By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંસદ સુરક્ષા ચૂક: 'મુખ્ય કાવતરાખોર કોઇ બીજુ જ' UAPA હેઠળ કેસ દાખલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સંસદ સુરક્ષા ચૂક: 'મુખ્ય કાવતરાખોર કોઇ બીજુ જ' UAPA હેઠળ કેસ દાખલ

agragujaratnews
Last updated: 2023/12/14 at 11:03 AM
3 years ago
Share
સંસદ સુરક્ષા ચૂક: 'મુખ્ય કાવતરાખોર કોઇ બીજુ જ' UAPA હેઠળ કેસ દાખલ
SHARE

  • બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક
  • સદનમાં ઘુસીને ગેસના શેલ છોડ્યા
  • પોલીસ સૂત્રોએ કહ્યુ માસ્ટરમાઇન્ડ કોઇ બીજુ જ છે.

13 ડિસેમ્બરે સંસદ ભવનમાં સુરક્ષાને લઇને મોટી ચૂક સામે આવી. એક શખ્સે સદનમાં ઘુસીને પીળા રંગનો ગેસ છોડ્યો હતો. જો કે આ મામલે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જેનું નામ સાગર છે. જે લખનૌનો રહેવાસી છે. પરંતુ દિલ્હી પોલીસનું કહેવુ છે કે આ સમગ્ર ઘટના પાછળ મુખ્ય કાવતરાખોર કોઇક બીજુ જ છે.

ભગતસિંહ ફેન ક્લબ સાથે જોડાયેલા

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સંસદની બહાર રેક કરી ચૂક્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ‘ભગત સિંહ ફેન ક્લબ’ સાથે જોડાયેલા હતા.

જુલાઇમાં લખનૌથી આવ્યો- સૂત્ર

લગભગ દોઢ વર્ષ પહેલાં તમામ મૈસૂરમાં મળ્યા હતા. સાગર જુલાઈમાં લખનૌથી આવ્યો હતો પરંતુ સંસદ ભવનમાં પ્રવેશી શક્યો ન હતો. 10 ડિસેમ્બરના રોજ એક પછી એક બધા પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા. તેઓ ઇન્ડિયા ગેટ પાસે ભેગા થયા. જ્યાં રંગબેરંગી ફટાકડા દરેકને વહેંચવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


UAPA કલમ હેઠળ કેસ નોંધાયો

ગૃહ મંત્રાલય (MHA) એ પણ બુધવારે સંસદની સુરક્ષા ભંગની ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. લોકસભા સચિવાલયની વિનંતી પર, ગૃહ મંત્રાલયે સંસદની સુરક્ષાના ભંગની ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. સીઆરપીએફના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહ હેઠળ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં અન્ય સુરક્ષા એજન્સીઓના નિષ્ણાંતો અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે UAPA કલમ હેઠળ કેસ નોંધ્યો છે.

શું બની હતી ઘટના

સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વર્ષગાંઠ પર સુરક્ષાને લઇને મોટી ચૂક સામે આવી હતી. બે ઘૂસણખોરોએ મુલાકાતીઓની ગેલેરીમાંથી લોકસભા ચેમ્બરમાં પ્રવેશ્યા હતા. તેઓ બંને મુલાકાતી ગેલરીમાંથી સીધા જ સદનમાં કૂદી પડ્યા. તેઓએ ડબ્બામાંથી પીળો ગેસ છોડ્યો અને સાંસદો દ્વારા નિયંત્રિત કરવામાં આવે તે પહેલાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

You Might Also Like

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ
ગુજરાતરાજકોટ

‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ

Editor By Editor 2 days ago
જસદણના ખેડૂત યુવક સાથે કાર વેચાણના નામે રૂ.3 લાખની છેતરપીંડી
ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ
ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ
રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?