By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુખ બધિર અને થેલેસેમિક બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી જ્ઞાનનો દીવો પ્રગટાવતું ફ્રીડમ યુવા ગ્રુપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મુખ બધિર અને થેલેસેમિક બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી જ્ઞાનનો દીવો પ્રગટાવતું ફ્રીડમ યુવા ગ્રુપ

Editor
Last updated: 2026/07/14 at 2:05 PM
14 hours ago
Share
મુખ બધિર અને થેલેસેમિક બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી જ્ઞાનનો દીવો પ્રગટાવતું ફ્રીડમ યુવા ગ્રુપ
SHARE

મુખ બધિર અને થેલેસેમિક બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી જ્ઞાનનો દીવો પ્રગટાવતું ફ્રીડમ યુવા ગ્રુપ

કોર્પોરેશનના પદાધિકારીઓનું સન્માન અને સેવાના સારથીઓની પીઠ થાબડતા સમાજ શ્રેષ્ઠીઓ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સમાજના વંચિત અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફ્રીડમ યુવા ગ્રુપ, રાજકોટ દ્વારા સતત ૨૩માં વર્ષે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન હેમુગઢવી હોલ ખાતે ગત તા.૧૨ જુલાઈ રવિવારના રોજ યોજાયેલ હતું.

મનોદિવ્યાંગ, થેલેસેમિક અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, ફૂલસ્કેપ બુક્સ, લંચ બોક્સ, વોટર બોટલ, કંપાસ, એક્ઝામ પેડ સહિતની સામગ્રી સાથેની શૈક્ષણિક કીટ દાતાઓના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. મનોદિવ્યાંગ તેમજ થેલેસેમીયા જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહેલા બાળકોને શિક્ષણના પ્રવાહ સાથે જોડવા માટે તેમને શૈક્ષણિક કીટનું  વિતરણ સતત ૨૩માં વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમને રાજકોટના મેયર ડૉ.નેહલભાઈ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ફાલ્કન પંપના મોભી કમલનયનભાઈ સોજીત્રા, સહકારી અગ્રણી કલ્પકભાઈ મણિયાર દ્વારા દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવેલ હતો. આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, ગૌરાંગભાઈ ઠક્કર, કાશ્મીરાબેન નથવાણી, જયશ્રીબેન પટેલ, હેમલભાઈ મોદી, કિર્તીભાઇ મહેતા, રાધિકા જ્વેલર્સના અશોકભાઈ ઝીંઝુવાડીયા, દર્શિતભાઈ જાની, સરોજબેન, રમાબેન હેરભા, ખ્યાતિબેન ગોહેલ, કિરીટભાઈ પાંધી, અપુલભાઇ દોશી, પાર્થરાજસિંહ ચૌહાણ, ધ્રુવભાઈ રાજા, અનુપમભાઈ દોશી, શૈલેષભાઈ શાહ, સંજયભાઈ મણિયાર, કેતનભાઈ પારેખ, પ્રશાંતભાઈ ગાંગડીયા, અમિતભાઈ પટેલ, નીરવભાઈ મણિયાર, વિશાલ માંડલિયા, દીપક પારેખ, નટુભાઈ ચાવડા, ચેતનભાઈ મહેતા, સંદીપભાઈ પટેલ, યોગેશભાઈ વાળા, નિલેશભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, ઉમેશભાઈ દફતરી, અંજલિ વોરા, છાયાબેન વજરીયા, નીતાબેન પારેખ, બીપીનભાઇ પાઠક, હસમુખભાઈ ગણાત્રા સહિતના જાહેરજીવન અને સમાજજીવનના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા રાજકોટના નવનિયુકત મેયર ડૉ.નેહલભાઈ શુક્લ, સ્ટે.ચેરમેન પરેશભાઈ પીપળીયા તેમજ સંસ્થા પરિવારમાંથી નગરસેવક તરીકે ચૂંટાયેલ નગરસેવકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા 23માં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં સહકાર આપી સહભાગી બનનાર તમામ દાતાઓને ફ્રીડમ યુવા ગ્રુપ, રાજકોટ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં  સંસ્થાનું માનવું છે કે “મહાલક્ષ્મીના મુનિમ સમા દાતાઓના સહકારથી જ શિક્ષણને નવું બળ મળશે.” ત્યારબાદ ઉપસ્થિત સૌ ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંસ્થાપક ભાગ્યેશ વોરાની રાહબરીમાં મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નીતિન ઝરીયા, મિલન વોરા,રસિક મોરધરા, નિમેષ કેસરિયા, અલ્પેશ પલાણ, ચંદ્રેશ પરમાર, રાજન સૂરૂ, વિરલ પલાણ, જે.પી.ફૂલારા, ધવલ પડિયા, જીતેશ સંઘાણી, જીગ્નેશ આહિર, રોહિત સિધ્ધપુરા, હર્ષદ ચોકસી, જીતેશ સંઘાણી, રિતેશ ચોકસી, અભિજિત શિયાર, વિહાન વોરા, મયંક ગોહેલ, કિશન પાંધી સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો
રાજકોટ

વેરાવળ (શાપર) રેલવે ફાટક પાસે પિસ્ટલ સાથે પારડીનો શખ્સ ઝડપાયો

Editor By Editor 3 days ago
તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો
 ઉપલેટા તાલુકા પંચાયતમાં કારોબારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને દંડકની કરાઈ વરણી
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનો ₹૨૬.૮૦ કરોડના ખર્ચે કાયાકલ્પ : ૧૭મીએ વડાપ્રધાન મોદીને હસ્તે ઇ-લોકાર્પણ
કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમનો ૧૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?