By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત

Editor
Last updated: 2026/06/17 at 4:17 PM
2 months ago
Share
 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત
SHARE

તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત

હાઇટેન્શન લાઇનના મુદ્દા સહિત તમામ પ્રશ્નો બાબતોને લઈ આયોજન : પ્રવીણ રામ

અગાઉ ખેડૂતોના સમર્થન માટે 10 હજારથી વધુ નાની ખાટલા બેઠકો કરી અને 80 હજાર ખેડૂતોની સહી વાળું આવેદન મુખ્યમંત્રીને આપ્યું હતું : પ્રવિણ રામ

 

અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની લડાઈઓ લડી અને આંદોલનનો પહેલો અધ્યાય સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હવે ગુજરાતના ખેડૂતો માટે એક બીજો અધ્યાય શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ અને તેના માટે એક નવા કાર્યક્રમની જાહેરાત આજે કરવા જઈ રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં તમામ ખેડૂતોના મુદ્દાઓ આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી લડવાનું કામ કર્યું હતું. સાથે સાથે હડદડ મુકામે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ લાંબી લડાઈ લડી હતી.

આ લડાઈ દરમિયાન 108 દિવસ સુધી હું પોતે અને મારી સાથે 80થી વધારે લોકો તથા ખેડૂતો જેલમાં રહ્યા હતા અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું કામ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે કચ્છમાં હાઈટેન્શન લાઈનના મુદ્દે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં જઈને ખેડૂતોના હક્ક માટે અવાજ ઉઠાવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ સોમનાથથી ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને ગાંધીનગર ખાતે તેનું સમાપન થયું હતું. તે જ સમય દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને અંદાજે દસથી વધુ કિસાન મહાપંચાયતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં 10 હજારથી વધુ નાની ખાટલા બેઠકો યોજી હતી અને 80 હજારથી વધુ ખેડૂતોના હસ્તાક્ષર ધરાવતું આવેદનપત્ર મુખ્યમંત્રીને સોંપીને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ પણ કરી હતી.

’આપ’ નેતા પ્રવિણ રામે વધુમાં જણાવ્યું હતુ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ખેડૂતોના આંદોલનનો બીજો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ માટે હું ગુજરાતના ખેડૂતો સમક્ષ એક મહત્વપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવા માગું છું. આવનારી 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. આ મહાપંચાયતમાં હાલના ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત ભવિષ્યમાં ઊભા થનારા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવશે. અતિવૃષ્ટિ, ઓછા વરસાદ, બિયારણ, ખાતર, વીજળી અને અન્ય કૃષિ સંબંધિત પ્રશ્નો તેમજ હાલમાં હાઇટેન્શન લાઈનને લઈને ખેડૂતો જે પીડા અનુભવી રહ્યા છે તેવા તમામ મુદ્દાઓને આ મહાપંચાયતમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રવિણ રામે જણાવ્યું કે સુરેન્દ્રનગર ખાતે યોજાનારી આ કિસાન મહાપંચાયત દ્વારા ખેડૂતો માટેના આંદોલનના બીજા અધ્યાયની શરૂઆત કરવામાં આવશે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ આંદોલનના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવવાનું કામ ચાલુ રાખશે. ખેડૂતોના હક્ક અને હિત માટેની આ નવી લડતની શરૂઆત 27 તારીખે સુરેન્દ્રનગર ખાતે યોજાનારી કિસાન મહાપંચાયતથી થશે.

You Might Also Like

ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર

સાયલા મહાજન પાંજરાપોળ ખાતે શનિવારે નિર્માણધીન પશુ-પક્ષી હોસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રી

સુરેન્દ્રનગર નજીક કંપનીની કેન્ટીનમાં જમ્યા બાદ ૨૫ કર્મચારીને ઝેરી અસર

સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલનો સિક્યુરીટી સુપરવાઈઝર રૂ.૨ હજારની લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગરના રામપરડા નજીક ટ્રેનમાંથી ડિઝલ ચોરીનું મસમોટું ચાલતુ કૌભાંડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉનાના જામવાળા–માધુપુર રોડ પર કુદરતે રચ્યું અદભુત સામ્રાજ્ય!
ગીર સોમનાથ

ઉનાના જામવાળા–માધુપુર રોડ પર કુદરતે રચ્યું અદભુત સામ્રાજ્ય!

Editor By Editor 3 days ago
કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનની કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક ઘરઆંગણે ડ્રેસિંગ સેવા
જસદણના ખેડૂત યુવક સાથે કાર વેચાણના નામે રૂ.3 લાખની છેતરપીંડી
દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા
જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?