By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    5 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ

Editor
Last updated: 2026/08/01 at 2:22 PM
7 hours ago
Share
કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ
SHARE

કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ

અડધી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લેતા મુખ્ય પ્રધાન : તૈયારી અને કામગીરીની સમીક્ષા

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રાજ્યના 12થી વધુ જિલ્લાઓમાં તમામ શાળા-કોલેજો અને આંગણવાડીઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડ જેવા મુખ્ય શહેરો ઉપરાંત તાપી, આણંદ, છોટાઉદેપુર, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ પંથકમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

રાજ્યમાં સર્જાયેલી સાર્વત્રિક વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. આવતીકાલે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે ‘રેડ એલર્ટ’ની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમણે તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવા આદેશ આપ્યા હતા. ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા અમદાવાદ, નવસારી અને સુરતમાં આર્મીની કોલમ તૈનાત કરી દેવામાં આવી છે.

જ્યારે જરૂર પડ્યે એર રેસ્ક્યૂ માટે જામનગર, જોધપુર, વડોદરા અને પુણે ખાતે એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે. સમગ્ર તંત્રના આયોજનબદ્ધ અને સાવચેતીપૂર્ણ પગલાંના પરિણામે અત્યાર સુધીમાં 16500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ મુશ્કેલીમાં મુકાયેલા 41 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે, જેમાં આજે જ 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ ચાલુ મોસમનો રાજ્યમાં કુલ 61.50 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. જેને પગલે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

You Might Also Like

ભારે વરસાદની આગાહીથી GPSC અને TATની આવતીકાલની પરીક્ષાઓ મોકુફ

મહેસુલ વિભાગના વર્ગ-3ના કર્મચારીની આંતરીક બદલીની સત્તા હવે કલેકટરને

અતિ ભારે વરસાદની ગંભીર આગાહીથી ૧૮ NDRFની ટીમો તૈનાત કરી દેવાઇ

ભારે વરસાદથી રદ થયેલી GPSCની પરીક્ષાઓ હવે તા.૧ ઓગષ્ટે લેવાશે

ગુજરાતના ૫૮ ટકા ઘરોમાં પીવાતુ અશૃધ્ધ પાણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી
ગુજરાતરાજકોટ

વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી

Editor By Editor 2 days ago
શહેરોમાં હવે રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોની જીતને સમર્પિત વિજય માર્ચ યોજાઇ (પેટા) નીટ પેપર લીક પરીક્ષામાં જીવ ગુમાવનાર છાત્રોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ
રાજુલાના કોટડી ગામે સસલાનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં સેવાકીય યજ્ઞ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?