By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    7 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 week ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 week ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar Loksabha બેઠકની મતગણતરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar Loksabha બેઠકની મતગણતરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવશે

agragujaratnews
Last updated: 2024/06/03 at 11:31 AM
2 years ago
Share
Gandhinagar Loksabha બેઠકની મતગણતરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવશે
SHARE

  • ચૂંટણી પંચ દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી
  • વિધાનસભા મુજબ ગણતરી ટેબલ ઉપર મત ગણતરી હાથ ધરાશે
  • વિધાનસભા વાઇઝ 14-14- ટેબલ તૈયાર કરાયા

આવતીકાલે સમગ્ર દેશ માટે મહત્વનો દિવસ છે,કારણકે આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ દેશમાં લોકસભા 2024ના પરિણમો જાહેર થશે,તો બીજી તરફ ચૂંટણીપંચ અને તમામ અધિકારીઓ દ્રારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા દીઠ મત ગણતરી હાથ ધરાવામાં આવશે તો ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી ગાંધીનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં યોજવામાં આવશે.

એક ટેબલ ઉપર ચાર કર્મચારીઓ ફરજ બજાવશે

મત ગણતરી કેન્દ્ર ઉપર 500 થી વધારે પોલીસ સ્ટાફ પેરામિલેટરી ફોર્સ તૈનાત રહેશે સાથે સાથે 600થી વધુ ચૂંટણી સાથે જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ મત ગણતરી કેન્દ્ર પર ફરજ બજાવશે,ઉનાળાની અસહય ગરમીમાં રાહત મળી રહે એટલા માટે પંખા અને કુલર પણ મુકાયા છે.ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી સરકારી કોર્મસ અને આર્ટસ કોલેજ, સેકટર- ૧૫ ખાતે યોજાશે. આ સેન્ટરની મુલાકાત જનરલ ઓર્બ્ઝવર વિનયકુમારે પણ લીધી છે.

બારીકાઇથી નિરીક્ષણ કરાયુ

મત ગણતરીના સુચારું આયોજનનું બારીકાઇથી નિરીક્ષણ જનરલ ઓર્બ્ઝવર વિનયકુમાર, જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે અને જિલ્લા પોલીસ વડા વાસમશેટ્ટી રવિ તેજાએ લીધી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મેહુલ દવેએ સમગ્ર મત ગણતરી સેન્ટર ખાતે કરવામાં આવેલી તમામ તૈયારીઓની ટુંકી રૂપરેખા રજૂ કરીને સમગ્ર તૈયારીથી વાકેફ કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ કોટડિયાએ તમામ સાતેય મત ગણતરી કેન્દ્ર, સીસીટીવી મોનિટરીંગ રૂમ, મીડિયા રૂમ, રાજકીય પક્ષના પ્રતિનિધિઓની બેઠક વ્યવસ્થા તેમજ અન્ય તમામ વ્યવસ્થા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

અધિકારીઓને માહિતી અપાઈ

ઉપરાંત આ બેઠકમાં તમામ એ.આર.ઓ. દ્વારા તેમના વિધાનસભા મતદાર વિભાગમાં મતગણતરી માટે કરવામાં આવેલી તૈયારીઓના સુચારું આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ તમામ નોડલ અધિકારીઓએ પોતાની તૈયારીઓની માહિતી આપી હતી. બેઠક બાદ જનરલ ઓર્બ્ઝવરએ મત ગણતરી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. બેઠકમાં તમામ વિધાનસભા મતદાર વિભાગના એ.આર.ઓ, વિવિધ ટીમના નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જસદણના યાત્રાધામ ઘેલાસોમનાથ મંદિર ખાતે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ
રાજકોટ

જસદણના યાત્રાધામ ઘેલાસોમનાથ મંદિર ખાતે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ

Editor By Editor 4 days ago
મેરા યુવા ભારત, દ્વારા આયોજિત ફ્યુચર યુથ લીડરશિપ બૂથ કેમ્પની તાલીમ શિબિર સંપન્ન
રાજકોટ સહિત રાજયભરમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે
કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન
વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?