By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્

Editor
Last updated: 2026/06/26 at 12:56 PM
1 hour ago
Share
ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્
SHARE

ભુજના રણકાંધીમાં ચાલી આવતી ૭૦૦ વર્ષ જૂની પરંપરા યથાવત્

ભીમ અગીયારસે સવારે ૮ વાગ્યે કુંડ ખાલી કર્યા અને સાંજે ૮ વાગ્યે ફરીથી ભરાઈ ગયો: માતાજીની પૂજા-અર્ચના

અગ્ર ગુજરાત, ભુજ

કચ્છમાં છેલ્લા થોડાક સમયથી વરસાદની સ્થિતિ સુધરી છે પરંતુ અગાઉ નહીવત વરસાદ અને રણપ્રદેશના કારણે જળ સ્ત્રોતની જાળવણી અનિવાર્ય હતી. પાણીના એક-એક ટીપાને જીવની જેમ સાચવતો પાણીદાર મલક, જ્યાં જળશક્તિની જાળવણીને શક્તિ પૂજા સમાન માનવામાં આવે છે.

ભુજ તાલુકામાં રણકાંધીએ આવેલા હબાય ગામે છેલ્લા 700થી વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા અને કુદરતી ચમત્કારનો એક અદ્ભુત સંગમ દર વર્ષે ભીમ અગિયારસે જોવા મળે છે. અહીં હબાય ગામે મા વાઘેશ્વરીના મંદિરે પવિત્ર કુંડ આવેલો છે. આ કુંડ આખું વર્ષ અખૂટ જળસ્ત્રોત બની રહે છે અને તેની સાફ-સફાઈની પરંપરા આજે પણ એટલી જ પવિત્રતાથી જળવાયેલી છે.

ગુરુવારે મંદિરની નજીકમાં આવેલ કુંડની દર વર્ષે ભીમ અગિયારસના પવિત્ર દિવસે ગામ અને આસપાસના લોકો એકઠા થઈને વહેલી સવારથી જ આ પવિત્ર કુંડના પાણીને બહાર કાઢી ખાલી કરે છે. જે બાદ કુંડની સાફ-સફાઈ કરવામાં આવી હતી. કુંડ સાવ ખાલી થતાં માતાજીના ચરણોના દર્શન કરી શકાય છે.

વર્તમાન મહંત લક્ષ્મણગીરીજી દ્વારા પરંપરાગત ચરણ પૂજન અને મહાઆરતી કરવામાં આવી હતી. વિક્રમ સંવત 1330થી શરુ કરાયેલી પરંપરા અને જળ સ્ત્રોત જાળવણી આજે પણ અવિરત છે. સવારે 8 વાગ્યે કુંડ ખાલી કર્યા બાદ સાંજે 8 વાગ્યે ફરી સ્વયંભુ છલકાઈ ગયો હતો જેનું પાણી આખા વર્ષ દરમિયાન ગામના લોકો સહીત આસપાસના વિસ્તારમાટે બહુઉપયોગી સાબિત થાય છે.

આ પ્રસંગે હબાય ગામ સહીત આસપાસના ગામોમાંથી મોટી સંખાયામાં લોકો ઉમટયા હતા.

આ ઉપરાંત ગુરુવારે સવારે નવ વાગ્યાના સમયે મંદિરના ભવ્ય પ્રવેશદ્વારનું ખાતમુર્હત વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યું હતું. આ નૂતન પ્રવેશદ્વારના ભવ્ય નિર્માણના મુખ્ય દાતા તરીકે રાધેશ્યામ માઈન્સ એન્ડ મિનરલ્સ,ધાણેટી પરિવારે સેવાઓ આપી છે.આગામી દિવસોમાં મંદિરના પ્રાંગણમાં નવું પ્રવેશદ્વાર શોભાયમાન થશે.

You Might Also Like

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

MCXમાં સોનું-ચાંદી અને ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત બનતાં શેરબજારનો સેન્ટિમેન્ટ સુધર્યો

સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા

 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ

વેરાવળ પાલીકાની પ્રથમ સાધારણ સભામાં કોંગી નગરસેવકની રજૂઆત વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરાવતા વિવાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી
રાષ્ટ્રિય

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

Editor By Editor 4 days ago
 મેગા ઓપરેશન! રાજકોટ સહિત દેશભરમાં રિ-નીટ અંગે મોકડ્રિલ
મહીકા શાળામાં દાતાઓનાં  સહયોગથી ર૩૩ જેટલા બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ
મોરબીનો યુવાન બન્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ : ગૌતમ મહેતાએ પ્રથમ પ્રયાસે CA બની ઇતિહાસ રચ્યો
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?