજકોટમાં રાતભર ત્રણ ઇંચ, અમદાવાદમાં ધોધમાર 15.30 ઇંચ વરસાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘મેંગોપીપલ પરીવાર’ના ‘પ્રોજેક્ટ મુસ્કાન’નો ૯મા વર્ષમાં મંગલ પ્રવેશ
રાજકોટ

‘મેંગોપીપલ પરીવાર’ના ‘પ્રોજેક્ટ મુસ્કાન’નો ૯મા વર્ષમાં મંગલ પ્રવેશ

Editor By Editor 59 minutes ago
તરઘડીમાં વૈભવી મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં કાલિદાર વ્યાખ્યાનનો પ્રારંભ
કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો
ધોધમાર વરસાદ અને મનમોહક વાતાવરણનો આનંદ માણવા સાપુતારામાં પ્રવાસી ઉમટ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?