By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 day ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીના ‘જય ગેલી અંબે ભૂલકા ગરબી મંડળ’ના 25 વર્ષ પૂર્ણ થતાં 200 કાર્યકરોનું સન્માન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજીના ‘જય ગેલી અંબે ભૂલકા ગરબી મંડળ’ના 25 વર્ષ પૂર્ણ થતાં 200 કાર્યકરોનું સન્માન

Editor
Last updated: 2026/10/27 at 2:45 PM
5 hours ago
Share
ધોરાજીના ‘જય ગેલી અંબે ભૂલકા ગરબી મંડળ’ના 25 વર્ષ પૂર્ણ થતાં 200 કાર્યકરોનું સન્માન
SHARE

ધોરાજીના ‘જય ગેલી અંબે ભૂલકા ગરબી મંડળ’ના 25 વર્ષ પૂર્ણ થતાં 200 કાર્યકરોનું સન્માન

સિલ્વર જ્યુબિલી વર્ષમાં 1,800થી વધુ બાળાઓએ લીધો રાસ-ગરબીમાં ભાગ; પ્રમુખ સી.સી. અંટાળાનું સંસ્થાઓ દ્વારા સન્માન

અગ્ર ગુજરાત, ધોરાજી

ધોરાજીના ખાડિયા વિસ્તારમાં બજરંગ ગ્રુપ આયોજિત ‘જય ગેલી અંબે ભૂલકા ગરબી મંડળ’ છેલ્લા 25 વર્ષથી ભૂલકા ગરબીનું નિસ્વાર્થભાવે સફળ આયોજન કરી રહ્યું છે. આ ગરબીમાં દર વર્ષે 1,000થી વધુ બાળાઓ ઉત્સાહપૂર્વક રાસ-ગરબીમાં ભાગ લે છે. ચાલુ વર્ષે ગરબી મંડળે 25 વર્ષ પૂર્ણ કરી સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરી હતી, જેમાં બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની 1,800થી વધુ બાળાઓએ ભાગ લઈને ગરબીની શોભામાં વધારો કર્યો હતો.આ ઐતિહાસિક સફરની ખુશીમાં શરદ પૂનમના પાવન અવસરે વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગરબીના આયોજનમાં છેલ્લા 25 વર્ષથી તન, મન અને ધનથી નિસ્વાર્થ સેવા આપતા 200 જેટલા કાર્યકરોનું પુષ્પગુચ્છ, સન્માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જય ગેલી અંબે ગરબી મંડળના પ્રમુખ સી.સી. અંટાળા, હરિભાઈ અંટાળા, પીપુભાઈ અંટાળા, ધોરાજી નગરપાલિકાનાં પ્રમુખ પાયલબેન ધોળકિયા, કારોબારી ચેરમેન સી.સી. અંટાળા, ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી, ધોરાજી ખોડલધામના પ્રમુખ દિનેશભાઈ વોરા, એડવોકેટ દિનેશ વોરા, અરવિંદ કાપડિયા, પાર્થ વઘાસિયા, હરકિશનભાઈ માવાણી, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ બાલધા અને સંગીતાબેન બારોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 200 જેટલા કાર્યકરોને પુષ્પગુચ્છ, સન્માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગરબી મંડળની 25 વર્ષની સફરમાં સહયોગ આપનાર કાર્યકરો અને દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

ધોરાજીમાં છેલ્લા 25 વર્ષથી બાળાઓમાં ધાર્મિક સંસ્કાર અને રાસ-ગરબાની પરંપરાને પ્રોત્સાહન આપતું ‘જય ગેલી અંબે ભૂલકા ગરબી મંડળ’ સિલ્વર જ્યુબિલી વર્ષમાં 1,800થી વધુ બાળાઓની સહભાગિતાથી વિશેષ ઓળખ મેળવી રહ્યું છે. શરદ પૂનમ નિમિત્તે યોજાયેલો આ સન્માન સમારોહ કાર્યકરોની નિસ્વાર્થ સેવાને બિરદાવવાની સાથે મંડળની 25 વર્ષની સફળ સફરની ઉજવણી બની રહ્યો હતો.

You Might Also Like

 ૪ જિલ્લા જ દુષ્કાળગ્રસ્ત? ખેડૂતોનો સરકારને સવાલ

 વાતાવરણમાં આવેલા પલટાથી ૨ થી 3 ડિગ્રીનો ઘટાડો

 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો

 રાજકોટ નગર રચના યોજના નં.૧ની પ્રારંભિક યોજના જાહેર

જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પડધરી પાસે કાળ બનીને આવ્યું વાછરડું ;  બાઈક સ્લીપ થતાં 25 વર્ષીય પરિણીતા મોતને ભેટી
ગુજરાતરાજકોટ

પડધરી પાસે કાળ બનીને આવ્યું વાછરડું ;  બાઈક સ્લીપ થતાં 25 વર્ષીય પરિણીતા મોતને ભેટી

Editor By Editor 4 hours ago
 વિપક્ષના આંદોલન સામે ભાજપનું આજે શકિત પ્રદર્શન
RMCની એક સપ્તાહમાં ૬૮ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
ગુજરાતના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર
ઉપલેટાના કોલકી ગામે સોયાબીનના ભૂકામાં ભેંસો ચરાવવાનો વીડિયો વાયરલ કરવાના ખારમાં ખેડૂત પર હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?