By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી

Editor
Last updated: 2026/05/30 at 3:41 PM
27 minutes ago
Share
ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી
SHARE

ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી

ભારે જ હેમત બાદ આગ કાબૂમાં આવતાં તંત્રએ લીધો રાહતનો શ્વાસ : જાનહાની ટળી

 

અગ્ર ગુજરાત, ધ્રોલ

ધ્રોલ નજીક લૈયારા ગામ પાસે પસાર થઈ રહેલા એક એલ.પી.જી. (LPG) ગેસ ટેન્કરની કેબિનમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ આખા કેબિનને લપેટમાં લઈ લેતાં હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. ટેન્કરમાં ગેસ હોવાને કારણે ગમે તે ક્ષણે મોટો બ્લાસ્ટ વિસ્ફોટની આશંકાને પગલે હાઈવે પર બંને તરફ અંદાજે ૩ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ‘૧૧૨’ની ઈમરજન્સી ટીમ અને ધ્રોલ નગરપાલિકાનો ફાયર ફાઈટર કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ થવાનું મોટું જોખમ હોવા છતાં, ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ આગ પર પૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આગ પાછળના ગેસ ભરેલા ટેન્ક સુધી પહોંચે તે પહેલાં જ બુઝાવી દેવામાં આવતાં એક બહુ મોટી સંભવિત હોનારત ટળી ગઈ હતી, જેને પગલે તંત્ર અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. .

આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની હતી. જો કે, ત્યાં પણ ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગને શાંત પાડી દીધી હતી. ધ્રોલ પોલીસે તાત્કાલિક બંને ઘટનાસ્થળે પહોંચીને મથામણ બાદ વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સદનસીબે આગના અકસ્માતોમાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે હાલ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

You Might Also Like

સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

ધ્રોલમાં માનવધર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઇગ્નુના સમર્થ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ
રાજકોટ

ઇગ્નુના સમર્થ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ

Editor By Editor 3 days ago
ધરાર માર્કેટ તોડી પાડતા 300 પરિવારના ગુજરાન પર સવાલ
ડિઝલના સંગ્રહ માટે વપરાતા કેન અને બેરલના ભાવમાં તોતિંગ વધારો
 ખોડલધામના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો ઈતિહાસને ઉજાગર કરતો ભવ્ય બ્રોડવે શો
મોબાઈલ જોઈએ તો 1000 આપો…કહી માલિકોને જ ધમકાવતો ખાનદાની ચોર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?