By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    20 hours ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડેપોમાં 2 દિવસમાં 2 લાખના પાંચ મોબાઈલ ચોરાયાની ફરિયાદ,પોલીસ ગોઠવવી પડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ડેપોમાં 2 દિવસમાં 2 લાખના પાંચ મોબાઈલ ચોરાયાની ફરિયાદ,પોલીસ ગોઠવવી પડી

agragujaratnews
Last updated: 2024/02/05 at 7:22 PM
3 years ago
Share
ડેપોમાં 2 દિવસમાં 2 લાખના પાંચ મોબાઈલ ચોરાયાની ફરિયાદ,પોલીસ ગોઠવવી પડી
SHARE

  • ગાંધીનગર ડેપોમાં સુવિધાની ખાતરી સુરક્ષા નહીં! CCTV શોભાના ગાંઠિયા બન્યા
  • પોલીસના અનેક પ્રયત્નો થતાં મુસાફરોની ભીડમાં ચોરીને કરીને મુસાફરો બની
  • ગઠીયા 2 લાખના પાંચ મોબાઈલ સરકાવી ગયા છે

ગાંધીનગર એસટી ડેપોમાં બસમાં ચઢતા સમયે મોબાઈલ કે કિંમત સામાન ચોરી થવાની ઘટના છાશવારે બને છે. પોલીસના અનેક પ્રયત્નો થતાં મુસાફરોની ભીડમાં ચોરીને કરીને મુસાફરો બનીને છૂ થઈ જતાં ગઠીયા હાથમાં આવતા નથી. ત્યારે બે દિવસ દરમિયાન સે-7 પોલીસ સ્ટેશનના ચોપડે ડેપો ખાતેથી મોબાઈલ ચોરીની પાંચ ઘટના નોંધાઈ છે. જેમાં ગઠીયા 2 લાખના પાંચ મોબાઈલ સરકાવી ગયા છે. જેને પગલે પોલીસને ડેપો ખાતે પીસીઆર ગોઠવવાની ફરજ પડી હતી. જેમાં સિવિલ ડ્રેસમાં પોલીસ જવાનો ભીડ પર નજર રાખતા જોવા મળ્યા હતા.

એસટી નિગમ દ્વારા ગાંધીનગર ડેપો ખાતે વધારે બસો, સ્વચ્છતાં સહિતની સુવિધાની ખાતરી આપે છે. જોકે બસમાં ચઢતા સમયે કિંમતી સામાન કે મોબાઈલ ચોરાય તેની કોઈ ખાતરી નથી. કારણ કે ડેપો ખાતે રહેલાં મોટાભાગના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું કહેવાય છે. જેને પગલે તસ્કરોને અહીં મોકળું મેદાન મળી ગયું છે. જેમાં આંતરેદિવસે કોઈને કોઈ મુસાફરનો મોબાઈલ ગઠીયા સરકાવી જાય છે. સામાન્ય લાગતી આ ઘટનામાં મહિનાની ગણતરી કરીએ તો ગઠીયા લાખોની ચોરીને અંજામ આપે છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનના ચોપડે બીજી અને ત્રીજી ફેબ્રુ.ના બે દિવસમાં ચોરીની પાંચ જેટલી ઘટના નોંધાઈ છે. જેમાં ગઠીયા 2 લાખાના પાંચ મોબાઈલ સરકાવી ગયા છે. ત્યારે અત્યાર સુધી ગઠીયાઓ કુલ કેટલી કિંમતના ફોન સરકાવી ગયા હશે તેનો વિચારવું જ રહ્યું.વધેલી ચોરીઓને પગલે પોલીસ પણ દોડતી થઈ છે, જેમાં ડેપો ખાતે જ પીસીઆર વાન મુકીને પોલીસ જવાનો ભીડ પર નજર રાખતા જોવા મળ્યા હતા. જોકે પોલીસ હાજર હોય ત્યાં સુધી જ ગઠીયા શાંત રહે છે, પોલીસ અન્ય કેસ કે કોલમાં નીકળે તરત જ ચોરીને અંજામ આપતા હોવાનું કહેવાય છે. ડેપોમાં પોલીસ ચોકી ઉભી કરવા માટે વર્ષો જૂની માંગણી છે. જોકે ચોકી ઉભી કરવા માટે પોલીસને જગ્યા આપવામાં ન આવતી હોવાનું કહેવાય છે. એટલું જ નહીં સીસીટીવી પણ શોભાના ગાંઠીયા સમાન હોવાને પગલે તસ્કરો જલ્દી હાથમાં આવતા નથી.

બે દિવસમાં પોલીસ ચોપડે ચઢેલી પાંચ ઘટના

સે-7 શ્યામજી કૃષ્ણવર્મા પાર્ક ખાતે રહેતો 33 વર્ષીય યુવક જીજ્ઞેશ મંડલી પ્રાઈવેટ કંપનીમાં મેનેજર છે.1 ફેબ્રુઆરી સવારે 8:10 કલાકે સરખેજ જતી બસમાં ચઢતાં સમયે ખિસ્સામાં 30 હજારનો ફોન ગયો.

છત્રાલ રહેતાં ઈંદુબેન સોલંકી પોતાની 3 વર્ષની દીકરીને લઈને 30જાન્યુ.ના રોજ ગાંધીનગર સિવિલ ફિઝિયોથેરાપીસ્ટની સારવાર માટે આવ્યા હતા.પરત ફરતાં સમયે બપોરે દોઢ કલાકે ગાંધીનગર-બેચરાજી બસમાં બેસતા સમયે 10 હજારનો ફોન ગઠીયો કાઢી ગયો હતો.

સે-15 એલડીઆરપી કોલેજ હોસ્ટેલમાં રહેતો 22 વર્ષીય નિહાર કનુભાઈ પરમાર 28 જાન્યુ.ના રોજ અમદાવાદ સંબંધીના ઘરે જવા નીકળ્યો હતો. ગાંધીનગર-સરખેજની બસમાં બેસતા સમયે જ રૂ.30 હજારનો ફોન ચોરાયો હતો.

20 વર્ષીય યુવક તક્ષ રાજુભાઈ પટેલ ખેરવા ગણપત યુનિ.ખાતે રહી અભ્યાસ કરે છે. 28 જાન્યુ.ના રોજ સરગાસણ મિત્રને મળવા આવેલો યુવક સાંજે 4:45 કલાકે ગાંધીનગર-ઈડર જતી બસમાં બેઠો ત્યારે 40 હજારનો આઇફોન-13 ચોરાયો હતો.

19 વર્ષીય રાજ જગદીશકુમાર પ્રણામી સ્વર્ણીમ યુનિ. ખાતે અભ્યાસ કરે છે. 23 જાન્યુ.ના રોજ યુવક કોલેજ જવા બસની રાહ જોતો હતો. આ સમયે 8:50 કલાકે ગાંધીનગર-સરખેજની બસ આવતા યુવક તેમાં બેઠો ત્યારે 90 હજારનો આઈફોન-11 પ્રો મેક્સ ફોન ચોરાયો હતો.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો
ગીર સોમનાથ

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

Editor By Editor 20 hours ago
કણસાગરા કોલેજમાં રાષ્ટ્રીય પર્વે ‘યશગાથા’ અંતર્ગત માતા-પિતાના હસ્તે વિદ્યાર્થીઓનું બહુમાન
ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં
ફુલછાબ ચોકમાં હિન્દુ-મુસ્લિમ સમાજે સાથે મળી ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી
સોનાં-ચાંદીમાં વેચવાલી, ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં શેરબજાર લાલઘૂમ..
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?